Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કિઆરાએ શરૂ કરી અપકમિંગ ફિલ્મની શૂટિંગ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > કિઆરાએ શરૂ કરી અપકમિંગ ફિલ્મની શૂટિંગ
બોલીવુડ

કિઆરાએ શરૂ કરી અપકમિંગ ફિલ્મની શૂટિંગ

Chintan Mistry
Last updated: October 24, 2019 6:56 am
By Chintan Mistry
1 Min Read
Share
TAB KIARA 1557473939133 16aa0ae4ebe large
SHARE

કિઆરા અડવાણીએ તેની અપકમિંગ ફિલ્મ ‘ઈન્દૂ કી જવાની’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મનું શૂટિંગ લખનઉમાં શરૂ થઇ ગયું છે. આ ફિલ્મમાં કિઆરાની સાથે આદિત્ય સીલ લીડ રોલમાં છે. આ ફિલ્મથી બંગાળી રાઇટર-ડિરેક્ટર અબીર સેનગુપ્તા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મને મોનિશ અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મ આવતા વર્ષે 5 જૂનના રોજ રિલીઝ થશે…………

Kiara Advani 1 e1571900167103

ફિલ્મની સ્ટોરી ઈન્દૂના એડવેન્ચર પર આધારિત છે જે તે ડેટિંગ એપ પર અજાણતા જ લેફ્ટ અને રાઈટ સ્વાઇપ કરીને નોતરે છે. ફિલ્મમાં કિઆરા ગાઝિયાબાદની જીવંત છોકરી ઈન્દૂ ગુપ્તાના રોલમાં છે. ફિલ્મમાં તેના ‘ડેટિંગ સ્યાપા’ને બતાવવામાં આવશે. ફિલ્મમાં કિઆરા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની છોકરીના કેરેક્ટરમાં છે માટે તેની બોલી પણ અલગ પ્રકારની જ હશે. કેરકેટરમાં ફિટ બેસે એવી બોલી શીખવા માટે કિઆરાએ ક્લાસ કર્યા છે.

- Advertisement -

Kiara Advani Photo

જો તક મળશે તો હું ફરી ખાન પરિવારની વહુ બનીશ, મલાઈકાએ છૂટા છેડા લીધા પછી પણ સાસરિયાંના વખાણ કર્યા.
ડિનર ડેટ પર ઐશ્વર્યા શર્માનો સેલ્ફી પાર્ટનર બન્યો નીલ ભટ્ટ, બદલામાં મળી આ રિટર્ન ગિફ્ટ
લૉકડાઉનમાં આ એક્ટરે મેળવ્યો નંબર-1નો ખિતાબ,સર્વે આવ્યો સામે
છૂટાછેડા લીધા પછી સામંથાએ ઉઠાવ્યું 80 કિલો વજન, એક્ટ્રેસની બોડી જોઈને લોકો થઈ ગયા આશ્ચર્ય, જુઓ ફોટાઓ.
લગ્ન પછી ઐશ્વર્યા EX-BF વિવેક ઓબેરોયને મળી ત્યારે આવી હાલત, કેમેરામાં કેદ થઈ ગયું બધું, જુઓ ફોટાઓ.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

RANBIR KAPOOR NEW BFF
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

જાણો કોણ છે રણબીર કપૂરની નવી BFF, આ વાત વધારી શકે છે આલિયા ભટ્ટની મુશ્કેલી

By Palak Thakkar
1 Min Read
deepika padukone
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

પ્રભાસ સાથેની ફિલ્મ માટે દીપિકાએ ચાર્જ કરી તગડી ફી, અત્યાર સુધીની સૌથી વધુ ફી ચાર્જ કરનાર અભિનેત્રી બની દીપિકા

By Palak Thakkar
2 Min Read
s
બોલીવુડ

17મી એનિવર્સરી પર ઈમોશનલ થઈ સોનાલી બેન્દ્રે

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?