Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હરયાણવી ડાન્સર સપના ચોધરી એક કાર્યક્ર્મના એટલા પૈસા લે છે કે જાણીને તમને વિશ્વાસ નહીં થાય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > હરયાણવી ડાન્સર સપના ચોધરી એક કાર્યક્ર્મના એટલા પૈસા લે છે કે જાણીને તમને વિશ્વાસ નહીં થાય
અજબ ગજબ

હરયાણવી ડાન્સર સપના ચોધરી એક કાર્યક્ર્મના એટલા પૈસા લે છે કે જાણીને તમને વિશ્વાસ નહીં થાય

Subham Agrawal
Last updated: June 27, 2022 7:09 pm
By Subham Agrawal
2 Min Read
Share
2ab826f122148b2270864592782134b0 original
SHARE

સપના ચૌધરીના ડાન્સની ચર્ચા ઉત્તરથી દક્ષિણ સુધી બધે જ ચર્ચાતો રહે છે. સપનાના ડાન્સના અનેક લોકો દિવાના છે. આજે પણ દુનિયા સપનાના એક એક ઠુમકાની દિવાની છે. આ જ કારણ છે કે તેનાસ્જે શોમાં હજારો લોકોની ભીડ એકત્ર થાય છે. સપના ચૌધરીને આજે કોઈ પરિચયની જરૂર નથી. હરિયાણા પૂરતી સીમિત ન રહેતા હવે આખી દુનિયામાં તે પોતાના ડાન્સના ઠુમકાતી ધૂમ મચાવી રહી છે. સપનાએ માત્ર સ્વદેશી જ નહીં પણ વિદેશીઓને પણ તેના ઠુમકાઉપર લોકોને નાચવા મજબૂર કર્યા છે.

sapna 1631769424

14 વર્ષની ઉંમરે સ્ટેજ શો થકી પોતાની એક નવી લાઈફની શરૂઆત કરનારી સપનાએ આજે દુનિયાને પોતાની દિવાની બનાવી છે. 14 વર્ષની ઉંમરે મજબૂરીમાં સ્ટેજ પર ડાન્સ શરૂ કર્યા હતા. પરંતુ તેની પ્રસિદ્ધિ વધતાં ટૂંક સમયમાં જ તે તેની પેશન બની ગઈ. આજે સપનાને સ્ટેજ પર ડાન્સ કરવાનું પસંદ છે. તે જ સમયે સપનાના ડાન્સના હજારો ચાહકો તેના લટકા ઝટકા અને ડાન્સ જોવા માટે પહોંચી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે સપના ચૌધરી 3 કલાકના એક શો માટે કેટલી ફી લે છે? સપના ચૌધરીના એક શોની ફી જાણીને તમે ચોંકી જશો.

- Advertisement -

sapna

ડાન્સિંગ ક્વિન સપના ચૌધી પોતાના એક શોમાં થોડાક કલાક જ પરફોર્મ કરે છે. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો સપના પોતાના એક શો માટે 25-30 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ ફી ખરેખર આશ્ચર્યજનક છે, પરંતુ સપનાની લોકપ્રિયતા જોતાં આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ નથી. માત્ર સ્ટેજ શો માટે જ નહીં પરંતુ એક મ્યુઝિક વીડિયો માટે પણ સપના ચૌધરી લાખોમાં મોટી ફી વસૂલે છે. એક અનુમાન મુજબ તે એક ગીત માટે 50 લાખ રૂપિયા સુધીની ફી વસૂલે છે. તો સપનાના દરેક ગીતો જબરદસ્ત હીટ થઈ રહ્યા છે.

