Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાની મહામારીમાંથી નીકળતાં દુનિયાને વર્ષો લાગશે, વિશ્વનો આર્થિક વિકાસદર 1.5 ટકા ધીમો થઈ જશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > કોરોનાની મહામારીમાંથી નીકળતાં દુનિયાને વર્ષો લાગશે, વિશ્વનો આર્થિક વિકાસદર 1.5 ટકા ધીમો થઈ જશે
Uncategorized

કોરોનાની મહામારીમાંથી નીકળતાં દુનિયાને વર્ષો લાગશે, વિશ્વનો આર્થિક વિકાસદર 1.5 ટકા ધીમો થઈ જશે

Chintan Mistry
Last updated: March 30, 2020 1:11 pm
By Chintan Mistry
2 Min Read
Share
modi trump
SHARE

ચીનના વુહાન શહેરથી શરુ થયેલ કોરોના વાયરસનો કહેર અત્યારે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં વર્તાઈ રહ્યો છે… હજારો લોકો આ વાયરસની ચપેટમાં આવતા મોતને ભેટી ચુક્યા છે જ્યારે હજી લાખો લોકો આ વાયરસથી સંક્રમિત છે… કોરોના નામની મહામારીએ મહાસત્તા અમેરીકાને પણ ચિંતામાં મૂકી દીધી છે..  સાથે સાથે ભારતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે…GettyImages 1208074931.0વિશ્વમાં ઓચિંતિ આવી પડેલી આ મહામુસીબતના કારણે આર્થિક વ્યવસ્થા ડામાડોળ કરી નાંખી છે..ત્યારે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇકૉનૉમિક કો-ઑપરેટિવ ઍન્ડ ડેવલપમૅન્ટ (ઓઈસીડી)એ ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ મહામારીમાંથી બહાર નીકળતાં વિશ્વને વર્ષો લાગશે. 58c0e40ee226450e87e6ec696b0378f7 18ઓઈસીડીના મહાસચિવ ઍન્કેલ ગુરિયાએ કહ્યું કે કોરોનાને કારણે લાગી રહ્યું છે કે આર્થિક ઝટકો કોઈ નાણાકીય સંકટથી વધુ ગંભીર છે. એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે એ માનવું સપના સમાન હશે કે વિશ્વ આ સ્થિતિમાં જલદી બહાર આવી જશે. ઓઈસીડીએ બધા દેશોની સરકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના ખર્ચ વધારે, જેથી વધુમાં વધુ લોકોની ચકાસણી અને દર્દીઓના ઇલાજમાં જલદી થઈ શકે.2020 03 16T122527Z 146955617 RC20LF94FSJV RTRMADP 3 HEALTH CORONAVIRUS BRITAIN.JPGઍન્કેલ ગુરિયાએ હાલમાં જ કહ્યું હતું કે કોરોનાએ મહામારીનું રૂપ લીધું છે તો વિશ્વનો આર્થિક વિકાસદર 1.5 ટકા ધીમો થઈ જશે, પણ હવે તે વધુ લાગી રહ્યો છે. તેઓએ કહ્યું કે આ કારણે કેટલી નોકરી ખતમ થઈ જશે અને કેટલી કંપનીઓ બંધ થઈ જશે એ વિશે ચોક્કસ કશું કહી ન શકાય, પરંતુ આવનારા દિવસોમાં આને કારણે અર્થવ્યવસ્થાને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

આ માટે જ નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે
BSNL એ ખાનગી કંપનીઓની મુશ્કેલી વધારી, આટલા દિવસો માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન
કોરોના સામે લડવા આત્મનિર્ભર ગુજરાત માટે રાજ્ય સરકારની જાહેરાત
કોરોના વાયરસની અસર,ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારાને લીધે રિટેલ ફુગાવામાં પણ થયો વધારો
આપની તબિયતની ચિંતા કરશે સરકાર : ખબર-અંતર જાણવા માટે 90 કરોડ લોકોને કરશે ફોન
- Advertisement -
TAGGED:corona updatecoronauscoronavirusCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 61.jpg.webp
માત્ર 90 દિવસમાં પૈસા ડબલ! આ ડ્રોન શેરે બજારમાં મચાવ્યો ભારે ધમાકો, રોકાણકારો થયા માલામાલ
શેરમાર્કેટ
1779988396 dharmishtha 1 29.jpg.webp
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ના સેટ પરથી સામે આવ્યો ફર્સ્ટ લુક! જાણો સમય રૈનાના શોમાં કયા બોલિવૂડ કલાકારો આપશે સરપ્રાઈઝ
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 68.jpg.webp
બજારનું શ્રીખંડ ચોક્કસ ભૂલી જશો, આ ટિપ્સથી મિનિટોમાં બનાવો શાહી સ્વાદ ધરાવતું ‘રાજભોગ શ્રીખંડ’
ફૂડ
- Advertisement -

You Might Also Like

Let's talk, love is banned in this country! If caught, there will be punishment
Uncategorized

લો બોલો આ દેશમાં પ્રેમ કરવા પર લાગ્યો પ્રતિબંધ! પકડાશો તો થશે સજા

By Subham Agrawal
2 Min Read
c9b8acd7161a4a97a42d136afa8ae56c 1
વિશ્વ

આ દેશ માટે લોકડાઉન વહેલું ખોલી દેવું બન્યું મુશ્કેલી,લોકડાઉન ખોલી દેતા કેસમાં થયો ભરખમ વધારો

By Palak Thakkar
2 Min Read
turkey
Uncategorizedજાણવા જેવું

શું તમે જાણો છો વિશ્વના આ અનોખા પક્ષીઓ વિશે..જે જીવે છે સૌથી લાંબુ જીવન..

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?