Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચર્ચામાં આવ્યું કિયારા અડવાણીનું ટૉપલેસ ફોટોશૂટ, મીમમાં કિઆરાના ફેસની જગ્યા પર વરૂણ ધવનનો ફેસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ચર્ચામાં આવ્યું કિયારા અડવાણીનું ટૉપલેસ ફોટોશૂટ, મીમમાં કિઆરાના ફેસની જગ્યા પર વરૂણ ધવનનો ફેસ
બોલીવુડ

ચર્ચામાં આવ્યું કિયારા અડવાણીનું ટૉપલેસ ફોટોશૂટ, મીમમાં કિઆરાના ફેસની જગ્યા પર વરૂણ ધવનનો ફેસ

Palak Thakkar
Last updated: February 22, 2020 4:51 pm
By Palak Thakkar
2 Min Read
Share
dabu ratnanai mems
SHARE

ડબ્બૂ રત્નાની દર વખતની જેમ પોતાના કેલેન્ડર ફોટોશૂટમાં સ્ટાર્સની એવી તસવીરો ક્લિક કરે છે જેના કારણે તે ચર્ચામાં આવી જાય છે. વર્ષ 2020ના ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર ફોટોશૂટમાં પણ કંઇક આવું જ બન્યુ. કિયારા અડવાણી, સની લિયોની અને ભૂમિ પેડનેકરના ટૉપલેસ ફોટોશૂટ બાદ હવે બોલીવુડના ત્રણ અભિનેતાનું ફોટોશૂટ ચર્ચામાં આવ્યું છે.

KIARA ADVANI 3

પરંતુ આ બધામાં સૌથી ચર્ચિત રહ્યો કિઆરા અડવાણીનો ફોટો…જે ખૂબ પ્રશંસા તો મળી પણ તેની સાથે તેના ફોટાને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે….કિઆરા ડબ્બૂ રત્નાની કેલેન્ડર ફોટોશૂટમાં તેના ટોપલેટ ફોટોને લઇને ચર્ચામાં છે,અને સોશિયલ મિડિયામાં ટ્રોલ થઇ રહી..કિઆરાએ એક પાન સાથે ફોટો પડાવ્યો છે.. જેને લઇને તે સોશિયલ મિડિયા પર તેના અલગ-અલગ મીમર્સ બની રહ્યા છે.

- Advertisement -

KIARA ADVANI 6

એક મીમમાં કિઆરાને હોલિવુડ ફિલ્મ અવતારના કેરેક્ટર સાથે સરખાવવામાં આવી છે.

- Advertisement -

KIARA ADVANI 8

જ્યારે  બીજા એક મીમમાં કિઆરા ની ફેસની જગ્યા પર વરૂણ ધવન નો ફેસ લગાવવામાં આવ્યો છે.

- Advertisement -

KIARA ADVANI 7

હોલિવુડ કેરેક્ટર વન્ટરવુમનના અવતારમાં જોવા મળી કિઆરા

- Advertisement -
- Advertisement -

KIARA ADVANI 2 1

જણાવી દઇએ કે, કેલેન્ડર લોંચ થયા પછી ડબ્બુ રત્નાની પણ એક વિવાદમાં ફસાયો છે. તેનું કારણ કિયારા અડવાણીનું ફોટોશૂટ છે. કિયારા ડબ્બુના ફોટોશૂટમાં કેળાના પાનથી પોતાને ઢાંકતી જોવા મળી હતી. ડબ્બુના આ કોન્સેપ્ટ પર હવે ફોટોગ્રાફર મેરી બાર્શે આરોપ લગાવ્યો છે. મેરી કહે છે કે ‘ડબ્બુએ તેના કોન્સેપ્ટની નકલ કરી છે’. મેરી બર્શે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં કહ્યું કે, ‘આ સિવાય હું કંઇ કહેવા માંગતી નથી.’ આ તસવીરની એક તરફ કિયારા અડવાણી નજર આવી રહી છે અને બીજી બાજુ બીજી મોડેલ જોવા મળી રહી છે. તસવીરમાં બંનેનો પોઝ એક સરખો છે.

 

- Advertisement -

 

ફિલ્મ DDLJના 24 વર્ષ થયા પૂરા
રણવીર-દિપીકાએ નવા ખરીદેલા ઘરની કિંમત છે કંઈક આવી! સલમાન, શાહરુખના બનશે પાડોશી
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ જાણીતા એક્ટર પણ કોરોના સક્રંમિત,એક્ટરે ટ્વીટ કરી આપી જાણકારી
લોકડાઉનમાં બોલિવુડના આ અભિનેતા કરી રહ્યા છે શૂટિંગ,તસ્વીરો થઇ વાયરલ
એકવાર આવી દેખાતી હતી ઐશ્વર્યા રાય, 22 વર્ષ જૂના જોયેલા ફોટાઓ થયા વાયરલ
- Advertisement -
TAGGED:Dabboo RatnaniKIARA ADVANIphotoshoottrolled
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Satish Manshinde lawyer
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

શાહરૂખના દીકરા આર્યન ખાનનો કેસ સતીશ માનશિંદેને મળ્યો, જાણો આ કોણ છે? અને કેમ એમને જ આપવામાં આવ્યો કેસ

By Gujju Media
4 Min Read
Actress Shilpa Shetty's Expensive Vanity Van Let's take a photo tour of Vanityvan
બોલીવુડ

એક્ટ્રેસ શિલ્પા શેટીની મોંઘીડાટ વેનિટી વેન છે કઇક આવી! ચાલો વેનિટીવેનની કરીએ ફોટો ટુર

By Subham Agrawal
1 Min Read
Untitled 1 4
બોલીવુડ

જ્હાન્વી કપૂરએ કરાવ્યું હોટ ફોટોશૂટ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?