Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલિવૂડ અભિનેત્રી નગ્માએ 4 પરિણીત કલાકારોને કરી રહી હતી ડેટ, છતાં પણ 47 વર્ષની ઉંબરે તેણી કુંવારી છે.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોલિવૂડ અભિનેત્રી નગ્માએ 4 પરિણીત કલાકારોને કરી રહી હતી ડેટ, છતાં પણ 47 વર્ષની ઉંબરે તેણી કુંવારી છે.
બોલીવુડ

બોલિવૂડ અભિનેત્રી નગ્માએ 4 પરિણીત કલાકારોને કરી રહી હતી ડેટ, છતાં પણ 47 વર્ષની ઉંબરે તેણી કુંવારી છે.

Aryan Patel
Last updated: January 2, 2022 4:14 pm
By Aryan Patel
3 Min Read
Share
PicsArt 01 02 02.24.44 scaled
SHARE

એક સમય હતો, જ્યારે નગમા બોલીવુડ ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી હતી. લાખો લોકો તેમની એક્ટિંગના દિવાના હતા, પણ હવે તે કોંગ્રેસની નેતા છે અને તમને હાલમાં જ તેમણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો, આ જન્મદિવસ સાથે તેમણે પોતાના જીવનના 47 વર્ષ પૂરા કર્યા છે. 25 ડિસેમ્બરે તેમનો જન્મદિવસ હતો. અભિનેત્રી તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચાનો વિષય રહી છે. નગ્માના જીવનમાં ચાર પરિણીત પુરુષોની એન્ટ્રી હોવા છતાં પણ તે કુંવારી છે. તેમણે હજુ સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી. તો આવો જાણીએ કોણ છે એ પરિણીત પુરુષ કે, જેના પર એક વખત નગ્માનું દિલ આવી ગયું.

nagma 1 768x576 1

સૌરવ ગાંગુલી

- Advertisement -

ક્રિકેટ જગતના મજબૂત ખેલાડી સૌરવ ગાંગુલીનું નામ પણ નગ્મા સાથે જોડવામાં આવ્યું છે. કહેવાય છે કે, નગમા અને સૌરવ ગાંગુલી ખૂબ જ ગંભીર સંબંધમાં હતા. એક સમયે એવી પણ અફવા હતી કે, બંનેએ મંદિરમાં જઈને એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા, પણ જ્યારે આ બંને વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેથી બંનેએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને ટૂંક સમયમાં જ તેમના સંબંધો કાયમ માટે સમાપ્ત થઈ ગયા હતા.

nagma 2 768x518 1

- Advertisement -

રવિ કિશન

બોલીવુડ ફિલ્મના આ અભિનેત્રીનું દિલ ભોજપુરના જાણીતા અભિનેતા રવિ કિશન માટે પણ ધડકતું હતું. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને તેમની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડવા લાગ્યા હતા. રવિ કિશને તેમની પત્ની પ્રીતિ સાથે ક્યારે લગ્ન કર્યા હતા. કિશને એ પણ ખુલાસો કર્યો હતો કે,તેમની પત્ની પ્રીતિ તેના અને નગ્માના સંબંધો વિશે બધું જ જાણે છે.

- Advertisement -

nagma 3 768x684 1

મનોજ તિવારી…

- Advertisement -
- Advertisement -

રવિ કિશન સાથેના સંબંધો ખતમ થયા પછી નગ્માનું નામ ભોજપુરના એક્ટર મનોજ તિવારી સાથે જોડાવા લાગ્યું. એક સમય એવો હતો, જ્યારે સમાચાર આવ્યા હતા કે, મનોજ તિવારી અને નગમા બંને એકબીજાના પ્રેમમાં પાગલ છે, પણ થોડા સમય પછી નગમાએ આ બધી વાતોને અફવા ગણાવી અને કહ્યું કે, જો બે લોકો એકબીજા સાથે કામ કરી રહ્યા હોય તો તેનો અર્થ એ નથી કે, તેમની વચ્ચે કોઈ સંબંધ છે અથવા તો બંને એકબીજા સાથે સંબંધમાં છે.

nagma 4 768x529 1

સરથ કુમાર

- Advertisement -

આ બધા પછી, અભિનેત્રીનું નામ સાઉથના સુપરસ્ટાર અને રાજકારણી શરદ કુમાર સાથે જોડાયું, જ્યારે શરદ કુમાર પહેલેથી જ પરિણીત હતા. જેના કારણે આ બંનેના સંબંધો આગળ વધી શક્યા ન હતા અને વચ્ચે વચ્ચે બંનેએ પોતાના સંબંધોનો કાયમ માટે અંત લાવી એકબીજાને અલવિદા કહેવું પડ્યું હતું અને આજે પણ આ અભિનેત્રી એકલવાયું જીવન જીવી રહી છે.

ધનુષ-ઐશ્વર્યાના નથી થઈ રહ્યા છૂટાછેડા, અભિનેતાના પિતાએ કહ્યું- આ ખોટા સમાચાર છે, મેં બંને સાથે વાત કરી છે.
જેનિફર વિન્ગેટ કરશે ડિજિટલ-વર્લ્ડમાં ડેબ્યુ
ફિલ્મ પાણીપતનું પહેલું પોસ્ટર રિલીઝ
જાંબાઝ ઓફિસરના દમદાર રોલમાં જોવા મળી જાહન્વી કપૂર.. ફિલ્મ ‘ગુંજન સક્સેના’નું ટ્રેલર થયું રિલીઝ..
ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા એકતા કપૂર, ફાલ્ગુની પાઠક તેમજ અન્ય મહેમાનો.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

IMG 20220128 192653
બોલીવુડહોલીવૂડ

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

By Aryan Patel
4 Min Read
karan 1
બોલીવુડ

કોફી વિથ કરણની આવી રહી છે 7મી સિઝન! જાણો કેવું છે તેનું ટ્રેલર

By Subham Agrawal
3 Min Read

અફવાઓ પર લાગ્યું પૂર્ણવિરામ! દિવ્યા ખોસલા કુમારે પોતે જ ભૂષણ કુમાર સાથેના છૂટાછેડાના સમાચાર પર મૌન તોડ્યું, કહ્યું ‘સત્ય શું છે’

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?