આશુતોષ રાણાએ કરી પોતાના કરિયર વિશે વાત

બોલિવુડ ફિલ્મમાં પોતાના દમદાર અભિનયથી નામના મેળવનાર આશુતોષ રાણા જે બોલિવુડ ફિલ્મોની સાથે તેલેગુ,તમિલ,મરાઠી,કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે…..આશુતોષએ એક ઇન્ટરયુમાં પોતાની જર્નિ અને પોતાના ફિલ્મી કરિયર અને આવનારા પ્રોજેક્ટસ વિશે વાત કરી……આશુતોષ નેશનલ સ્કુલ ઓફ ડ્રામા માંથી અભ્યાસ કરીને 1994માં મુબંઇ આવ્યા…..અને પોતાના બોલિવુડ કરિયરની શરૂઆત કરી…..આશુતોષ કહેવા પ્રમાણે મોટા કામ કરવાથી સફળતા નથી મળતી પરંતુ પોતાના કામને ઇમાનદારી અને નિષ્ઠાથી કરવાથી સફળતા મળે છે…….આશુતોષે પોતાના ફિલ્મના સિલેક્સન પ્રકિયા વિશે કહ્યું કે હું પહેલા ફિલ્મની સ્ટોરી વાચું છું અને ફિલ્મમાં મારૂ કિરદાર કેવુ છેમ અને ક્યા જોનરનો રોલ હશે તે જોવું છું…..કિરદાર કેટલો લાંબો છે કે નહિ પરંતુ કેટલો પ્રભાવશાળિ તે હું પહેલા જોવ છું……..વાત  કરીએ આશુતોષની તો તે છેલ્લે ફિલ્મ વોરમાં જોવા મળ્યો હતો…..તે પોતાની સફળતાનો શ્રેય પોતાના ફેન્સને આપે છે….. વાત કરીએ તેમના આવનાર પ્રોજક્ટની તો આશુતોષ 4 ફિલ્મ અને 4 વેબ સિરિઝમાં કામ કરી રહ્યો છે…..જેમાથી એક કન્નડ ફિલ્મ અને એક તમિલ વેબસિરિઝ છે…..તેની સાથે તેવો એક બુક પણ લખી રહ્યા છે……..તેની સાથે દિવાળી સ્લેબ્રેશન પર આશુતોષએ કહ્યું કે તે અને તેમનો પરિવાર હંમેશા દિવાળી એવી ફેમિલી જોડે મનાવે છે….જે લોકો કોઇ કારણોસર દિવાળી મનાવવા માટે અશક્ત હોય……અને છેલ્લે આશુતોષએ તેના ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપી હતી……

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *