Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ક્રિષ ૪માં હૃતિક રોશન સાથે જોવા મળી શકે છે બોલિવડની મસ્તાની
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ક્રિષ ૪માં હૃતિક રોશન સાથે જોવા મળી શકે છે બોલિવડની મસ્તાની
બોલીવુડ

ક્રિષ ૪માં હૃતિક રોશન સાથે જોવા મળી શકે છે બોલિવડની મસ્તાની

Palak Thakkar
Last updated: March 1, 2020 9:32 am
By Palak Thakkar
1 Min Read
Share
Deepika Padukone talks about being approached for Krrish 4
SHARE

બોલિવુડની ટોચની અભિનેત્રીઓ માંથી એક દિપીકા પદુકોણની તેની ફિલ્મ છપાકને લઇને ખૂબ ચર્ચમાં રહી હતી.‘છપાક’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. એસિડ હુમલાનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલ પર આધારિત સત્ય ઘટના પરથી બની હતી.પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી ના કરી શકી.

chhapaak 1

પરંતુ દિપીકાના ફેન્સ માટે ખૂશીના સમાચાર છે, લાંબા સમયથી એવી ચર્ચા ચાલી હતી કે દીપિકા-હૃતિક રોશન સાથે મૂવીમાં જોવા મળશે.હાલમાં જ દિપિકાએ એક ઇન્ટરવ્યુંમાં આ વાતની પુષ્ટી કરી હતી.

- Advertisement -

deepikapadukon

દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં હૃતિક રોશન સાથે કામ કરવા અંગે કહ્યુ હતું કે, હું હૃતિક સાથે ક્રિષ ૪માં કામ કરવાની છું એ વાત મારા માટે પણ એક ન્યુઝ સમાન છે. હૃતિક એક ટેલન્ટેડ કલાકાર છે અને તેની સાથે કામ કરવામાં મને કોઇ સમસ્યા નથી.

- Advertisement -

hritik roshan and deepika

દિપિકાની આ વાતથી લોકો એવું માની રહ્યા છે કે, તે હૃતિક સાથે ‘ક્રિષ ૪’માં જોડી બનાવવાની છે. હૃતિક અને દીપિકા બોલીવૂડના સમ્માનીય અને ટેલન્ટેડ એકટર્સ છે.

- Advertisement -

deepika hrtik

બોલીવૂડના નિર્માતા-દિગ્દર્શકો આ નવી જોડીને રૂપેરી પડદે ચમકાવે તેવી શક્યતા છે. જોકે દીપિકા અને હૃતિકનું નામ ‘સત્તે પે સત્તા’ની રિમેક માટે પણ ચર્ચાયું હતું. જોકે પછીથી હૃતિકને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ ન પડતા તેણે કામ કરવાની ના પાડી દીધી હતી.

- Advertisement -
- Advertisement -
શું રણબીર કપૂરની આ 2 ફિલ્મો ‘પુષ્પા-2’ના તોફાની રેકોર્ડ તોડશે? ચાહકોએ લગાવી શરત
ઋષિ કપૂરે એકવાર રણબીર કપૂર વિશે કહ્યું હતું કે, હું તેનો પિતા છું, સેક્રેટરી નથી, જાણો કારણ.
સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ-14ને હોસ્ટ કરવા સલમાન ખાને વધારી ફીસ
ભૂમિ પેડનેકરએ ફેન્સની માંગી માફી
ટકી રહેવા માટે, તેમનો પરિવાર જોખમી છે, જ્યારે અક્ષય કુમારે સૈફ અલી ખાનને કરીના વિરુદ્ધ ઉશ્કેર્યો ત્યારે શું થયું જુઓ.
- Advertisement -
TAGGED:Deepika Padukonehrithik roshankrrish 4
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
share 2904.jpg.webp
સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સારી રીતે ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,950 ને પાર
શેરમાર્કેટ
Ketu 2905.jpg.webp
૩૦ મેથી કેતુનો ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશ, આગામી ૨ ઓગસ્ટ સુધી આ ૩ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ધર્મદર્શન
1780046115 dharmishtha 1 11.jpg.webp
વરુણ ધવનની નવી ફિલ્મ મુશ્કેલીમાં? વાશુ ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં માંડ્યો 400 કરોડનો દાવો, ફિલ્મનું નામ બદલવા પણ અલ્ટીમેટમ
એન્ટરટેઈન્મેન્ટ
1780046685 dharmishtha 1 13.jpg.webp
ફક્ત ૩ કલાકની ઊંઘ અને દરેક વાતમાં “હા”… તમારી આ 6 ‘સામાન્ય’ આદતો તમને અંદરથી ખોખલી બનાવી રહી છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Sanam Teri Kasam was a box office hit breaking so many records in a week1
બોલીવુડ

‘સનમ તેરી કસમ’ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ, એક અઠવાડિયામાં આટલા બધા રેકોર્ડ છાપ્યા

By Gujju Media
3 Min Read
The one-time hit superhero "Shaktiman" will be a 300 crore film
બોલીવુડ

એક સમયનો હિટ સુપરહીરો “શક્તિમાન” પર બનશે 300 કરોડની ફિલ્મ

By Subham Agrawal
3 Min Read
Sushant Singh Rajput case CBI should go full throttle says
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આવતીકાલે સુશાંત કેસ મામલે સુપ્રીમ કોર્ટ આપી શકે છે મહત્વનો ચુકાદો

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?