અનુષ્કાનો બૉસી લૂક ચર્ચામાં

અભિનેત્રી અનુષ્કા શર્માએ તાજેતરમાં જ મુંબઇમાં એક ઇવેન્ટ અટેન્ડ કરી હતી, જ્યાં અભિનેત્રી સૂટેડ લૂકમાં જોવા મળી હતી….. અનુષ્કા શર્માના બૉસી લૂકને ગોલ્ડ ઇયરકફ હાઇલાઇટ કરી રહ્યો હતો. જણાવીએ કે આવા જ ઇયરકફ ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સે પોતાના એક ફોટોશૂટમાં પહેર્યા હતા.તસવીરોમાં અનુષ્કા શર્માએ નેવી કલરના વાઇટ લાઇનિંગ સૂટમાં સ્ટનિંગ દેખાતી હતી. અનુષ્કાએ પ્લેડ બટન જંપસૂટને બ્લેક ટાઇ અને વાઇટ શર્ટ સાથે ટીમઅપ કર્યું હતું. અનુષ્કા શર્માના Gucciના ગોલ્ડન ઇયરકફ તેના લૂકના હાઇલાઇટેડ પાર્ટ છે.

અનુષ્કા પહેલા પણ આ ઇયરપીસ સેરેના વિલિયમ્સે પહેર્યું હતું. ફરક ફક્ત એટલો છે કે સેરેનાના ઇયરપીસમાં ગ્રીન એમરાલ્ડ સ્ટોન જડાયેલો હતો.આ ગોલ્ડ ઇયરકફ Gucciના વિંટર 2019 ફેશન શૉના છે. જેની કિંમત લગભગ 30 હજાર કહેવામાં આવી રહી છે. પોતાના સૂટેડ બૂટેડ લૂક સાથે અનુષ્કા શર્માએ બ્લેક બૂટ્સ પહેર્યા છે. ન્યૂડ મેકઅપ, લૂઝ હેર કર્લ્સ અનુષ્કા શર્માના લૂકને કોમ્પ્લીમેન્ટ કરે છે.

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *