Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પ્રિયંકા ચોપરા ક્વૉરન્ટીન સમયમાં ફેન્સને બતાવ્યો હેર માસ્ક, પ્રિયંકા ચોપરાએ સેલ્ફકૅરનો વિડિયો કર્યો શેયર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > પ્રિયંકા ચોપરા ક્વૉરન્ટીન સમયમાં ફેન્સને બતાવ્યો હેર માસ્ક, પ્રિયંકા ચોપરાએ સેલ્ફકૅરનો વિડિયો કર્યો શેયર
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

પ્રિયંકા ચોપરા ક્વૉરન્ટીન સમયમાં ફેન્સને બતાવ્યો હેર માસ્ક, પ્રિયંકા ચોપરાએ સેલ્ફકૅરનો વિડિયો કર્યો શેયર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
priyankachopra 83335172 3739853762697891 7602800801614734531 n
SHARE

પ્રિયંકા ચોપરા કોરોનવાઈરસને લઈ ચાહકોને જાગૃત તો કરી જ રહી છે. આ સમય દરમિયાન પ્રિયંકા ચોપરાએ સેલ્ફકૅર વીડિયો શૅર કર્યો હતો, જેમાં એક્ટ્રેસ હેર માસ્ક બનાવતી જોવા મળી હતી.

https://www.instagram.com/p/B_Nu7bgDRkv/?utm_source=ig_web_copy_link

પ્રિયંકા ચોપરાએ ડૂ ઈટ યોરસેલ્ફ વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, ક્વૉરન્ટીન સમયમાં આ માસ્ક યુઝ કરવા જેવો છે. હેર ટ્રીટમેન્ટની આ રીત મને મારી મમ્મીએ અને મારી મમ્મીને એની મમ્મીએ શીખવી હતી. દહીં, એક ચમચી મધ તથા એક એગથી આ માસ્ક બનાવવાનો છે અને 30 મિનિટ સુધી વાળમાં રાખો. ત્યારબાદ હુંફાળા પાણીથી વાળ ધોઈ નાખવાના. જોકે, આ હેર માસ્ક ઘણો જ કામનો છે પરંતુ તેની સ્મેલ બહુ સારી નથી. તમારે બેવાર શેમ્પૂથી વાળ ધોવા પડશે અને પછી કન્ડિશનર લગાવી દેવાનું.

- Advertisement -

priyankachopra 93630329 1586929831458937 5181944118507268615 n

વીડિયોમાં પ્રિયંકા ચોપરા કહે છે કે ડ્રાય સ્કાલ્પ તથા ડેન્ડ્રફ માટે આ હેર માસ્ક અસરકારક છે. પ્રિયંકા ચોપરાએ દહીં, એક ચમચી મધ તથા એક એગ લઈને ત્રણેય વસ્તુ મિક્સ કરી હતી.

- Advertisement -
બાદશાહના આલીશાન પ્રાઇવેટ જેટમાં સમય રૈનાએ કરી એવી કોમેન્ટ કે વીડિયો થઈ ગયો વાયરલ, જાણો શું છે મામલો
ધર્મેન્દ્રને મોટા પડદા પર જોઈ ચાહકોની આંખોમાં આવ્યા આંસુ, અગસ્ત્ય નંદાની એક્ટિંગે જીત્યા દિલ!
કિંગ ઇઝ બેક! 2026ના અંતે ‘કિંગ ખાન’નો મોટો ધમાકો, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
કોરોના વાયરસની અસર,ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારાને લીધે રિટેલ ફુગાવામાં પણ થયો વધારો
ફિલ્મોના શોખીનો માટે સારા સમાચાર આ મહિનાના અંતમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ ધમાકેદાર ફિલ્મો
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODNEWScoronacorona viruscoronaindiacovid 19priyanka chopra
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

1779872979 Copy of Satya web temp 16.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

હવે ટીવી પર બિલકુલ FREEમાં જુઓ રણવીર સિંહની 1300 કરોડી બ્લોકબસ્ટર ‘ધુરંધર’

By Gujju Media
4 Min Read
1769296353 Copy of Satya web temp 29.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

દિવ્યા દત્તા કેમ હજુ સુધી છે કુંવારી? 48ની ઉંમરે સિંગલ રહેવાનું અભિનેત્રીએ જણાવ્યું ચોંકાવનારું કારણ

By Gujju Media
4 Min Read
ramayana screen grab 660 270320101626 030420051747
એન્ટરટેઈન્મેન્ટ

સતત ત્રીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, રામાયણએ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડીને મેળવી ટોપ પોઝીશન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?