- Advertisement -
શું ખરેખર ગૂગલ મેપ પર દેખાયું એલિયન? જાણો શું છે ખરેખર હકીકત
ગજબ! મહેસાણાથી સામે આવ્યો ચોંકાવનારો મામલો, અંતિમ સંસ્કાર પછી વ્યક્તિ પહોંચ્યો પોતાની જ પ્રાર્થના સભામાં
આખરે કોણ છે આ યુવક જેણે રતન ટાટાના ખભા પર હાથ મૂક્યો, વાસ્તવિકતા જાણીને તમે પણ ચોંકી જશો.
તમે જ્યારે ઇચ્છો ત્યારે ગમે તે ખર્ચ કરવાની સ્વતંત્રતા માટે તમારે કેટલા પૈસાની જરૂર છે? યુઝર્સના રિસ્પોન્સ જોઈને તમે દંગ રહી જશો
આ છે દુનિયાનું સૌથી અમીર ગામ! દરેક વ્યક્તિ વર્ષના કમાય છે 80 લાખ રૂપિયા
- Advertisement -
TAGGED:dancerHariyanasapna choudhary
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

shiv aarti
ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics
ભજન
iNDIA 2026 08 10T094140.268.jpg.webp
મોટો મોકો કે મોટું જોખમ? શેરબજારમાં સવાર-સવારમાં જ જોરદાર તેજી, જાણી લો આ શેરના ભાવ
શેરમાર્કેટ
1786137228 Copy of Satya web temp 31.jpg.webp
જીવનમાં કોઈ અપમાન કરે તો આ રીતે લો બદલો, દુશ્મન પણ ટેકવી દેશે ઘૂંટણ
ધર્મદર્શન
fever.jpg.webp
ચોમાસામાં 3 દિવસ સુધી તાવ રહે તો કરાવો આ જરૂરી ટેસ્ટ, ફોર્ટિસના ડોક્ટરે આપી સલાહ
હેલ્થ
1786138736 health.jpg.webp
દિલ્હીમાં ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લૂના કેસ વધ્યા, જાણો શરીરમાં કયા લક્ષણો દેખાય છે અને કેવી રીતે કરવો બચાવ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

If the price of hair cut in the US seems to be higher, then the cost of cutting in Turkey is 17 lakhs
અજબ ગજબ

અમેરિકામાં હેર કટના ભાવ વધારે લાગ્યા તો 17 લાખ ખર્ચી તુર્કીમાં કરાવ્યું કટિંગ

By Subham Agrawal
2 Min Read
Tattoos can be done this way too! The girl angrily got 70 tattoos on her body
અજબ ગજબ

ટેટુ આમ પણ કરાય! યુવતીએ ગુસ્સામાં પોતાના શરીરમાં કરી નાખ્યા 70 ટેટુ

By Subham Agrawal
2 Min Read
Strange animal found outside a zoo in America! Loco said: Not an alien?
અજબ ગજબ

અમેરિકાના એક ઝૂ બહાર જોવા મળ્યું અજીબ જાનવર! લકોએ કહ્યું: એલિયન તો નથીને?

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

જ્યારે પેરિસમાં ગુંજ્યો સનાતનનો સુર! રાધા રાણીના રૂપમાં કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી સાન્યા ઠાકુર, જુઓ અદભુત લુક

કાન્સ ૨૦૨૬ માં ભારતીય સંસ્કૃતિનો ડંકો: રાધા રાણીના દિવ્ય સ્વરૂપમાં રેડ કાર્પેટ પર ઉતરી અભિનેત્રી સાન્યા…

By Gujju Media
શેરમાર્કેટ

અમેરિકાથી મળ્યો ₹10,622 કરોડનો ઓર્ડર! આ ટેલિકોમ શેરમાં લાગી અપર સર્કિટ, 1 વર્ષમાં પૈસા 5 ગણા કર્યા

AI યુગમાં આ ભારતીય કંપનીનો દબદબો: અમેરિકામાં બનાવશે ડેટા સેન્ટર, શેર પહોંચ્યો ૫૨ અઠવાડિયાની ઊંચાઈએ ટેલિકોમ…

By Gujju Media
ગેજેટ

Airtel લાવ્યું ‘Priority Postpaid’ સર્વિસ, હવે ભીડભાડવાળા વિસ્તારોમાં પણ મળશે રોકેટ જેવી સ્પીડવાળું 5G ઇન્ટરનેટ

Airtel લાવ્યું ‘Priority Postpaid’ સર્વિસ: હવે ભીડભાડવાળા વિસ્તારોમાં પણ મળશે રોકેટ જેવી સ્પીડવાળું 5G ઇન્ટરનેટ આજના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?