Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પીએમ મોદીની માતા પણ કોરોના સામેની લડતમાં થયા સામેલ, પ્રધાનમંત્રી રાહત ફંડ માટે આપ્યું 25 હજાર રુપિયાનું દાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > પીએમ મોદીની માતા પણ કોરોના સામેની લડતમાં થયા સામેલ, પ્રધાનમંત્રી રાહત ફંડ માટે આપ્યું 25 હજાર રુપિયાનું દાન
ગુજરાતજાણવા જેવું

પીએમ મોદીની માતા પણ કોરોના સામેની લડતમાં થયા સામેલ, પ્રધાનમંત્રી રાહત ફંડ માટે આપ્યું 25 હજાર રુપિયાનું દાન

Chintan Mistry
Last updated: March 31, 2020 8:16 pm
By Chintan Mistry
1 Min Read
Share
Heeraben Modi Showing Her Support For Demonetisation
SHARE

કોરોના વિરુદ્ધ ચાલી રહેલ જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન પીએમ રાહત ફંડમાં હવે તેમના માતા હીરાબેન પણ સામેલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ કોરોના ફંડ PM Cares Fundમાં અંગત બચતમાંથી 25000 રૂપિયાનું દાન કર્યુ છે.modi hira baaદેશમાંથી આવી રહેલા લાકો કરોડોના દાન વચ્ચે વડાપ્રધાનના બાએ પણ યોગદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હીરાબાએ વાર તહેવારે વડાપ્રધાન દીકારના તમામ કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. સામાન્ય વ્યક્તિ જેવું જીવન વિતાવતા હીરાબા દેશના અનેક લોકો માટે સન્માનીય વ્યક્તિ બન્યા છે અને આદર્શ તરીકે ઉભર્યા છે ત્યારે તેમનું આ યોગદાન દેશમાં ચોમેરથી પ્રસંશા મેળવી રહ્યું છે.narendra modi seeks blessings of his motherવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 24 માર્ચના રોજ રાત્રે 8 વાગ્યે 21 દિવસના કુલ લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પછી તેમણે કોરોના વાયરસથી પ્રભાવિત ગરીબ અને મજૂર વર્ગના લોકોની સહાય માટે પીએમ કેર નામનું ફંડ પણ શરૂ કર્યું છે. જેમાં વિવિધ સેલિબ્રીટીઓથી માંડી દેશની જનતા દ્વારા મોટા પ્રમાણમાં દાન આપવામાં આવી રહ્યું છે. આ ભંડોળમાં આવનાર દાનનો ઉપયોગ ખોરાક, આરોગ્ય સેવાઓ અને ગરીબ અને જરૂરીયાતમંદો માટે આવશ્યક સુવિધાઓ માટે કરવામાં આવશે.

ગુજરાતના સુરતમાં રૂ. 2.57 કરોડની નકલી નોટો જપ્ત, ચાર આરોપીઓની ધરપકડ
જાણો શું કરન્સી નોટોના માધ્યમથી ફેલાય છે કોરોના વાયરસ
મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર ટાઇફોઇડની અસર, 10થી 12 ગામમાં ટાઈફોઈડની અસર
ઓર્ગેનિક ખેતી કેમ છે જરૂરી?
હેં સાચે? આજે જમવામાં શુ બનાવવું એનો જવાબ હવે એજી, ઓજી કે સુનોજી નહીં સેમસંગ આપશે!?
- Advertisement -
TAGGED:#pmmodiGUJARAThirabaaindiafightagainstcoronaPM Cares Fund
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 15T181750.267
જાણવા જેવુંટેકનોલોજી

રિલાયન્સ જીઓમાં રોકાણ કરશે ગુગલ,આવતા વર્ષે લોન્ચ થશે 5G સોલ્યુશન

By Palak Thakkar
3 Min Read
01
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલહેલ્થ

આ ૧૦ આદત જે આપણે જીવનભર ખોટી રીતે કરીએ છીએ: જેમકે ટૂથપેસ્ટમાંથી આખી પેસ્ટ કાઢવી

By Gujju Media
2 Min Read
divisive rhetoric based on religion big challenge for constitutional ideal of fraternity says sc judge6
ગુજરાત

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાએ ઓળખની રાજનીતિના ઉપયોગ પર નેતાઓને ચેતવણી આપી, કહી આવી મોટી વાત

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?