Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બૉલીવુડથી આવ્યા ફરી એક દુખદ સમાચાર, આ ફેમસ હોલીવુડ સીરિઝ હવે બનશે હિન્દીમાં?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બૉલીવુડથી આવ્યા ફરી એક દુખદ સમાચાર, આ ફેમસ હોલીવુડ સીરિઝ હવે બનશે હિન્દીમાં?
બોલીવુડ

બૉલીવુડથી આવ્યા ફરી એક દુખદ સમાચાર, આ ફેમસ હોલીવુડ સીરિઝ હવે બનશે હિન્દીમાં?

Gujju Media
Last updated: October 16, 2022 12:11 am
By Gujju Media
3 Min Read
Share
Untitled design 6
SHARE

એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીથી આજના ખાસ સમાચાર મળી રહ્યા છે. અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન થઈ ગયું છે. અભિનેતા સંજય મિશ્રાએ પોતે જ આ દુખદ જાણકારી આપી છે. હોલીવુડની સીરિઝ ‘સિટાડેલ’નું હિન્દી વર્ઝન હતું જેમાં સાકીબ સલીમ પણ દેખાયા હતા. તેમણે પોતાના રોલની તૈયારી શરૂ કરી દીધી છે. આ સિવાય પાન મસાલાની જાહેરાત માટે અક્ષય પહેલા આ અભિનેતાને મળી હતી ઓફર પણ તેણે સ્વીકારી હતી નહીં. ચાલો તમને જણાવી દઈએ આ ખાસ સમાચાર.

‘બ્લેક ફ્રાઈડે’ અને ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનું જાદુ ચલાવનાર અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન થઈ ગયું છે. અભિનેતા સંજય મિશ્રાએ આ દુખદ સમાચારની જાણકારી સોશિયલ મીડીયા પર આપી હતી.

- Advertisement -

जीतू भाई आप होते तो आप कुछ ऐसा बोलते, ” मिश्रा sometimes क्या होता है ना कि, mobile में नाम रह जाता है, और इंसान network से out हो जाता है “, you are out of the world, but will always remain in network of my mind and heart 😔🙏 Om Shanti 🙏 pic.twitter.com/XWP78ULCiO

— Sanjay Mishra (@imsanjaimishra) October 15, 2022

હોલીવુડ સીરિઝ ‘સિટાડેલ’નું હવે હિન્દી વર્ઝન બનવાની તૈયારીમાં છે. હિન્દી વર્ઝનમાં વરુણ ધવન અને સામથા રૂથ પ્રભુ દેખાવાના છે. હવે લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સાકીબ સલીમ પણ દેખાશે. તેમણે પોતાના રોલની માટે તૈયારી શરૂ કરી દીધી છે. આનું હિન્દી વર્ઝન ડાયરેક્શન રાજ અને ડિકે કરશે.

- Advertisement -

બૉલીવુડના અભિનેતા અનુપમ ખેર અને તેમની માતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર હમણાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. હવે એકવાર ફરી તેમનો એક નવો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. તેમના નવા વિડીયોમાં જોઈ શકાય છે કે તેમની માતા દુલારી ખેર મીઠાઇ ખાઈ રહી છે. આ વાત પર તે માતાને સલાહ આપે છે પણ સામે તેમને મમ્મીની વઢ મળે છે.

- Advertisement -

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

અક્ષય કુમાર પોતાની પાન મસાલાની જાહેરતને લઈને ખૂબ ટીકા થઈ હતી અને તેને ઘણું ટ્રોલ થવું પડ્યું હતું. અક્ષય કુમાર સાથે શાહરુખ ખાણ અને અજય દેવગન પણ દેખાયા હતા. એક રિપોર્ટ પ્રમાણે આ પાન મસાલાની જાહેરાતમાં અક્ષય કુમાર પહેલા કાર્તિક આર્યનને ઓફર કરવામાં આવી હતી પણ તેણે આ જાહેરાત રિજેક્ટ કરી દીધી હતી.

- Advertisement -
- Advertisement -

ટીવી અભિનેતા રાજીવ પૉલએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેઓ વરરાજા બનેલ દેખાઈ રહ્યા હતા અને દુલ્હનનો ચહેરો દેખાઈ રહ્યો હતો નહીં. આ પછી લોકોએ તેમના બીજા લગન થવાની વાત શરૂ કરી. હવે રાજીવ પૉલએ એક પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે તેણે બીજા લગ્ન કર્યા નથી અને તે શૂટિંગની ફક્ત એક ભાગ છે.

આ તારીખે ઓટીટી પ્લેટફોર્મ પર ટકરાશે ચાર ફિલ્મ,એક દિવસે રિલીઝ થશે આ ચાર ફિલ્મો
લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માવ્યો આયુષ્માન ખુરાનાએ દીકરીનો જન્મદિવસ
‘રામ લખન’ના કલાકારો 33 વર્ષમાં આટલા બદલાયા છે, 1નું મૃત્યુ થયું છે અને 2 અનોખું જીવન જીવી રહ્યા છે.
સુશાંત કેસ પર સુપ્રીમ કોર્ટ આપ્યો મોટો ચુકાદો, CBI તપાસને મળી મંજૂરી
‘ભાઈજાન’ સલમાન ખાને ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો! પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે માંગી કાયદાકીય મદદ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

વિકી કૌશલે કેટરીના કૈફને એકલી છોડી પાછા ચલ્યા પોતાના કામ પર, કેટરિના કૈફ બાય-બાય કરવા એરપોર્ટ પહોંચી.

By Aryan Patel
3 Min Read
pushpa 3 700x403 1
બોલીવુડ

શા માટે સાઉથ ફિલ્મ બોલીવુડને પછાડી રહ્યું છે? કંગના રનૌતે જણાવ્યું 3 મોટા કારણ, જાણીને ગર્વ થશે.

By Aryan Patel
4 Min Read
sonal chauhan 11 122 7
બોલીવુડ

દિશા પટણીનું ફિગર આ બ્યુટીને ટક્કર આપી રહ્યું છે, તે બિકીની અને હોટનેસ પહેરેલી જોવા મળી રહી છે.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?