Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આશ્રમની સિઝન-4 માં નવાજૂની કરશે નાના? જાણો શું કહ્યું નાના પાટેકરે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > આશ્રમની સિઝન-4 માં નવાજૂની કરશે નાના? જાણો શું કહ્યું નાના પાટેકરે
બોલીવુડ

આશ્રમની સિઝન-4 માં નવાજૂની કરશે નાના? જાણો શું કહ્યું નાના પાટેકરે

Subham Agrawal
Last updated: June 29, 2022 1:44 pm
By Subham Agrawal
1 Min Read
Share
aasharama oura nana patakara 1655526008
SHARE

બોલીવુડના ઉમદા કલાકાર નાના પાટેકર છેલ્લા ઘણા સમયથી પડદા પરથી ગાયબ છે. દર્શકોએ છેલ્લીવાર નાનાને 2020માં આવેલી ફિલ્મ ‘ઈટ્સ માય લાઈફ’માં જોયા હતા. બીજીબાજુ એવી ખબરો સામે આવી રહી છે કે નાના પાટેકર બે વર્ષ બાદ પ્રકાશ ઝાની વેબ સિરીઝના માધ્યમથી સિનેમા જગતમાં કમબેક કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સની વાત માનવામાં આવે તો, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાના પાટેકર વેબ સિરીઝ આશ્રમનાં પાર્ટ-4થી કમબેક કરશે. જોકે, બધી અટકળો પર પૂર્ણવિરામ મૂકતા નાના પાટેકરે જાતે જ પોતાનાં કમબેક પ્રોજેક્ટની સ્પષ્ટતા કરી.

21

નાના પાટેકરે કર્યો ખુલાસોઃ
જી હાં, નાના પાટેકરે મીડિયા હાઉસ સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે, તે આશ્રમની 4થી વેબ સિરીઝમાં નહીં પરંતુ ટૂંક સમયમાં રિલીઝ થનારી વેબ સિરીઝ ‘લાલ બત્તી’થી કમબેક કરશે. આ સિરીઝના માધ્યમથી નાના પાટેકર અને પ્રકાશ ઝા એકવાર ફરી સાથે કામ કરશે. આ પહેલા બંનેએ 2010માં આવેલી ફિલ્મ ‘રાજનીતિ’માં સાથે કામ કર્યુ હતુ.

- Advertisement -

dddddd

કેવો હશે નાના પાટેકરનો કિરદાર?
આ વિશે ખુલાસો કરતા નાના પાટેકરે જણાવ્યું કે, પ્રકાશ ઝાની વેબ સિરીઝ ‘લાલ બત્તી’ એક સોશિયો પૉલિટિકલ વેબ સિરીઝ છે. જેમાં રાજનીતિના કાળા પાનાને ઉજાગર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, નાના પાટેકર ફિલ્મમાં રાજનેતાનો કિરદાર અદા કરશે.

- Advertisement -
શ્રિયા સરનનાં નામ પર બનાવટી પ્રવૃત્તિ, અભિનેત્રીએ ચાહકોને કર્યા એલર્ટ
સુશાંતના જીવનથી પ્રેરિત ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ,ફિલ્મમાં જોવા મળશે સુશાંતનો હમશકલ
અમિતાભ અને અભિષેક બચ્ચન બાદ એશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
કોરોનાની મહામારી સામે લડવા માટે આગળ આવ્યો બાહુબલી,કરી નાખ્યું આ મોટું કામ
સુશાંત બાદ વધુ એક એક્ટરની આત્મહત્યા,ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં કર્યું હતુ કામ
- Advertisement -
TAGGED:AshramNana PatekarWEB SERIES
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 31 09.18.31 scaled
બોલીવુડ

દુનિયાના આ ખૂણે જોવા મળે છે આરાધ્યા બચ્ચનનો લુક: ચાહકોએ કહ્યું, આ આરાધ્યાની કાર્બન કોપી છે.

By Aryan Patel
2 Min Read
PicsArt 01 05 03.19.22 scaled
બોલીવુડ

સની દેઓલે મનાલીથી બરફથી ઢંકાયેલા ચહેરાના ફોટાઓ શેર કર્યા, બહેન એશા દેઓલે આવી કોમેન્ટ કરી…

By Aryan Patel
4 Min Read
madhuri dixit 07.01.22 2 700x394 1
બોલીવુડ

માધુરી દીક્ષિતે મુંબઈમાં ખરીદ્યું આલિશાન ઘર, દર મહિનાનું ભાડું જાણીને ચોંકી જશો.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?