Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે ટીવીની આ હોટ એક્ટ્રેસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે ટીવીની આ હોટ એક્ટ્રેસ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે ટીવીની આ હોટ એક્ટ્રેસ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 62
SHARE

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે લોકો આર્થિક રીતે કંગાળ થતાં જાય છે. ટીવી સ્ટાર્સને પણ પૈસાની બાબતે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનને કારણે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી પર સંપુર્ણ રીતે બ્રેક છે. હવે ટીવી એક્ટ્રેસ સાયંતાની ઘોષે તેના વિશે વાત કરી છે.

sayantanighosh0609 95531425 568424337116366 1169705139167497665 n

સાયંતાનીએ જણાવ્યું હતું કે, “કટોકટી એવી છે કે તે લોકો પૈસા ચુકવણીનો ઇનકાર તો નથી કરી રહ્યા પરંતુ તેઓ કેવી રીતે ચૂકવણી કરશે. ઓફિસો પણ બંધ છે. આપણે બધાને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. મારા કિસ્સામાં પણ પૈસા અટવાયા છે. મારી પાસે ઘણા ખર્ચ છે. મારા ઘર અને કારના EMI છે.

- Advertisement -

sayantanighosh0609 89117453 212477453145804 4380583160301295177 n

જો કે સરકારે તેમાં છૂટછાટ આપી છે કે તે 2-3 મહિના માટે તે મુલતવી રાખવામાં આવશે પરંતુ મારે ઘર પણ ચલાવવું પડશે. તેમાં મને અસુવિધા થઈ રહી છે. મારું દિલ એ લોકો માટે દુ:ખે છે જેઓ દૈનિક વેતન મજૂરી કરે છે.

- Advertisement -

sayantanighosh0609 71342901 2420449628234659 2269036769125446890 n

એવા કલાકારો પણ કે જેમણે હમણાં જ કામ શરૂ કર્યું છે અને હજી સારી સ્થિતિમાં નથી. તે દરેક માટે મુશ્કેલ સમય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સાયંતાની ઘોષ નાગીન 4 માં જોવા મળી હતી. તે શોમાં એક સાપના પાત્રમાં હતી. હવે તે શોની બહાર છે. આ શોમાં તેના પાત્રની હત્યા કરવામાં આવી છે.

- Advertisement -
રિલાયન્સ જિયો કરશે હવે વધુ એક પ્લેટફોર્મ પર એન્ટ્રી,
બિગ બોસ-15 છોડ્યા પછી ફેન્સ સામે તૂટી પડી દેવોલિના, કહ્યું મારી હાલત ગંભીર છે, પ્રાર્થના કરો.
આરોગ્ય સેતુએ તોડ્યો રેકોર્ડ,ટોચની 10 મોબાઇલ એપ્લિકેશનમાંની એક બની આરોગ્ય સેતુ
રાજકુમાર-મૌનીએ કર્યો શાહરુખના સોંગ પર ડાન્સ
મીરા ચોપરાએ એ. આર. રહેમાનનો બચાવ કર્યો તો લોકો કેમ ભડક્યા? જાણો શું છે મામલો
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWOODcoronacorona viruscovid 19COVID19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
bumrah.jpg.webp
બુમરાહ પાસેથી છીનવાયું નંબર-1નું સિંહાસન, 36 વર્ષીય ઓસ્ટ્રેલિયન બોલરે કર્યો કબજો!
સ્પોર્ટ્સ
shreenathji
અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan
ભજન
Copy of Satya web temp 61.jpg.webp
તહેવારોની સિઝન પહેલા એમેઝોન અને ફ્લિપકાર્ટે બદલ્યા નિયમો, એક ભૂલ અને પડશે ભારે દંડ
ગેજેટ
1787781698 car2.jpg.webp
રેનો લાવી રહી છે 4 નવી SUV; CNG અને હાઇબ્રિડ એન્જિનથી હશે સજ્જ
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

GUJJU MEDIA FEATURE PHOTO 18
એન્ટરટેઈન્મેન્ટ

ફિલ્મી જગતમાં શોકનો માહોલ, ફિલ્મ નિર્માતા પ્રીતિશ નંદીનું થયું અવસાન

By Gujju Media
3 Min Read
1784838545 Copy of Satya web temp 5.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું રણબીર કપૂરની ‘રામાયણ’ ૮ નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે? હૉલિવૂડની બ્લૉકબસ્ટર ફિલ્મ સાથે થશે ટક્કર!

By Gujju Media
5 Min Read
BeFunky collage 2020 07 16T163026.541
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

લર્નિંગ લાઈસન્સ માટે હવે નહીં ખાવા પડે આરટીઓ કાર્યાલયના ચક્કર,ઘરે બેઠા જ બની જશે લાયસન્સ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?