Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના મહામારીમાં કેમ એકમાત્ર હથિયાર છે વેન્ટિલેટર.. સમજો વેન્ટિલેટરનો ઉપયોગ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કોરોના મહામારીમાં કેમ એકમાત્ર હથિયાર છે વેન્ટિલેટર.. સમજો વેન્ટિલેટરનો ઉપયોગ..
જાણવા જેવુંવિશ્વ

કોરોના મહામારીમાં કેમ એકમાત્ર હથિયાર છે વેન્ટિલેટર.. સમજો વેન્ટિલેટરનો ઉપયોગ..

Nandini Mistry
Last updated: April 2, 2020 7:40 pm
By Nandini Mistry
4 Min Read
Share
Untitled
SHARE

કોરોના વાયરસ એક ફેફસાનો રોગ છે અને તેનો ગંભીર કેસ શ્વાસ લેવામાં તકલીફ અને ન્યુમોનિયા જેવી બિમારીને નોતરી શકે છે જેના પરિણામે દર્દીનું મોત થાય છે અથવા તે કોમામાં જઈ શકે છે. હવે કોરોના વાયરસના હુમલા દરમિયાન દર્દીના શ્વાસોચ્છવાસને નિયમિત રાખવા માટે વેન્ટિલેટરનો ઉપયોગ થાય છે. તો એ જાણવું જરુરી છે કે આ વેન્ટિલેટર શું છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને આ મહામારીમાં વેન્ટિલેટરની અછત કેમ લાખો મોતનું કારણ બની શકે છે?

 

coronavirustreatment1 wide e5c5c03066a91715b4f0726b6236ed46076a1701

- Advertisement -

દુનિયાભરમાં વેન્ટિલેટરની અછત પૂરી કરવા માટે કાર કંપનીઓ સહિતની અલગ અલગ કંપનીઓએ મદદ કરવાની તૈયારી દર્શાવી છે. નોંધનીય છે કે કોરોના વાયરસના લગભગ ૬% દર્દીઓ જે મોટા ભાગે વૃદ્ધ દર્દીઓ છે તેમને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડે છે. અત્યારે ઇટાલી અને સ્પેનના અનુભવ પરથી લાગી રહ્યું છે કે દુનિયાભરમાં જે રીતે દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા મેડિકલ સાધનોની કમી વર્તાઈ શકે તેવી પૂરી શક્યતા છે.  વેન્ટિલેટર વિના બચી શકવાની શક્યતા ધરાવતા ઘણા દર્દીઓ મોતને ભેટી શકે છે.

ventilator

- Advertisement -

વેન્ટિલેટર શું છે?

વેન્ટિલેટર એક મિકેનિકલ સાધન છે જેનું શ્વસન તંત્ર ખોટકાઈ ગયું હોય તેને સપોર્ટ આપવા માટે વપરાય છે. વેન્ટિલેટર મુકતા પહેલા દર્દીને એનેસ્થેસિયા આપીને બેભાન કરાવવામાં આવે છે ત્યાર બાદ તેના મોઢા વડે અથવા તેના ગળામાં કાણું પાડીને એક ટ્યુબ તેની શ્વાસનળી સુધી મુકવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ડોક્ટરને પોતે ઇન્ફેકશન ન લઈ જાય તેનું ખૂબ ધ્યાન રાખવું પડે છે.  આ ટ્યુબને વેન્ટિલેટર સાથે જોડવામાં આવે છે જે વેન્ટિલેટરમાં મેડિકલ સ્ટાફ કેટલા પ્રમાણમાં હવા અને ઓક્સિજનની માત્રા ફેફસામાં દાખલ થશે તે નક્કી કરે છે.

- Advertisement -

5e6871d954f25c590b26ee84

દર્દીને ક્યારે વેન્ટિલેટર ઉપર મુકવો પડે છે?

