Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 3 કરોડથી વધુ કિમતમાં વેચાયું સ્ટીવ જૉબ્સે બનાવેલું પ્રથમ કૉમ્પ્યુટર..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > 3 કરોડથી વધુ કિમતમાં વેચાયું સ્ટીવ જૉબ્સે બનાવેલું પ્રથમ કૉમ્પ્યુટર..
ગેજેટજાણવા જેવુંટેકનોલોજી

3 કરોડથી વધુ કિમતમાં વેચાયું સ્ટીવ જૉબ્સે બનાવેલું પ્રથમ કૉમ્પ્યુટર..

Nandini Mistry
Last updated: March 17, 2020 9:47 am
By Nandini Mistry
2 Min Read
Share
GettyImages 171437776.0
SHARE

આજે એપલની ઓળખ ભલે પ્રીમિયમ આઈફોન બનાવનારી કંપની તરીકે થતી હોય પણ તેની શરૂઆત કૉમ્પ્યુટર બનાવવાથી થઈ હતી. એપલના ફાઉન્ડર સ્ટીવ જૉબ્સ અને સ્ટીવ વોઝનિએક દ્વારા 1976માં લૉન્ચ કરવામાં આવેલા Apple-1 કોમ્પ્યુટરની અમેરિકાના બોસ્ટનમાં આ સપ્તાહે હરાજી કરવામાં આવી.

apple i computer on display at the smithsonian 640x389 1280x720 1

ખાસ વાત એ છે કે, કૉમ્પ્યુટર પૂરી રીતે કામ કરી રહ્યું છે અને તેની સૌથી વધુ બોલી 458,711 ડૉલર (33,925,000 રૂપિયા)ની લગાવવામાં આવી.

- Advertisement -

1200px Powerbook 100 pose
Apple-1 કૉમ્પ્યુટર એપલના બ્રાન્ડિંગ સાથે તૈયાર કરવામાં આવેલી કંપનીની પ્રથમ પ્રૉડક્ટ હતી. સૌથી પહેલા પ્રૉડક્ટ ઉપરાંત ઑક્શન ઈવેન્ટમાં એપલ પ્રૉડક્ટ ડિઝાઈન એન્જિનિયર જેરી મેનોકના લાઈફટાઈમ કલેક્શનનો હિસ્સો રહેલી એપલ પ્રૉડક્ટ્સ માટે પણ બોલી લાગી.

stevejobs

- Advertisement -

આ કલેક્શનમાં સ્ટીવ જૉબ્સની સાઈન વાળી Macintosh PowerBookને 12,671 ડૉલર (આશરે 9.37 લાખ રૂપિયા) અને Neon Apple Logoને 1915 ડૉલર (આશરે 1.41 લાખ રૂપિયા)ની સૌથી ઉંચી બોલી પર ખરીદવામાં આવ્યા.

apple logo on noisy green background wallpaper 1920x1200 1 e1584437930151
એપલના એડ કેમ્પેઈનમાં શામેલ રહેલી ‘think Different’ વૉચ માટે આ ઑક્શનમાં 1,375 ડૉલર (આશરે 1 લાખ રૂપિયા)ની સૌથી ઊંચી બોલી લગાવવામાં આવી. RR ઑક્શનના VPએ કહ્યું કે, ‘એપલ-1 ન માત્ર કૉમ્પ્યુટિંગની દુનિયાનો શરૂઆતી હીરો છે પણ આજે દુનિયાની સૌથી વધુ કિંમત અને સફળ કંપનીની શરૂઆતને દેખાડે છે.’

- Advertisement -

Think Different watch 1
ઑક્શનમાં મૂકવામાં આવેલા મશીનને વેલ્ટર્ન મિશિગન કૉમ્પ્યુટર સ્ટોર સૉફ્ટવેર હાઉસે 1980માં એક નવું IBM મશીનના બદલામાં ખરીદ્યું હતું. ત્યારબાદ Apple-1ને સ્ટોરમાં કસ્ટમ ડિસ્પ્લે કેઝમાં રાખવામાં આવ્યું, જ્યારબાદ આ કૉમ્પ્યુટર સ્ટોરેજમાં પહોંચી ગયું. આ યૂનિટને ગત વર્ષે Apple-1 એક્સપર્ટ કોરી કોહેન તરફથી રીસ્ટોર કરવામાં આવી હતી અને કેલિફોર્નિયામાં થયેલા 2019 વિન્ટેજ કૉમ્પ્યુટર કલેક્શનમાં શોકેસ કરવામાં આવ્યું હતું. આ મશીન કામ કરવાની સ્થિતિમાં છે અને તેને કોઈપણ જાતની સમસ્યા વિના 8 કલાક ચલાવી શકાય છે.

મહિન્દ્રા અને ટોયોટાની નવી એસયુવીનો જલવો! પાવરફુલ 4WD સિસ્ટમ સાથે લોન્ચ થશે આ ધાંસુ ઓફ-રોડિંગ કાર
6G ની રાહ પૂરી થઈ! એરિક્સને જણાવ્યું કે ક્યારે લોન્ચ થશે
નવી પલ્સર 150 લોન્ચ: નવું ડિજિટલ ક્લસ્ટર અને કલર કોમ્બિનેશન, શું એન્જિનમાં કોઈ ફેરફાર થયો?
આ એક આઈડિયાથી તમારું ઇલેક્ટ્રિક બીક થઇ જશે ઝીરો! જાણો સમગ્ર માહિતી
ઈમેલનો જવાબ આપવો હવે થશે વધુ સરળ! Google એ Gmail માં લોન્ચ કર્યા Gemini AI ના પાવરફુલ ફીચર્સ
- Advertisement -
TAGGED:1st apple computerappleapple indiasteve jobs
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

1779960399 Copy of Satya web temp 4.jpg.webp
ગેજેટ

પ્લે સ્ટોર પરથી હટી ગયેલી ‘ડેડ એપ્સ’ હવે ફોનમાં છુપાઈ નહીં શકે, યુઝર્સને મળશે સીધું એલર્ટ!

By Gujju Media
6 Min Read
car48.jpg.webp
ઓટોમોબાઇલ

માત્ર 6.26 લાખથી શરૂઆત અને માઈલેજમાં સુપરહિટ! 30 લાખ પરિવારોની પસંદ બની મારુતિની આ દમદાર કાર

By Gujju Media
3 Min Read
1773608640 Copy of Satya web temp 21.jpg.webp
ટેકનોલોજી

હવે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે સેન્ટર પર ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા મિનિટોમાં કરો અપડેટ

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?