Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એક એવું મંદિર પણ! અહી થાય છે અજીબો-ગરીબ પૂજા; જાણો શું છે અહીની વિશેષતા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > એક એવું મંદિર પણ! અહી થાય છે અજીબો-ગરીબ પૂજા; જાણો શું છે અહીની વિશેષતા
અજબ ગજબ

એક એવું મંદિર પણ! અહી થાય છે અજીબો-ગરીબ પૂજા; જાણો શું છે અહીની વિશેષતા

Subham Agrawal
Last updated: June 30, 2022 7:53 pm
By Subham Agrawal 3 Min Read
Share
Even such a temple! Strange-poor worship takes place here; Find out what's special here
SHARE

કામાખ્યા શક્તિપીઠ 51 શક્તિપીઠો માંથી એક ખૂબ જ પ્રસિધ્ધ અને ચમત્કારી શક્તિ પીઠ છે. આ શક્તિ પીઠને દેવીનું મંદિર અને અઘોરી અને તાંત્રિક માટેનો ગઢ માનવામાં આવે છે. ભારતના અસમની રાજધાની ગુવાહાટી રેલવે સ્ટેશનથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલ છે. આ મંદિરે રોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવી પહોંચે છે.આ તીર્થધામ વિશે જોડાયેલ છે કેટલીયે જાણી-અજાણી વાતો જે જાણીને આપને આશ્ચર્ય થશે. આ મંદિર એક પહાડ પર બન્યું અને તેનું તાંત્રિક મહત્વ પણ છે. આ મંદિરમાં એક કુંડ બનેલ છે જે હંમેશા ફૂલોથી ઢંકાયેલો રહે છે.  ચમત્કારોથી ભરેલ આ મંદિરમાં દેવી યૌનીની પૂજા થાય છે. આ મંદિર સાથે બીજી ઘણી એવી રોચક વાતો જોડાયેલ છે. આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Even such a temple! Strange-poor worship takes place here; Find out what's special here

માન્યતા અનુસાર આ શક્તિપીઠનું નામ કામખ્યા એટલા માટે પડ્યું  કારણકે આ જગ્યા પર ભગવાન શિવનું મા સતી પ્રત્યેનું મોહ ભંગ કરવા માટે વિષ્ણુ ભગવાને તેમના ચક્રથી માતા સતીના 51 ભાગ કર્યા હતા  અને જ્યાં એમના ભાગ પડ્યા ત્યાં એક શક્તિ પીઠ બનાવવામાં આવ્યું છે. આ જગ્યા પર માતા લક્ષ્મીની યૌની પડી હતી એટલા માટે ત્યાં એમની પૂજા કરવાં આવે છે. આ શક્તિપીઠ ઘણું નામચીન અને શક્તિશાળી પીઠ છે. ત્યાં આખું વર્ષ લોકોનો મેળવળો રહે છે પણ ખાસ કરીને દુર્ગા પૂજા, વસંતી પૂજા જેવી અનેક પૂજાઉ અનેરું મહત્વ છે. ખાસ કરીને ત્યાં દર મહિને અંબુવાચીનો મેળો ભરાય છે. એ મેળા સમયે મંદીર પાસે આવેલ બ્રહ્મપુત્ર નદીનું પાણી લાલ થઈ જાય છે. કહેવાય છે કે આ લાલ પાણી દેવીના માસિક ધર્મને કારણે થાય છે. એ ત્રણ દિવસ ત્યાં લોકોની ભીડ ઘણી ઉમટી રહે છે. જો કે આ ત્રણ દિવસ મંદિરની અંદર સફેદ કપડું પણ પાથરવામાં આવે છે અને મંદિર ના દરવાજા બંધ કરવામાં આવે છે. ત્રણ દિવસ પછી જ્યારે દરવાજા ખૂલે છે ત્યારે એ સફેદ કપડું લાલ રંગનું થઈ ગયું હોય છે. આ કાપડને અંબુવાચી વસ્ત્ર કહેવામાં આવે છે. ત્યાં આવેલ ભક્તોને તે પ્રસાદી રૂપે આપવામાં આવે છે.

- Advertisement -

Even such a temple! Strange-poor worship takes place here; Find out what's special here

આ મંદિર તાંત્રિક સિદ્ધિ માટે આ સારું સ્થાન છે. જેના ગર્ભગૃહમાં ફક્ત યોનિના આકારનો પથ્થર છે અને તેને દેવીનું યોનિરૂપ મહામુદ્રા કહેવામાં આવે છે. આ મંદિર દરેક મહિનાનાં 3 દિવસ માટે બંધ રહે છે.  મંદિરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ જમીનથી લગભગ 20 ફીટ નીચે એક ગુફામાં સ્થિત છે. અહીંયા બલી ચઢાવવાની પણ પ્રથા છે. એ માટે માછલી બકરી કબૂતર અને ભેંસોની સાથે દૂધી કોળું જેવા ફળ વાળા શાકભાજીની બલી પણ આપવામાં આવે છે. પોષ મહિનામાં અહીંયા ભગવાન કામેશ્વર અને દેવી કામેશ્વરીની વચ્ચે પ્રતીકારત્મક લગ્નના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

- Advertisement -

 

You Might Also Like

ફ્રિગેટ અને ડિસ્ટ્રોયર વચ્ચે શું તફાવત છે, બેમાંથી કયું વધુ ખતરનાક છે?