- Advertisement -
- Advertisement -

દર્દીનું શ્વસન તંત્ર ફેઈલ થઇ રહ્યું હોય ત્યારે તે ભાન ગુમાવવા માંડે છે. તેના લોહીમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધતી જાય છે અને તે મુંઝારો અનુભવે છે. સામાન્ય રીતે એક મિનિટમાં ૧૫ શ્વાસ લેવાતા હોય છે પણ દર્દીના શ્વાસ વધીને એક મિનિટમાં ૨૮ શ્વાસ સુધી પહોચી જાય ત્યારે વેન્ટિલેટરની જરૂર પડે છે. દર્દીને માસ્ક અને ઓક્સિજન ટેંકથી પણ સપોર્ટ આપી શકાય છે પણ જો તે સમયે દર્દી ખાંસે કે છીંક ખાય તો ઇન્ફેકશન તો ખતરો વધી જાય છે.

કેટલી જલ્દી દર્દીને વેન્ટિલેટર ઉપર મુકવો પડે છે અને કેટલા સમય માટે મુકવો પડે છે?

દર્દી માસ્ક અને ઓક્સિજન ઉપર થોડો સમય રહી શકે છે પણ ગંભીર સ્થિતિમાં તેને ૩૦ મિનિટમાં વેન્ટિલેટર સપોર્ટ આપવાની જરૂર પડે છે. દર્દીને અઠવાડિયાઓ સુધી વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડી શકે છે.

- Advertisement -

TASS39130121

આ અછત કેવી રીતે ઘટાડી શકાય?

અત્યારે એમ્બ્યુલન્સમાં ફીટ કરેલા વેન્ટિલેટરનો બેક અપ તરીકે ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રાણીઓ માટે બનાવવામાં આવેલા વેન્ટિલેટર પણ માણસો ઉપર કામ કરી શકે તે માટે તપાસ ચાલી રહી છે. જો કે સૌથી કારગર અને અસરકારક ઉપાય એક જ છે કે જો વધુ પ્રમાણમાં લોકો આ ઇન્ફેકશનથી બચી શકશે તો  હોસ્પિટલ ઉપર દબાણ ઉભું નહિ થાય. આ માટે WHO અને સરકારે આપેલી ગાઈડલાઈન્સ, લોક ડાઉન, સોશ્યલ ડિસ્ટન્સિંગ વગેરેનો કડક અમલ કરીને આ રોગથી બચીને આ વેન્ટિલેટરની અછતની સમસ્યા ઉકેલી શકીએ છે.  જો આમ ન થયું તો હોસ્પિટલમાં કયા દર્દીઓને ટ્રીટમેન્ટ મળશે અને કયા દર્દીઓને સાધનની અછત ના કારણે ટ્રીટમેન્ટ નહિ મળે તેની કડવી પસંદગી ડોકટરોએ કરવી પડશે.

59 ચીની એપ પર પ્રતિબંધ મુક્યા બાદ,હવે ભારત સરકારે વધુ આટલી ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ
પાકિસ્તાને 4 લોકોને સંભળાવી અજીબો ગરીબ સજા, મૃત્યુની સાથે આપી 80 વર્ષની કેદ; ફેસબુક બન્યું કારણ
કોરોના વાયરસ અને CIAના કનેક્શનનો ચોંકાવનારો ખુલાસો આવ્યો બહાર, શું આ છે કોરોના વાયરસની સચ્ચાઇ
ભારતનનું આ એક એવું ગામ છે કે જ્યાં ચપ્પલ પહેરવા પર છે પ્રતિબંધ: કારણ છે કંઈક આવું
ભારતના ડરથી ઘર-ઘરે ભટકી રહ્યું છે પાકિસ્તાન, હવે ચીન પાસે 40 VT-4 ટેન્કની માંગણી
- Advertisement -
TAGGED:ventilator's need to fight against corona virus
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

us approves usd 385 million arms sale to taiwan amid growing tensions with china
વિશ્વ

અમેરિકા તાઇવાનને $385 મિલિયનના શસ્ત્રો વેચશે, જાણો સંપૂર્ણ વિગત

By Gujju Media
4 Min Read
BeFunky collage 2020 08 14T155705.244
કોરોનાજાણવા જેવું

કોરોના વાયરસના કહેર વચ્ચે દેશી કોરોના રસી પર આવ્યા મોટા સમાચાર

By Palak Thakkar
1 Min Read
012
Uncategorizedજાણવા જેવું

આ 22 ચિત્રો, જે સાબિત કરશે કે પ્રાણીઓ પણ મનુષ્યની જેમ પ્રેમમાં પડે છે.

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?