Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Shani Jayanti 2024: શનિ જયંતિ પર કરી લો આ 3 સરળ ઉપાય, ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Shani Jayanti 2024: શનિ જયંતિ પર કરી લો આ 3 સરળ ઉપાય, ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે
ધર્મદર્શન

Shani Jayanti 2024: શનિ જયંતિ પર કરી લો આ 3 સરળ ઉપાય, ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે

Gujju Media
Last updated: June 5, 2024 8:36 pm
By Gujju Media
3 Min Read
Share
shani jayanti
SHARE

Shani Jayanti 2024: 6 જૂન 2024 અને ગુરુવારે પંચાંગ અનુસાર શનિ જયંતિ ઉજવાશે. આ વર્ષે શનિ જયંતિનો પર્વ ખાસ રહેવાનો છે. આ વર્ષે શનિ જયંતિ ગુરુવારે છે અને આ દિવસે વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવશે. ન્યાય અને કર્મના દેવતા શનિદેવની વાત કરીએ તો જ્યારે શનિદેવ કોઈથી નારાજ થાય છે તો વ્યક્તિને ચારેતરફથી તકલીફો ઘેરી વળે છે. અને જ્યારે શનિ દેવ કોઈ પર પ્રસન્ન થાય છે તો તેને સફળ થતા કોઈ રોકી શકતું નથી.

Contents
  • શનિનો અશુભ પ્રભાવ
  • શનિ જયંતિના 3 અચૂક ઉપાયો
  • 3 ચમત્કારી ઉપાયો કયા છે ?

શનિ દેવને પ્રસન્ન કરવા હોય તો શનિ જયંતિનો પર્વ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. 6 જૂન 2024 ના રોજ શનિ જયંતિ છે. આ દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાની સાથે કેટલાક સરળ ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષ દુર થાય છે અને ખરાબ શનિ પણ સુધરી જાય છે. તો ચાલો તમને જણાવીએ 3 અચુક ઉપાયો વિશે જેને કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

shani

- Advertisement -

શનિનો અશુભ પ્રભાવ

શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. ઘણીવાર આપણાથી અજાણતા એવી ભુલો થઈ જાય છે જે શનિદેવના ક્રોધનું કારણ બને છે. જેમકે મોડી રાત સુધી જાગવું. ઘણા લોકોને મોડી રાત સુધી જાગવાની અને સવારે અલગ અલગ સમયે ઉઠવાની આદત હોય છે. જે લોકો સુવામાં અને જાગવામાં અનિયમિત હોય છે તેઓ શનિને એક્ટિવેટ કરે છે. આ સિવાય બેડ પર બેસીને કંઈપણ ખાવાથી પણ શનિ ખરાબ થાય છે. આ આદતો શનિને ક્રોધિત કરવાનું કામ કરે છે.

શનિ જયંતિના 3 અચૂક ઉપાયો

જો તમારી સાડાસાતી, ઢૈયા, શનિની મહાદશા ચાલી રહી છે અને જીવનમાં કષ્ટનો સામનો કરવો પડતો હોય અથવા તો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો શનિ જયંતિ પર આ 3 અચૂક ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમારું સુતું ભાગ્ય જાગી જશે. અને શનિ સંબંધિત દોષથી મુક્તિ મળશે.

- Advertisement -

shani daan

3 ચમત્કારી ઉપાયો કયા છે ?

  • શનિ જયંતિ પર ઘરે કાળા ચણાનું શાક બનાવો અને ઘરના બધા સભ્યોને પ્રેમથી જમાડો. આ ચણાને તમે જરૂરીયાતમંદોને વહેંચી પણ શકો છો.
  • શનિ જયંતિના દિવસે છાયા દાન પણ કરવું ઉત્તમ રહે છે. એક તાંબાના વાસણમાં તેલ ભરી તેમાં પહોતાનો ચહેરો જોવો. ત્યારબાદ તેલ સહિત તાંબાના પાત્રને મંદિરમાં મુકી દેવું. આ ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષ અને સમસ્યાઓ દુર થવા લાગે છે.
  • શનિ જયંતિના દિવસે દાન કરવું પણ શુભ રહે છે. ખાસ કરીને કાળી વસ્તુનું દાન ફળદાયી ગણાય છે. તેના માટે કાળા રંગના 2 ધાબળા લેવા અને આ ધાબળાને પોતાના માથા પર અડાડી મંદિરમાં અથવા કોઈ જરુરીયાતમંદ વ્યક્તિને દાન કરી દો.
શું તમારા ઘરમાં વારંવાર ઝઘડા થાય છે? વાસ્તુ મુજબ માછલીઘરમાં રાખો આ ‘લકી’ માછલીઓ, તરત દેખાશે અસર
શું દીકરીઓ કરી શકે પિતૃ તર્પણ? જાણો ગરુડ પુરાણ અને રામાયણના આ ચોંકાવનારા પુરાવા
ઘરમાં રહેલો તૂટેલો કાચ બની શકે છે મોટી બરબાદીનું કારણ, સુખ-શાંતિ માટે અપનાવો આ ઉપાય
શ્રી રામ જન્મકથા: કૌશલ્યાના નંદન અને વિષ્ણુના સાતમા અવતારની પૌરાણિક વાર્તા જે જીવનમાં લાવશે આશીર્વાદ
આ રાશિના લોકો માટે મોતી ખતરનાક! પહેરતા પહેલાં સાચી રીત અને સાવચેતીઓ જાણી લો
- Advertisement -
TAGGED:shani devshani doshshani jayanti
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

71Zl3qywZXL. SY355
ધર્મદર્શન

દિવાળીની પ્રાચીન પરંપરા છે માટીના કોડિયામાં દીવા

By Chintan Mistry
2 Min Read
1775196372 Copy of Satya web temp 15.jpg.webp
ધર્મદર્શન

સુખી જીવન માટે મહિલાઓએ આ 5 આદતોનો આજે જ કરવો પડશે ત્યાગ!

By Gujju Media
5 Min Read
1784838477 Copy of Satya web temp 18.jpg.webp
ધર્મદર્શન

આ 5 પ્રસંગો પર ચૂપ રહેવું જ છે સમજદારી, એક નાની ભૂલ છીનવી લેશે જીવનનું બધું જ સુખ-ચૈન

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?