Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો દેશના સૌથી ધનિકોએ તેમની સંપત્તિ સામે કેટલું કર્યુ દાન..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જાણો દેશના સૌથી ધનિકોએ તેમની સંપત્તિ સામે કેટલું કર્યુ દાન..
જાણવા જેવુંભારત

જાણો દેશના સૌથી ધનિકોએ તેમની સંપત્તિ સામે કેટલું કર્યુ દાન..

Nandini Mistry
Last updated: April 2, 2020 5:48 pm
By Nandini Mistry
3 Min Read
Share
mukesh ambani ratan tata 1577593970
SHARE

કોરોના વાયરસના સંકટ સામે દેશ લડી રહ્યો છે. એવામાં બધા પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. એવામાં કૉર્પોરેટ જગતના માંધાતાઓએ પોતાની તિજોરી ખોલી છે. કોરોના વાયરસથી લડવા માટે દેશ એક થઇ ગયો છે ત્યારે કારોબારીઓ પણ તેમની રીતે યોગદાન કરી રહ્યા છે. જેમાં ચેરિટી માટે જાણીતા ટાટા ગ્રુપ, અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સહિત મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને મહિન્દ્રા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે. આવો જાણીએ કોણે કેટલું દાન કર્યું છે.

Contents
  • ટાટા ગ્રુપ 
  • રિલાયન્સ કંપની 
  • પેટીએમ કંપનીએ આપ્યા 500 કરોડ 
  • મહિન્દ્રા 
  • અદાણી 
  • વેદાંતા 
ફોર્બ્સમાં કયા ક્રમ નામ કંપની સંપત્તિ ( રૂપિયામાં ) દાન (રૂપિયામાં )
1 મુકેશ અંબાણી રિલાયન્સ 3.90 લાખ કરોડ 500 કરોડ
56 વિજય શેખર શર્મા પેટીએમ 17 હજાર કરોડ 500 કરોડ
2 ગૌતમ અદાણી અદાણી 1.22 લાખ કરોડ 100 કરોડ
17 અઝીમ પ્રેમજી વિપ્રો 55 હજાર કરોડ 1125 કરોડ
38 અનીલ અગ્રવાલ વેદાન્તા ગ્રુપ 25 હજાર કરોડ 100 કરોડ
રતન ટાટા + ટાટા સન્સ 1500 કરોડ

ટાટા ગ્રુપ 

download 1

રતન ટાટા અને ટાટા ગ્રુપ ચેરિટી માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. ત્યારે ટાટા ટ્રસ્ટ દ્વારા 500 કરોડ રૂપિયા અને ટાટા ગ્રુપ કંપની દ્વારા એક હજાર કરોડ રૂપિયા દાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

રિલાયન્સ કંપની 

2 327

રિલાયન્સ કંપની ભારતની ટોચની કંપની છે. ત્યારે કોરોના સામેની જંગમાં પણ અંબાણી પરિવારે પોતાનો ખજાનો ખોલવાનો નિર્ણય લીધો છે. રિલાયન્સ કંપની દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતના સીએમ રીલીફ ફંડમાં 5 -5 કરોડ રૂપિયા તથા બીજા 500 કરોડ રૂપિયા પણ દાન આપવાનો નિર્ણય કર્યો છે, તેમની પત્ની દ્વારા ચાલતું ફાઉન્ડેશન ગરીબોને ભોજન આપવાના કામમાં જોડાયેલું છે. મુંબઈમાં 100 બેડની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી રહી છે. મુકેશ અંબાણી હાલમાંમાં દેશમાં સૌથી ધનવાન વ્યક્તિ છે.

- Advertisement -

પેટીએમ કંપનીએ આપ્યા 500 કરોડ 

1 Di3UqA7LfRqPxCmTS54EAA

ઓનલાઇન પેમેન્ટ કંપની પેટીએમ દ્વારા 500 કરોડ રૂપિયા આપવામાં આવશે. કંપનીના માલિક વિજય શેખર શર્માએ પણ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. ફોર્બ્સની યાદી મુજબ વિજય શેખર શર્મા 56માં સ્થાને છે.

- Advertisement -

મહિન્દ્રા 

anand mahindra

ઑટો સેકટરના દિગ્ગજ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ કોરોના વાયરસ માટે પોતાની સેલેરી અપાવાનો નિર્ણય લીધો છે. આટલું જ નહીં પોતાના મહિન્દ્રા હોલીડે રિસોર્ટને હોસ્પિટલ તરીકે ઉપયોગમાં આપવાની ઓફર કરી હતી. આ સિવાય પોતાની ફેકટરીમાં કોરોના વાયરસ પીડિતો માટે વેન્ટિલેટર બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

અદાણી 

Gautam Adani 1280x720 1

અદાણી કંપનીના માલિક ગૌતમ અદાણીએ 100 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. ગૌતમ અદાણી વર્ષ 2019ની ફોર્બ્સની યાદી પ્રમાણે દેશમાં બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે. આ સિવાય જીન્દાલ કંપનીના માલિક સજ્જન જીન્દાલે પણ 100 કરોડ રૂપિયા દાન કર્યા છે.

વેદાંતા 

769952 agarwalanil 041818

- Advertisement -

કોરોના સામેની જંગમાં વેદાંતા ગ્રુપના માલિક અનિલ અગ્રવાલે પણ 100 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ખાસ કરીને તે ગરીબ મજૂરો માટે ચિંતિત છે. અનીલ અગ્રવાલ ફોર્બ્સની યાદીમાં સૌથી અમીર વ્યક્તિમાં દેશમાં 38માં નંબર પર છે.

સરકારને ઝટકો,સુપ્રીમ કોર્ટે ફગાવી પીએમ કેર ફંડની રકમ NDRFમાં ટ્રાન્સફરની માંગ
આંતરરાષ્ટ્રીય મેચોની વિકેટની કિંમત કેટલી છે? ત્યાં સુધીમાં આઈ-ફોન આવી જશે
LDF Vs UDF: કેરળના મંત્રીએ કહ્યું- ‘રાહુલ ગાંધી અહીંથી સાંસદ છે, પરંતુ અમારા મુદ્દા સંસદમાં ઉભા થતા નથી’, કોંગ્રેસે કહ્યું- અમારા પર આરોપ કેવી રીતે લગાવી શકાય
‘NCP તૂટ્યું નથી’, પ્રફુલ્લ પટેલનો દાવો, પક્ષે સર્વાનુમતે અજિત પવારને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા.
RBIએ લૉકડાઉનમાં આપી આ વિશેષ સુવિધા, મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જાહેર કર્યુ ખાસ પેકેજ
- Advertisement -
TAGGED:India's richest people donates to fight coronavirus
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
1788099759 Copy of Satya web temp 19.jpg.webp
ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા કરો કજરી તીજ વ્રત, જાણો નિયમો અને કથા
ધર્મદર્શન
Kiara Advani2.jpg.webp
‘ટોક્સિક’ પછી કિયારા અડવાણીના હાથમાં મોટો પ્રોજેક્ટ: 10 વર્ષ જૂની સુપરહિટ ફિલ્મના સિક્વલમાં મળશે એન્ટ્રી?
એન્ટરટેઈન્મેન્ટ
1788100841 Copy of Satya web temp 20.jpg.webp
વ્રતમાં કંઈક ક્રિસ્પી ખાવાનું મન છે? ઘરે જ બનાવો ટેસ્ટી સાબુદાણા વડા, જાણો સરળ રીત
ફૂડ
Barefoot Walking 2908.jpg.webp
શું ખુલ્લા પગે ચાલવું હૃદય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

doctors vow to continue protests until all culprits in rg kar case held accountable
ભારત

આરજી કર હોસ્પિટલ બળાત્કાર-હત્યા કેસ: સંજય રોયને દોષિત જાહેર કર્યા પછી પણ ડોક્ટરોનો વિરોધ અટક્યો નથી, જાણો હવે શું છે માંગ

By Gujju Media
3 Min Read
નીતિશ કુમાર ‘INDIAના સંયોજક બની શકે છે સોનિયા ગાંધી પ્રમુખ
ભારત

નીતિશ કુમાર ‘I.N.D.I.A’ના સંયોજક બની શકે છે, સોનિયા ગાંધી પ્રમુખ! મુંબઈની બેઠકમાં જાહેરાત શક્ય

By Gujju Media
2 Min Read
rg 1
ભારત

યુપીના સંભલમાં હિંસાથી નારાજ રાહુલ-પ્રિયંકા, સુપ્રીમ કોર્ટ પાસે હસ્તક્ષેપની માંગ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?