Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર,ભારતમાં રમાશે 2021નો ટી-20 વર્લ્ડ કપ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર,ભારતમાં રમાશે 2021નો ટી-20 વર્લ્ડ કપ
જાણવા જેવુંસ્પોર્ટ્સ

ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર,ભારતમાં રમાશે 2021નો ટી-20 વર્લ્ડ કપ

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 2020 08 07T231826.243
SHARE

કોરોના કહેર વચ્ચે ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે 2021નો ટી-20 વર્લ્ડ કપ ભારતમાં રમાશે. શુક્રવારના ભારતીય ક્રિકેટ બૉર્ડ અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તેમજ આઈસીસીની બેઠક થઈ જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

India retains T20 World Cup in 2021 Australia to host
મળતી માહિતી મુજબ તો 2022માં ઑસ્ટ્રેલિયામાં ટી-20 વિશ્વ કપ રમાશે.ઉલ્લેખનીય છે કે 18 ઑક્ટોબરથી ઑસ્ટ્રેલિયામાં આઈસીસી ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવાનું હતુ, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે આને સ્થગિત કરવામાં આવ્યો છે, જેનાથી ઇન્ડિયન પ્રીમિયર લીગનો રસ્તો સાફ થયો છે, જે દુબઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

e515d55a29ee859c0595f792eae9f86b 1

- Advertisement -

2021નો ટી-20 અને 2023નો વનડે વર્લ્ડ કપ ભારતમાં થવાનું નક્કી થઈ ગયું છે, જ્યારે 2022નો ટી-20 વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાશે.બીજી તરફ આઈસીસીએ મહિલા વનડે વર્લ્ડ કપ 2021ને રદ્દ કરી દીધો છે.

06ind aus

- Advertisement -

ત્યારે હવે આ ટૂર્નામેન્ટ 2022માં 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ન્યૂઝીલેન્ડમાં રમાશે. ભારતમાં થનારો ટી-20 વર્લ્ડ કપ આવતા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 14 નવેમ્બરના નક્કી કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયામાં થનારો ટી-20 વર્લ્ડ 2022 ઑક્ટોબર-નવેમ્બરમાં રમાશે, જ્યારે ફાઇનલ 13 નવેમ્બરના થશે.

ભારતીય ક્રિકેટ ટીમ હવે વિદેશમાં મચાવશે તહલકો! આ રહ્યું 6 માહિનાનું સેડયુલ
લોકડાઉન દરમિયાન દેશની ઓટોમોબાઇલ કંપની રોયલ એન્ફિલ્ડ તેના ગ્રાહકો માટે લઇને આવ્યું ખાસ ઓફર
રાજ્યમાં પાન ગલ્લા માટે જાહેર કરવામાં આવી નવી ગાઇડલાઇન,ગ્રાહકોની ભીડ ઘટાડવા લેવાયો આ નિર્ણય
IND A vs AFG A: ભારત Aએ અફઘાનિસ્તાન Aને 101 રને હરાવ્યું, ટ્રાય-નેશન સિરીઝના ફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત
રણજી મેચ રમવા માટે BCCI વિરાટને કેટલો પગાર આપશે? રેલવે સામેની મેચમાં ‘કિંગ’ કોહલીની ફી જાણો
- Advertisement -
TAGGED:#CoronaAlert2021-worldcupcoronacorona effectcorona viruscovid 19cricketworldcup
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1782096799 dharmishtha 1 1.jpg.webp
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓનો અંત નથી! ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર.

By Gujju Media
3 Min Read
1778950033 Dharmishtha 14.jpg.webp
સ્પોર્ટ્સ

થાઈલેન્ડ ઓપન 2026: સાત્વિક-ચિરાગની જોડીની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, ત્રીજા ટાઇટલ તરફ મક્કમ કદમ

By Gujju Media
6 Min Read
Dharmishtha 20260505 220705 0000.jpg.webp
સ્પોર્ટ્સ

દિલ્હી કેપિટલ્સની રણનીતિ પર ડૉડા ગણેશના આકરા પ્રહાર: ડેવિડ મિલરને બહાર રાખવા બદલ અક્ષર પટેલની કેપ્ટન્સી પર ઉઠ્યા સવાલ!

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?