Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: તો 20 એપ્રિલથી રાજ્યમાં આ ઉદ્યોગ સંબંધિત લોકોને મળશે છૂટછાટ, સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે કરવું પડશે પાલન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > તો 20 એપ્રિલથી રાજ્યમાં આ ઉદ્યોગ સંબંધિત લોકોને મળશે છૂટછાટ, સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે કરવું પડશે પાલન
ગુજરાતજાણવા જેવું

તો 20 એપ્રિલથી રાજ્યમાં આ ઉદ્યોગ સંબંધિત લોકોને મળશે છૂટછાટ, સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે કરવું પડશે પાલન

Chintan Mistry
Last updated: April 26, 2020 8:19 pm
By Chintan Mistry
1 Min Read
Share
GUJ 2
Labourers work at the construction site of a residential complex on the outskirts of Kolkata, India January 23, 2016. REUTERS/Rupak De Chowdhuri
SHARE

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. હાલ સમગ્ર દેશમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે ભારત સરકારે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત છુટછાટો 20 એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેરાત કરી છે. જે સંદર્ભે ગુજરાતમાં પણ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..

vijay rupani 55 6

આ છૂટછાટ કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. ફેક્ટરીમાં આરોગ્યલક્ષી સૂચનોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તેમજ મનરેગા હેઠળ ગામમાં કામો શરૂ કરાશે. શહેરી વિસ્તારમાં બાંધકામ પણ શરૂ થશે.પંરતુ સાઈટ પર શ્રમિકને રહેવા-જમવા જેવી સુવિધા પૂરી પાડવી પડશે. મોટર મિકેનિક, પ્લમ્બર સહિતના સ્વરોજગાર ધરાવતા કામકાજને છૂટછાટ અપાશે.

- Advertisement -

guj 1

avad 1 1

- Advertisement -

હોટસ્પોટ અને ત્યાર બાદ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર નક્કી કરાશે. વિસ્તારોની સીમા નક્કી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ અને મનપા નક્કી કરશે. ઉદ્યોગ શરૂ કરવા માટે મંજૂરી મેળવવી પડશે.. આ માટે કલેકટર, આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટરની કમિટી હશે. આ કમીટી દ્વારા નક્કી કરાશે કયા ઉદ્યોગને છુટ આપવી. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા 39 માર્કેટ યાર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે.

industry 660 281119021108

- Advertisement -

જોકે, સરકારના આ નિર્ણયને  લઈ કેટલાક લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે લોકોએ પ્રતિક્રિયા આપી હતી અને સરકારના આ નિર્ણયથી  કોરોનાના કેસો વધવાની દહેશત વ્યક્ત કરી છે.

ઓસ્કાર માટે નોમિનેટ થયેલ ગુજરાતી ફિલ્મના આ બાળ કલાકારનું નિધન.
નવા વર્ષ પહેલા રેલવેની મોટી ભેટ, 1 જાન્યુઆરીથી મુસાફરીમાં સમયની બચત થશે, જુઓ અમદાવાદ ડિવિઝનની ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ.
10 પાસ નકલી ડોક્ટર અને નકલી ICU હોસ્પિટલનો પર્દાફાશ, આરોપીની ધરપકડ
ગુજરાતમાં આવી શકે છે પગાર કાપ,આટલા ટકા સુધી ધટી શકે છે પગાર
જાણો કેવી રીતે મુંબઈ લોકલ ટ્રેનમાં 14 વર્ષ પહેલા ચોરાયેલું પર્સ તેના માલિકને કરાયું પરત
- Advertisement -
TAGGED:cmrupanicoronacoronagujaratGUJARATgujaratgovernmentLOCKDOWNlockdown2
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

nationalherald 2020 05 6e895470 0339 45c1 a9c5 06f1919cdb6d polkbdujkajdcn
ગેજેટભારત

આરોગ્ય સેતુ એપથી પ્રભાવિત થઇ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન,લીધો આ નિર્ણય

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 08 18T150710.236
ગુજરાત

અમદાવાદમાં હવે ક્લબ આ તારીખથી થશે શરૂ,કરવુ પડશે આ નિયમોનું પાલન

By Palak Thakkar
2 Min Read
Randeep Guleria India Today
ભારત

કોરોના સંકટમાં દેશમાં સૌથી મોટા સમાચાર,AIIMS ના ડિરેકટર રણદીપ ગુલેરિયાએ કોરોનાને લઇ કરી આ મોટી વાત

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?