Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતમાં હવે ગ્રામ્ય સ્તરે ફેલાવાનો શરૂ થયો કોરોના, 24 કલાકમાં 4 કેસ નોંધાતા રુપાણી સરકારની ચિંતામાં વધારો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ગુજરાતમાં હવે ગ્રામ્ય સ્તરે ફેલાવાનો શરૂ થયો કોરોના, 24 કલાકમાં 4 કેસ નોંધાતા રુપાણી સરકારની ચિંતામાં વધારો
ગુજરાતજાણવા જેવું

ગુજરાતમાં હવે ગ્રામ્ય સ્તરે ફેલાવાનો શરૂ થયો કોરોના, 24 કલાકમાં 4 કેસ નોંધાતા રુપાણી સરકારની ચિંતામાં વધારો

Chintan Mistry
Last updated: April 26, 2020 8:41 pm
By Chintan Mistry
2 Min Read
Share
490179 pti vijay rupani
SHARE

દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે… દરરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે…
દેશના અંદાજિત દરેક રાજ્યમાંથી કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1000ને પાર થઇ ચૂકી છે. જ્યારે મૃતકોની સંખ્યા 30 સુધી પહોંચી છે. જ્યારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 62 થઈ જતા સરકાર ચિંતિત થઈ છે. તો ગુજરાતમાં પાંચ લોકોના મોત કોરોનાના કારણે નિપજ્યાછે..

rupaniswineflu1

છેલ્લા 24 કલાકમાં કુલ ચાર કેસ નવા નોંધાતા રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 62 થઈ છે. જે નવા ચાર કેસ નોંધાયા છે  તેમાં રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર અને સુરતમાં 1-1 કેસ નોંધાયો છે. જો કે સુરત શહેર સિવાય ત્રણેય કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાતા રાજ્ય સરકારની ઊંઘ હરામ થઈ છે…
તેમજ તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહી હોવાનાં કારણે સરકાર ચિંતિત બની છે.

- Advertisement -

Gujarat CM Vijay Rupani PTI

ઉલ્લેખનીય છે કે, શહેરોમાંથી મોટા પ્રમાણમાં લોકો હિજરત કરીને ગામડાઓમાં પરત ફરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમદાવાદ અને સુરતથી મોટા પ્રમાણમાં લોકો હિજરત કરી ચુક્યા છે. ત્યારે હવે ગ્રામ્ય સ્તરેથી કેસ આવતા સરકારની ચિંતામાં વધારો થયો છે. આ સાથે અમદાવાદમાં કુલ 21 કેસ પોઝીટીવ, 3નાં મોત અને 1 કેસ રિકવર થયો છે. જ્યારે   સુરતમાં 8 કેસ પોઝીટીવ અને એક વ્યક્તિનુ મોત થયું છે. ગાંધીનગર-વડોદરા અને રાજકોટમાં 9-9 કેસ પોઝીટીવ કેસ થયા છે. કચ્છ, મહેસાણા, પોરબંદર અને ભાવનગરમાં કુલ 1-1 કેસ પોઝીટીવ છે. જ્યારે ગીર સોમનાથમાં 2 કેસ પોઝીટીવ આવ્યા છે. આ રીતે કુલ  62 પોઝીટીવ કેસ પોઝિટિવ નોંધાયા છે.

- Advertisement -
શું તમારા બાળકને પણ માટી ખાવાની છે ટેવ? આ ટ્રીકથી જતી રહેશે
લે બોલો આ દેશે પાણીપૂરી પર લગાયું બેન! કારણ જાણી ચોંકી જશો
હવે કેમેરા લગાવીને ક્રિકેટ રમશે પ્લેયરો! ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં થશે પ્રયોગ
દેશમાં કોરોના બની શકે છે મોટો ખતરો, રાજ્ય સરકારોની ભૂલના કારણે કોરોનાનો ખતરો વધ્યો
લોકડાઉનમાં ચર્ચામાં છે બોલિવુડ અભિનેત્રીઓનો નો-મેકઅપ લુક
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronagujaratcoronaindiaCOVID19GUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
Blaupunkt TV Deals.jpg.webp
Blaupunkt લાવ્યું પ્રીમિયમ સ્માર્ટ ટીવીની નવી રેન્જ, સેલ દરમિયાન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 08 14T131349.493
કોરોનાગુજરાતજાણવા જેવું

કોરોના વાયરસની અસર,ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારાને લીધે રિટેલ ફુગાવામાં પણ થયો વધારો

By Palak Thakkar
2 Min Read
ahmedabad bhopal after killing his wife the husband also committed suicide by hanging himself1
ગુજરાત

પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ કરી આત્મહત્યા, જાણો શું હતું કારણ

By Gujju Media
2 Min Read
ed 1
ગુજરાત

ચંપલ ઉતારીને ઘરમાં ઘુસ્યા અને પરિવારને સોફા પર બેસાડ્યા,જાણો કચ્છમાં જ્વેલર્સના ઘરે નકલી EDની ટીમનો દરોડો કેવી રીતે પડ્યો

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?