Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં રેડિયો બ્લેકઆઉટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં રેડિયો બ્લેકઆઉટ
અજબ ગજબ

જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં રેડિયો બ્લેકઆઉટ

Subham Agrawal
Last updated: June 14, 2022 7:13 pm
By Subham Agrawal
2 Min Read
Share
Radio Blackout in Japan and Southeast Asia
SHARE

છેલ્લાં કેટલાક મહિનાઓથી સૂર્ય પર વિસ્ફોટની ઘટનાઓ વધી રહી છે. સોમવારના રોજ અહીં એક મોટો વિસ્ફોટ થયો હતો, જે સતત 8 કલાક સુધી ચાલ્યો હતો. તે NASAની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી અને SOHO ઓબ્ઝર્વેટરી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. વિસ્ફોટની અસર જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયા વિસ્તારમાં પણ જોવા મળી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, વિસ્ફોટના કારણે સર્જાયેલું સોલાર સ્ટોર્મ 15 જૂન, બુધવારના રોજ પૃથ્વી પર પણ ત્રાટકી શકે છે.

Radio Blackout in Japan and Southeast Asia

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગઈકાલે થયેલાં સોલાર વિસ્ફોટને કારણે જાપાન અને દક્ષિણ પૂર્વ એશિયાના અનેક દેશોમાં શોર્ટવેવ રેડિયો બ્લેકઆઉટ થયા હતા. હકીકતમાં વિસ્ફોટમાં નીકળતી સૂર્યની જ્વાળાઓ ગ્રહો પર પણ અસર કરે છે. સ્પેસ વેધર વેબસાઇટના જણાવ્યા મુજબ સૌર જ્વાળાઓને કારણે અવકાશમાં પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રો એક્ઝોસ્ટ પણ થયા હતાં. પ્લાઝમાની ઝડપ લાખો કિલોમીટર પ્રતિ કલાકની હતી.

Radio Blackout in Japan and Southeast Asia

તે સૂર્યમાંથી નીકળતું એક એવું રેડિએશન છે કે, જે આખા સૌરમંડળને પ્રભાવિત કરવાની સંભાવના ધરાવે છે. તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અસર કરતી આપત્તિ છે. તે પૃથ્વીની આસપાસના વાતાવરણની ઉર્જાને પણ અસર કરે છે. સોલાર સ્ટોર્મ ઘણી બધી કેટેગરીના હોઈ શકે છે.

Radio Blackout in Japan and Southeast Asia

યુએસ નેશનલ ઓશિએનિક એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ ચેતવણી જારી કરીને કહ્યું છે કે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં આગામી એક અઠવાડિયામાં અણધાર્યા ફેરફાર આવી શકે છે. અહીં G-1 અને G-2 ક્લાસના જિયોમેગ્નેટિક સ્ટોર્મ આવી શકે છે, જેને નબળાંથી મધ્યમ તોફાન કહેવામાં આવે છે.​​​​​​​ ભારતના સેન્ટર ઓફ એક્સલન્સ ઈન સ્પેસ સાયન્સના જણાવ્યા અનુસાર 15 જૂને પૃથ્વી પર 645 થી 922 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે સોલાર સ્ટોર્મ ત્રાટકવાની સંભાવના છે. તેની અસર થોડાં દિવસો સુધી રહેશે.

પરાઠા બનાવવાની નવી રીત જોઈને તમે પણ દંગ રહી જશો, વ્યક્તિએ આ રીતે બનાવ્યો ‘પિતાઈ પરાઠા’, લોકોએ કહ્યું- ભાઈ ધોબી બનવા માંગતા હતા…
ઉંમર 9 વર્ષ અને સંપત્તિ અબજોની છે, આ બાળકની જિંદગી છે રાજા જેવી, ભવ્યતા સામે અંબાણી પણ નિષ્ફળ.
વાઘે તેના દાંતથી પકડી કાર ખેચી લીધી, આનંદ મહિન્દ્રાએ કહ્યું- ‘અમારા વાહનો ટેસ્ટી છે.’
હરયાણવી ડાન્સર સપના ચોધરી એક કાર્યક્ર્મના એટલા પૈસા લે છે કે જાણીને તમને વિશ્વાસ નહીં થાય
ફ્રિગેટ અને ડિસ્ટ્રોયર વચ્ચે શું તફાવત છે, બેમાંથી કયું વધુ ખતરનાક છે?
- Advertisement -
TAGGED:galaxyJapan and Southeast AsiaRadio Blackoutsolar srom
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
rahul.jpg.webp
દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલાં સાઉથ ઝોનને મોટો ઝટકો: સ્ટાર બેટ્સમેન KL રાહુલ બહાર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Le Bolo, this brother got married 78 times, now it is becoming a movie
અજબ ગજબ

લે બોલો આ ભાઈએ 78 વખત કર્યા હતા લગ્ન હવે તેના પર બની રહી છે ફિલ્મ

By Subham Agrawal
2 Min Read
Even such a temple! Strange-poor worship takes place here; Find out what's special here
અજબ ગજબ

એક એવું મંદિર પણ! અહી થાય છે અજીબો-ગરીબ પૂજા; જાણો શું છે અહીની વિશેષતા

By Subham Agrawal
3 Min Read
GALAXY
અજબ ગજબ

એક શોધમાં વૈજ્ઞાનિકોને એક નવી ગેલેક્સી મળી,પણ તારાઓ વિનાની.

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?