ગજબ! મહેસાણાથી સામે આવ્યો ચોંકાવનારો મામલો, અંતિમ સંસ્કાર પછી વ્યક્તિ પહોંચ્યો પોતાની જ પ્રાર્થના સભામાં

આ બેક્ટેરિયા ગણિતની સમસ્યાઓ હલ કરશે! વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ચમત્કાર

25% પગાર વધારાથી પણ આ કર્મચારીઓ ખુશ નથી, શું છે મામલો? – SATYA DAY

Kajari Teej 2024 Moonrise Time: જાણો તમારા શહેરમાં ચંદ્રોદયનો સમય.

- Advertisement -
TAGGED:informativekamakhya shaktipithshaktipithtemple
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

keep an eye on reliance infra shares today the effect of relief from bombay hc may be visible
આજે રિલાયન્સ ઇન્ફ્રાના શેર પર નજર રાખો, બોમ્બે હાઇકોર્ટ તરફથી રાહતની અસર દેખાઈ શકે છે
બિઝનેસ
share market closes flat today sensex at 82392 nifty stable stock market latest update today1
સ્થાનિક શેરબજાર ફ્લેટ બંધ, સેન્સેક્સ 82,392 પર સ્થિર થયો, નિફ્ટી સ્થિર રહ્યો, આ શેરોમાં ચાલ
બિઝનેસ
dot urges states to start using bsnl mtnl services in governmnt offices1
DoTની સૂચના, સરકારી ઓફિસોમાં BSNL, MTNL સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ, આપ્યું આ મોટું કારણ
ટેકનોલોજી
south africa announced playing 11 for wtc final sa vs aus
Australia vs South Africa WTC Final: ટીમે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી, મેચના એક દિવસ પહેલા કાર્ડ જાહેર કર્યા
સ્પોર્ટ્સ
ambani family at friend wedding akash ambani dances on floor with anand piramal shloka shares cute moments with father in law mukesh ambani
નજીકના મિત્રના લગ્નમાં અંબાણી પરિવારે ધમાલ મચાવી, આકાશે ફ્લોર પર નાચ્યો, બહેનોઈ આનંદ પીરામલ પણ તેમની સાથે જોડાયા
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

R
અજબ ગજબ

એક કરોડપતિ જે કચરો ઉપાડે છે, 10 ઘરોનો માલિક છે, તેની પાસે અઢળક સંપત્તિ છે, પરંતુ કચરો ઉપાડીને ખાય છે!

By Gujju Media 2 Min Read
jd
અજબ ગજબ

કાચની જેમ સાફ, જમીન પર પડેલા પથ્થરો પણ દેખાય છે, આવી અનોખી નદી તમે ક્યારેય જોઈ છે? વીડિયો વાયરલ થઈ રહ્યો છે

By Gujju Media 3 Min Read
fuk
અજબ ગજબ

Why Are Hit Films Called ‘blockbusters’?, આ શબ્દ કેવી રીતે બન્યો? જવાબ ભાગ્યે જ કોઈને ખબર હશે

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

339099587 188328647313076 7633531604939295842 n
ઢોલીવુડગુજરાત

રોણા શેરમાં’ ના રચયિતા મયૂર નાડીયાનું અકાલ અવસાન: કમ્પોઝર હવે યાદોમાં જીવંત

By Gujju Media 2 Min Read
anant ambani reach dwarkadish from jamnagar completed 170 kms of padyatra

અનંત અંબાણી જામનગરથી દ્વારકાધીશ પહોંચ્યા, 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી

By Gujju Media
no longer easy for students to go america 41 percent f 1 visa rejected
વિશ્વ

વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું હવે સરળ રહ્યું નથી, 41 ટકા F-1 વિઝા નકારાયા; કારણ જાણો

By Gujju Media 4 Min Read
- Advertisement -
ગુજરાતબિઝનેસ

Reliance Jio IPO: રોકાણકારો અને સામાન્ય નાગરિક માટે સંપત્તિ નિર્માણનો ઉત્તમ અવસર

Reliance Jio IPO: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી તેમના ટેલિકોમ વિભાગ રિલાયન્સ જીયો માટે ઐતિહાસિક IPO…

By Gujju Media
ટેકનોલોજી

મોટોરોલાનો પ્રીમિયમ સ્માર્ટફોન ભારતમાં મારવા જઈ રહ્યો છે એન્ટ્રી, જાણો કિંમત અને સુવિધાઓ

મોટોરોલા ફરી એકવાર ભારતીય બજારમાં પ્રવેશી છે. છેલ્લા બે વર્ષમાં, મોટોરોલાએ બજેટથી લઈને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા…

By Gujju Media
આરતી

વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

‘કેસરી ચેપ્ટર 2’ માં ફરી જોવા મળશે અક્ષય કુમારનો જાદુ, કરણ જોહરે રિલીઝ ડેટ જાહેર કરી

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ કેસરીના આગામી ભાગ 'કેસરી ચેપ્ટર 2: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ'ની…

By Gujju Media
ટેકનોલોજી

Realme એ બે શક્તિશાળી ફોન લોન્ચ કર્યા, AI અને મોટી બેટરી સાથે ઘણી શક્તિશાળી સુવિધાઓ મળશે

ભારત માટે P3 શ્રેણીના ખાસ કાર્યક્રમને આગળ ધપાવતા, Realme એ બુધવારે એટલે કે આજે, 19 માર્ચ,…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?