Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો શા માટે આજે યુટ્યુબે બ્લેક લોગો કર્યો,તેની પાછળ છે આ મોટુ કારણ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > વિશ્વ > જાણો શા માટે આજે યુટ્યુબે બ્લેક લોગો કર્યો,તેની પાછળ છે આ મોટુ કારણ
વિશ્વ

જાણો શા માટે આજે યુટ્યુબે બ્લેક લોગો કર્યો,તેની પાછળ છે આ મોટુ કારણ

Palak Thakkar
Last updated: June 29, 2023 3:29 pm
By Palak Thakkar
2 Min Read
Share
youtube logo new.jpg bv v
SHARE

વીડિયો સ્ટ્રીમિંગ સાઇટ યુટ્યુબે તેના લોગોને કાળો કરી દીધો છે. અમેરિકાના મિનેસોટામાં બનેલી એક ઘટનાને કારણે કંપનીએ આ કર્યું છે. હકીકતમાં, અમેરિકાના મિનેસોટામાં પોલીસ અધિકારીઓએ એક આફ્રિકને અમેરિકન વ્યક્તિને ઘૂંટણની નીચે દબાવીને મારી નાખ્યો હતો. દબાવ્યા પછી, વ્યક્તિએ પોલીસને ઘણી વાર શ્વાસ લેવામાં અસમર્થ હોવા વિશે પણ જણાવ્યું હતું, પરંતુ પોલીસકર્મીનું દિલ પીગળ્યું નહીં.

youtube logo new

 

- Advertisement -

યુવકના મોત બાદ હજારો લોકો મિનિયાપોલિસના વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યા હતા. આ કેસમાં હજી સુધી 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ જ ઘટનાના વિરોધમાં, યુટ્યુબે ટ્વિટર પર પોતાનો લોગો કાળો કર્યો છે.

 

- Advertisement -

1 Du5RuRfKQ8pKNhhpnLE7Zg
યુટ્યુબે ટ્વિટર પરની પોતાની પોસ્ટમાં કહ્યું છે કે, અમે જાતિવાદ અને હિંસા સામે મજબૂત રીતે ઉભા છીએ. જ્યારે આપણા સમાજના સભ્યોને તકલીફ થાય છે ત્યારે આપણે બધા સહન કરીએ છીએ.

 

- Advertisement -

20200606 blp901 1
આ ઘટનાનો વિરોધ કરવા હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો મૃત જ્યોર્જ ફ્લોયડનો માસ્ક પહેરીને રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે. આ બનાવ અંગે કાર્યવાહી કરતાં ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

maxresdefault 2020 06 01T211945.019

- Advertisement -
- Advertisement -

પોલીસે જણાવ્યું કે મૃતક જ્યોર્જ ફ્લોયડ પર છેતરપીંડિનો આરોપ છે. આ સંદર્ભમાં પોલીસે તેને ઘેરી લીધો હતો અને કારમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો હતો. બહાર નીકળ્યા પછી, જ્યોર્જ ફ્લોઇડે પોલીસ અધિકારીઓ સાથે કુસ્સો ધક્કામુક્કી કરી જેના જવાબમાં અધિકારીઓએ તેને હાથકડી લગાવી અને તેને જમીન પર પાડી દીધો. આ પછી, એક પોલીસકર્મીએ જ્યોર્જને જમીન પર પાડી ઘુંટણથી તેનું ગળું દબાવી દીધું જેથી શ્વાસ ઘુંટાવાથી જ્યોર્જની મોત થઇ ગઇ.

એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર,એસબીઆઈએ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં કર્યા ફેરફાર
કોરોનાથી બચવા ઘરની આ ચીજવસ્તુઓની પણ કરો અચૂક સફાય
કોરોના વાયરસની દુનિયાભરના શેરબજાર પર મોટી અસર, શેરબજારમાં ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો
ટીવી જગતમાં કોરોનાનો પગપેસારો,પાર્થ સમથાન બાદ ટીવી જગતની આ એક્ટ્રેસનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે છે બીજી પુણ્યતિથિ,પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona effectcovid 19COVID19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

Liquor Shop Crowd
ભારત

દારૂની છૂટછાટ મળતાં વેચાયો કોરોડનો દારૂ,આ રાજ્યમાં તો એક દિવસમાં વચાયો 100 કરોડનો દારૂ

By Palak Thakkar
2 Min Read
BP 1 637235372901975589
જાણવા જેવું

RBIએ લૉકડાઉનમાં આપી આ વિશેષ સુવિધા, મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જાહેર કર્યુ ખાસ પેકેજ

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 08 01T164852.725
એન્ટરટેઈન્મેન્ટ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી શકે છે આ એક્ટ્રેસ, 12 વર્ષથી શોમાં નિભાવે છે મહત્વનો કિરદાર

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?