Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ‘જુગાડ’ ની બાબતમાં આનો તો કોઈ જવાબ નથી, આ ભાઈએ તો દિશા પટણીને પણ પાછળ મૂકી દીધી..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફેશન > ‘જુગાડ’ ની બાબતમાં આનો તો કોઈ જવાબ નથી, આ ભાઈએ તો દિશા પટણીને પણ પાછળ મૂકી દીધી..
એન્ટરટેઈન્મેન્ટફેશન

‘જુગાડ’ ની બાબતમાં આનો તો કોઈ જવાબ નથી, આ ભાઈએ તો દિશા પટણીને પણ પાછળ મૂકી દીધી..

Nandini Mistry
Last updated: June 22, 2023 11:00 pm
By Nandini Mistry 4 Min Read
Share
NEEL RANOT
SHARE

તમે બોલિવુડ સેલીબ્રીટીઝના ફેશન વિડીઓઝ અને ફોટોઝ તો જોયા જ હશે.. પરંતુ આ 24 વર્ષીય ટીકટોક સ્ટાર બોલિવુડના સેલીબ્રીટી ફેશનને નો-કોસ્ટમાં રીક્રીએટ કરે છે..અને તેના આ લુક સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા છે.. તમે આ 24 વર્ષીય ટીકટોક સ્ટારના ફોટોઝ અને વિડીઓઝ ટીકટોક પર કે ફેસબુક પર, વોટ્સએપ અથવા ઇન્સ્ટાગ્રામ ફીડમાં જોયા જ હશે..

ranautneel 64478917 147770599706489 5581439233773655810 n
નીલ રનૌત માટે, આ એક સ્ટંટ કે નાટક નહી પરંતુ તેનો શોખ છે. અથવા એવુ કહેવાય કે વિચિત્ર શોખ.

ranautneel 89091173 836750186791225 556891141234754430 n
નીલ રનૌત ત્રિપુરાનો રહેવાસી અને વકીલ છે જેનું અસલી નામ શારબજીત સરકાર છે. જેનો ઓનલાઈન દુનિયામાં એક અલગ જ રૂપ જોવા મળે છે. તેને પોતાના નામ બદલવા પાછળનું કારણ જણાવ્યું હતું કે તે કંગના રનૌતનો ખુબ મોટો ફેન છે અને તે લાઈફમાં એક વાર કંગનાને મળવા માંગે છે અને આ જ કારણથી તેણે આ ચેનલની શરૂઆત કરી હતી. અને કંગના રનૌતની અટકથી પ્રેરિત થઈ તેણે નામનો સેકન્ડ વર્ડ રનૌત રાખ્યો અને બ્લુ કલર તેનો ફેવરીટ કલર હોવાથી તેણે તેની ચેનલનું પૂરું નામ નીલ રનૌત રાખ્યું અને હવે તે આજ નામથી લોકોમાં ખુબ ફેમસ છે.

- Advertisement -

ranautneel 74400573 1319549708223587 5009296890486557076 n
નીલ રનૌતે પહેલીવાર દીપિકા પાદુકોણના એક આઉટફીટને કેળના પાંદડાઓનો ઉપયોગ કરીને રીક્રીએટ કર્યો હતો.. આ રીક્રીએટ વર્ઝન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું હતું.. ત્યારબાદ સૌને લાગ્યું કે આ ફક્ત એક વારનું નાટક હતું..

ranautneel 87319149 648235332644465 2917725430239528812 n
પરંતુ નીલ રનૌતે ખુબ જ સારા રિસ્પોન્સના કારણે આઉટફીટનું રીક્રીએશન ચાલુ રાખ્યું.. અને ત્યારબાદ ક્યારેય પાછા વળીને જોયું નહી..

- Advertisement -

ranautneel 87594313 138664657641393 2719257604992347569 n
પોતાને “નો-કોસ્ટ” ફેશન રીક્રીએટર તરીકે ઓળખાવતા નીલ રનૌતે જણાવ્યું કે તે કોઇપણ ખર્ચ વિના તેના આઉટફીટ રીક્રિએટ કરે છે જો તેની પાસે દિવસમાં 100 કે 200 રૂપિયાનું બજેટ હોત તો પણ તેના ડ્રેસ હજુ અલગ હોતા પણ તે કોઇપણ ખર્ચ વિના પોતાની પાસે ઉપલબ્ધ અને સામાન્ય વસ્તુઓ જેવી કે પાંદડા, ઝાડુ અથવા તેના મિત્રની દુકાનમાંથી કેટલીક ચીજવસ્તુઓ ઉધાર પર લઈ આ વસ્તુઓનો ઉપયોગ કરીને ડ્રેસ રીક્રીએટ કરે છે. વસ્તુ ઉધાર લઈને પણ તે તેને ખોલ્યા વિના અથવા તેનો વધુ ઉપયોગ કર્યા વિના તેને પરત કરી દે છે. તે એવી જ વસ્તુ ઉધાર પર લે છે જેને જલ્દી નુકસાન ન થાય જેમકે શેમ્પૂ અથવા નૂડલ પેકેટ્સ..

