Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ કર્મચારીએ ખાલી એક લાઈન લખીને આપી દીધું રાજીનામુ! લેટર વાંચી તમે પણ વિચારતા થઇ જશો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > આ કર્મચારીએ ખાલી એક લાઈન લખીને આપી દીધું રાજીનામુ! લેટર વાંચી તમે પણ વિચારતા થઇ જશો
અજબ ગજબ

આ કર્મચારીએ ખાલી એક લાઈન લખીને આપી દીધું રાજીનામુ! લેટર વાંચી તમે પણ વિચારતા થઇ જશો

Subham Agrawal
Last updated: June 21, 2022 7:28 pm
By Subham Agrawal
3 Min Read
Share
This employee simply resigned by writing a line! After reading the letter, you too will start thinking
SHARE

આજકાલ લોકો રાજીનામું લખવા માટે ખુબ મોટું લખાણ લખતા હોય છે. જેમાં તે કંપનીનો આભાર વ્યક્ત કરતા હોય છે. તેમના ઉપરના અધિકારીથી લઈને બોસનો આભાર વ્યક્ત કરતા હોય છે. સહકર્મી સાથે કામ કરવાની મજા આવી અને તેઓ સાથે આગળ પણ જોડાયેલ રહેશે તેવું લખતા હોય છે એવામાં ઘણા લોકો છે જે સીધા મુદ્દા પર આવવાનું પસંદ કરે છે. ત્યારે એક વ્યક્તિએ માત્ર એક જ લાઈનમાં લખાણ લખીને પોતાના બોસને રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાક દિવસોથી એવા લેટર જોવા મળ્યા છે કે જે માત્ર ચાર-પાંચ શબ્દો છે. હાલમાં જ બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં કોઇએ તેને બહુ ઓછા શબ્દોમાં રાજીનામું આપ્યું છે. તેની આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

This employee simply resigned by writing a line! After reading the letter, you too will start thinking

ઓછા શબ્દોમાં રાજીનામું આપવું એ હવે ટ્રેન્ડ બનતો જાય છે. આ જ ઘટનામાં બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ એક ઘટના વિશે એક પોસ્ટ શેર કરી હતી. આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોએન્કાએ લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરી હતી, જેણે નેટિઝન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પોસ્ટમાં રાજેશ નામના કર્મચારીએ લખેલું રાજીનામું બતાવવામાં આવ્યું છે, જેની સાથે હર્ષ ગોએન્કાએ લખ્યું છે કે, “આ પત્ર ટૂંકો છે પરંતુ તેમાં ઘણી ઉંડાઈ છે. એક ગંભીર સમસ્યા, જેને આપણે બધાએ ઉકેલવાની જરૂર છે.”

- Advertisement -

This employee simply resigned by writing a line! After reading the letter, you too will start thinking

તમે વિચાર આવતો હશો કે આ પત્રમાં એવું ખાસ શું છે ? અત્યારે રાજેશે પોતાના બોસના વખાણ કરવા માટે લાંબાં-લાંબાં વાક્યો ઉમેરવાને બદલે કંઈક એવું લખ્યું છે કે કદાચ આપણે તેના બોસને સૌથી ટૂંકી અલવિદા કહી શકીએ. લિંક્ડઇન પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોમાં જૂન, 2022નું રાજીનામું બતાવવામાં આવ્યું છે. પત્રમાં લખ્યું છે, “પ્રિય હર્ષ, હું રાજીનામું આપું છું. મજા નથી આવી રહી. આપનો સ્નેહાધીન. રાજેશ.’ આ શોર્ટ એન્ડ સિમ્પલ લેટર જોયા બાદ લોકોએ લિંક્ડઇન પોસ્ટના કમેન્ટ બોક્સમાં ચોંકાવનારા રિએક્શન આપ્યા હતા. કેટલાક યૂઝર્સ આ પત્રની અનૌપચારિકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને સકારાત્મક રીતે લઈ રહ્યા છે.

- Advertisement -

This employee simply resigned by writing a line! After reading the letter, you too will start thinking

લિંક્ડઇનના એક યુઝરે લખ્યું, “આ લગભગ દરેક કર્મચારીની ભાવના છે, પરંતુ દરેક વ્યક્તિ આ દુખ વ્યક્ત કરી શકતા નથી. સૌથી વાસ્તવિક રાજીનામાં પત્ર.” જ્યારે બીજાએ લખ્યું, “મજા નથી આવતી- આ કઈક બીજી તરફ જ ઈશારો કરે છે. આના મૂળ કારણને ઓળખવાની જરૂર છે.” આ રાજીનામાનો આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક બીજા નાના રાજીનામાંના પત્રના થોડા સમયમાંજ  આવ્યો છે, જેમાં લખ્યું હતું, “બાય બાય સર”. આ પછી મીમ્સનું પૂર આવ્યું  હતું કારણકે લોકોએ કોર્પોરેટ જીવનની આવી જ નોંધ યાદ કરવાનું શરુ કરી દીધું હતું.

25% પગાર વધારાથી પણ આ કર્મચારીઓ ખુશ નથી, શું છે મામલો? – SATYA DAY
આવું પણ બને! 33 વર્ષથી પુરુષ અજાણ હતો કે તે સ્ત્રી છે: જાણો સમગ્ર ઘટના
આ ક્રિકેટરોની પત્નીઓ ખૂબ જ અમીર પરિવારની છે, તો જુઓ કોણ કોણ છે.
તમારી સાથે પણ આવું થાય તો? ભૂલથી કર્મચારીને આપી દીધી રૂ.1.4 કરોડ સેલેરી આપી દીધી
લે બોલો આ દેશમાં બકરાને બનાવવામાં આવે છે રાજા! જાણો આ અજીબ પરંપરા વિષે
- Advertisement -
TAGGED:employone line latterresignation
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T190100.810.jpg.webp
એક વર્ષના ઇંતજાર બાદ GST કાઉન્સિલની બેઠક જાહેર: શું વેપારીઓ અને સામાન્ય જનતાને મળશે મોટી રાહત?
બિઝનેસ
iNDIA 13.jpg.webp
ડૉક્ટર પાસે જવાની જરૂર નથી? ઘરે જ કરો આ 3 Heart Tests!
હેલ્થ
Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

peanut seller 700x388 1
અજબ ગજબ

12 વર્ષ પહેલા ગરીબ ફેરિયા પાસેથી મગફળી મફતમાં લીધી હતી, અમેરિકાથી પરત આવીને આ રીતે ચૂકવી લોન.

By Aryan Patel
3 Min Read
Such a rule? If you are one minute late in the office, you will get such punishment!
અજબ ગજબ

આવો નિયમ? ઓફિસમાં એક મિનિટ મોડા અવશો તો મળશે આવી સજા!

By Subham Agrawal
1 Min Read
omg-this-man-became-a-father-at-the-age-of-83-learn-what-this-ism-says
અજબ ગજબ

OMG! આ શખ્સ 83 વર્ષની ઉમરે પિતા બન્યો! જાણો શું કહે છે આ ઈસમ

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?