Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વિશ્વના નેતાઓ અભિવાદન માટે અપનાવી રહ્યા છે ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિનું અભિવાદન ‘નમસ્તે’ બન્યું વિશ્વની ઓળખ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > વિશ્વના નેતાઓ અભિવાદન માટે અપનાવી રહ્યા છે ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિનું અભિવાદન ‘નમસ્તે’ બન્યું વિશ્વની ઓળખ
જાણવા જેવુંવિશ્વ

વિશ્વના નેતાઓ અભિવાદન માટે અપનાવી રહ્યા છે ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિનું અભિવાદન ‘નમસ્તે’ બન્યું વિશ્વની ઓળખ

Chintan Mistry
Last updated: June 29, 2023 3:29 pm
By Chintan Mistry
1 Min Read
Share
indian1
SHARE

ચીનથી શરૂ થયેલો કોરોના વાઈરસ વિશ્વના આશરે 114 દેશમાં ફેલાઈ ગયો છે ત્યારે આ વાઈરસનો ડર એટલો વ્યાપક છે કે લોકો હાથ જોડીને અભિવાદન કરવાની ભારતીય પરંપરા અપનાવી રહ્યા છે. હાલ દુનિયાભરમાં કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે. લોકો હવે હાથ મિલાવવાથી બચી રહ્યા છે અને લોકોને અભિવાદન કરવા માટે નમસ્તે કરવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. 

ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ ઉપરાંત ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાથ જોડી નમસ્તે કહેતા જોવા મળ્યા છે. તેઓ જ્યારે સ્પેનના રાજા અને મહારાણીને મળ્યા ત્યારે તેમણે ભારતીય પરંપરા મુજબ નમસ્તે કરી અભિવાદન કર્યું હતું…

- Advertisement -

indian 6
(ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ)

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોન પણ હાલમાં નમસ્તે કરતા નજરે પડ્યા હતા. રાષ્ટ્રપતિએ સ્પેનના રાજા ફિલિપ અને તેમની પત્ની ઈલીસીનું પેરિસમાં સ્વાગત કર્યુ હતું. આ દરમિયાન તેમણે બન્નેનું નમસ્તે કરી અભિવાદન કર્યુ હતું.

- Advertisement -

indian 5
(ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોન)

લંડનના માર્લબોરા હાઉસમાં જ્યારે કોમનવેલ્થ રિસેપ્શનમાં પ્રિન્સ ચાર્લ્સ પહોંચ્યા તો તેમણે ત્યાં ઉપસ્થિત અતિથીઓને હાથ જોડીને અભિવાદન કર્યું હતું, ત્યા ઉપસ્થિત સૌ લોકોએ પણ હાથ જોડીને નમસ્તે કર્યું હતું. પ્રિન્સ ચાર્લ્સને હાથ જોડી નમસ્તે કરતા જોઈ અન્ય લોકોએ પણ હાથ જોડીને નમસ્તે કર્યું હતું.indianindian 4(બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ )

- Advertisement -
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી તહવ્વુર રાણાને લાવાશે ભારત, યુએસ કોર્ટે આપી પ્રત્યાર્પણને મંજૂરી
અમદાવાદમાં બેકાબૂ બન્યો કોરોના,અમદાવાદ એસવીપી હાઉસફુલ, સિવિલ પણ પેક
હમાસે 4 બંધકોના મૃતદેહ રેડ ક્રોસને સોંપ્યા, જાણો બદલામાં ઇઝરાયલે શું કર્યું?
યમનમાં હુથીઓના ઠેકાણાઓ પર કોણે બોમ્બ ફેંક્યા? યુએસ સેનાએ હુમલાઓનો ઇનકાર કર્યો
પિતાની એક નાની ખૈની દુકાન ચલવતા હતા પછી બન્યા મોટા અધિકારી. આગળ વાંચો આ રસ પદ વાત
- Advertisement -
TAGGED:coronacorona virusglobalnamaste
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

goa coronavirus pramod sawant 1587298744 2
કોરોનાભારત

કોરોનાના વધી રહેલા કેસને લઇને ગોવા સરકારનો મહત્વનો નિર્ણય

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 72
જાણવા જેવુંહેલ્થ

કોરોના વાયરસને લઇ મોટા સમાચાર,કોરોના મહામારીને લઈ WHOએ આપી ચેતવણી

By Palak Thakkar
2 Min Read
Prices of pulses now increase after onion garlic tomatoes and vegetables
હેલ્થ

લોકડાઉનમાં વધી કઠોળની માંગ,કોઠળના ભાવમાં જોવા મળ્યો ભડખમ વધારો

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?