ranautneel 75256800 449402639290627 1527330826817456237 n
વધુમાં નીલ રનૌતે જણાવ્યું હતું કે જો ડ્રેસ રીક્રીએટ કરવામાં તેને કોઈ બ્લાઉઝ કે પેટીકોટની જરૂર પડે તો તેની બહેન કે દાદી પાસેથી માંગી લે છે .. નીલ રનૌતે જણાવ્યું કે આ બાબતે તેની ફેમીલી તેના માટે સપોર્ટીવ પણ રહી છે અને અનસપોર્ટીવ પણ.. પહેલા શરૂઆતમાં તેના ફેમીલીમાં આ બાબત સમજી નહોતા શક્યા પરંતુ હવે તેની પોપ્યુલારીટીના કારણે તેની ફેમીલી હવે તેને ખુબ સપોર્ટ કરે છે અને હવે તો તેની ફેમીલી વિડીઓઝ બનાવવામાં કે ડ્રેસ રીક્રીએટ કરવામાં પણ ખુબ હેલ્પ કરે છે..

- Advertisement -

ranautneel 83621942 809033029591966 8407751271455519609 n
નીલ રનૌતે તેના સોશીયલ મીડિયા અવતાર વિશે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં તેને દરેક મિત્રો જાણતા હતા કે તે કોણ છે તો ત્યાં તેને કોઈ તકલીફ નહોતી પડી. પરંતુ તે જ્યાં વકીલ તરીકે નોકરી કરે છે ત્યાં ઘણા લોકો તેની હાંસી ઉડાવે છે અને હેરાન પણ કરે છે પણ આ કોઈ વાત તેને તેના શોખથી દુર ન કરી શકી.. ડ્રેસ રીકીએટ કરવા તેનો શોખ છે જે તેણે ક્યારેય છોડ્યો નહી..

https://www.instagram.com/p/B9O3GNhgiYY/?utm_source=ig_web_copy_link

- Advertisement -
- Advertisement -

નીલ રનૌત હંમેશા તેના રીક્રીએટ ડ્રેસ બનાવવા ખુબ જ વિચિત્ર વસ્તુઓનો ઉપયોગ કરે છે..નીલ રનૌત ફક્ત સેલીબ્રીટી ફેશન ડ્રેસીસ જ નહી પરંતુ લોકપ્રિય બ્રાન્ડની વસ્તુઓની જાહેરાતોને પણ રીક્રીએટ કરે છે.

ranautneel 87552030 607662949780955 1946031014418651658 n
તો તમને પણ જો ફેમસ સેલીબ્રીટી લુકને ખુબ જ ચીપ રેટમાં રીક્રીએટ કરવાનો શોખ હોય તો નીલ રનૌતની પ્રોફાઈલ એક વાર જરૂરથી જોવી..

You Might Also Like

પહેલા અઠવાડિયામાં જ 100 કરોડ ક્લબમાં પ્રવેશ, છતાં હાઉસફુલ-5 પર ફ્લોપની લટકી રહી છે તલવાર, શું નવી રણનીતિ કામ નહીં કરે?

નજીકના મિત્રના લગ્નમાં અંબાણી પરિવારે ધમાલ મચાવી, આકાશે ફ્લોર પર નાચ્યો, બહેનોઈ આનંદ પીરામલ પણ તેમની સાથે જોડાયા

હાઉસફુલ-5ના હીરો દિનુ મૌર્યના ઘરે EDના દરોડા, બાંદ્રા વિસ્તારમાં ટીમ કરી રહી છે તપાસ, જાણો શું છે સમગ્ર મામલો

વિક્રાંત મેસી સ્ટાર કિડ સાથે સારી જોડી બનાવશે, ‘આંખો કી ગુસ્તાખિયાં’ની પહેલી ઝલક બહાર આવી

શનાયા કપૂરની ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, વિક્રાંત મેસી સાથેની જોડી, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ

- Advertisement -
TAGGED:24-Year-Old TikTok Star Recreating Bollywood Celebrity Fashion at 'No-Cost'
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

anushka sharma an outsider who debut with shahrukh khan and gave series of superhero sacrifice her career for husband virat kohli
એન્ટરટેઈન્મેન્ટ

શાહરુખ સાથે ડેબ્યૂ કર્યું, પછી આ ચુલબુલી અભિનેત્રીએ બોલિવૂડ પર રાજ કર્યું, પતિ માટે પોતાની ચમકતી કારકિર્દીનું બલિદાન આપ્યું

By Gujju Media 5 Min Read
he kapil sharma show photographer passes away due to heart issue
એન્ટરટેઈન્મેન્ટ

‘ધ કપિલ શર્મા શો’ ના આ મહત્વપૂર્ણ સભ્યએ કહ્યું દૂનિયાને અલવિદા, આ બીમારીએ લીધો તેનો જીવ

By Gujju Media 3 Min Read
Has the trio of Raju Shyam and Babu Bhaiya broken up This actor was out of the film2
એન્ટરટેઈન્મેન્ટ

શું રાજુ, શ્યામ અને બાબુ ભૈયાની ત્રિપુટી તૂટી ગઈ છે? આ અભિનેતા ફિલ્મમાંથી બહાર થઈ ગયો હતો

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?