Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મુકેશ અંબાણીએ દુબઈમાં સૌથી મોંઘો વિલા ખરીદ્યો, કિમત જાણી આંખો થશે ચાર.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > મુકેશ અંબાણીએ દુબઈમાં સૌથી મોંઘો વિલા ખરીદ્યો, કિમત જાણી આંખો થશે ચાર.
લાઈફ સ્ટાઈલવિશ્વ

મુકેશ અંબાણીએ દુબઈમાં સૌથી મોંઘો વિલા ખરીદ્યો, કિમત જાણી આંખો થશે ચાર.

Gujju Media
Last updated: June 29, 2023 3:29 pm
By Gujju Media
2 Min Read
Share
મુકેશ અંબાણી
SHARE

દેશના અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. વાત એમ છે કે થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીએ દુબઈમાં 80 મિલિયન ડોલરનું એક ઘર ખરીદ્યું હતું અને હવે તેનાથી પણ ડબલ કિમતનું એક આલીશાન ઘર તેમણે દુબઈમાં ખરીદ્યું છે. તમને જણાવી દઈએ કે આ એક વિલા છે અને તેની કિમત 163 મિલિયન ડોલર કહેવામાં આવી રહી છે.

એક રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીએ થોડા મહિનામાં દુબઈમાં આ બીજા ઘરની ડીલ ફાઇનલ કરી છે. રિપોર્ટમાં કહેવામાં વી રહ્યું છે કે ગયા અઠવાડિયે રિલાયન્સ ચેરમેનએ કુવૈત ટાયકુન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી લગભગ 163 મિલિયન ડોલરમાં પામ જુમેરાહ વિલાને ખરીદ્યું છે. માહિતી આપનારએ પોતાનું નામ સામે ના આવે એ શરતે આ માહિતી જણાવી હતી.

મુકેશ અંબાણીની આ ખરીદી દુબઈના સૌથી મોંઘા ઘરની ખરીદી માનવામાં આવે છે. કુવૈતના દિગ્ગજ વેપારી ગ્રુપ અલશાયાની પાસે સ્ટારબકસ, H&M, વિક્ટોરિયા સિક્રેટ સહિત બીજી ઘણી મોટી રિટેલ બ્રાન્ડની સ્થાનીય ફ્રેન્ચાઇઝી છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પામ જુમેરાહમાં પ્રોપર્ટી ખરીદ્યા પછી આ એરિયામાં વિશ્વના ઘણા અમીર લોકો તરફથી અહિયાં પ્રોપર્ટી ખરીદવાની રેસ લાગી છે.

- Advertisement -

રિપોર્ટનું માનીએ તો મુકેશ અંબાણીએ દુબઈમાં જએ જુમેરાહ વિલા ખરીદી છે તે આ વર્ષે ખરીદેલ તેમની બીજી પ્રોપર્ટી કે જે તેમણે 80 મિલિયન ડોલરમાં ખરીદી હતી એ થોડું ક દૂર છે. એક રિપોર્ટ પ્રમાણે 2022ની શરૂઆતમાં મુકેશ અંબાણીએ પામ જુમેરાહ બીચ પર આ વિલા કોઅપને સૌથી નાના દીકરા અનંત અંબાણી માટે ખરીદ્યું હતું.

ગયા વર્ષે રિલાયન્સએ યુકેમાં સ્ટોક પાર્ક લિમિટેડને ખરીદવા માટે 79 મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા. તેમાં જોર્જિયાની હવેલી પણ શામેલ છે, જેને મુકેશ અંબાણીએ તેમના દીકરા આકાશ અંબાણી માટે ખરીદ્યું હતું. હવે ફ્રેશ રિપોર્ટનું માનીએ તો હવે તેઓ ન્યુયોર્કમાં પણ એક મોટી મિલકત શોધી રહ્યા છે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે રિલાયન્સ ચેરમેન forbes પ્રમાણે 88.3 અરબ ડોલરનું નેટવર્થ સાથે વિશ્વના 8માં સૌથી અમીર વ્યક્તિ અને ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

સવારના નાસ્તામાં બનાવો ટેસ્ટી એવી પાલખ પેટીસ: પાલખ પેટીસ રેસીપી
“પથ્થર હૃદય” શબ્દને એક નવો અર્થ આપતા, વિશ્વના કેટલાક કલાકારો અને તેમનાં અદભૂત શિલ્પો…
પુરૂષોએ તો આ બીજ ચોક્કસ ખાવા જોઈએ, લગ્ન જીવન રહે છે સુખમય
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
શું તમે પણ કરો છો આ 6 ભૂલો? આજથી જ બદલો આ આદતો નહિતર કિડની થઈ શકે છે ફેઈલ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1776293516 Copy of Satya web temp 26.jpg.webp
ફૂડ

ઓમલેટમાં ઉમેરો આ એક સિક્રેટ વસ્તુ, રૂ જેવી પોચી ઓમલેટ ખાઈને હોટલનો સ્વાદ પણ ભૂલી જશો!

By Gujju Media
5 Min Read
INDIA 1 2026 04 18T101838.140.jpg.webp
લાઈફ સ્ટાઈલ

ગરદનનો દુખાવો સર્વાઇકલ છે કે સામાન્ય? ઓળખો આ 6 લક્ષણોથી!

By Gujju Media
5 Min Read
Mark Carney sworn in as Canadas new prime minister replacing Trudeau
વિશ્વ

ટ્રુડોનું સ્થાન લીધું માર્ક કાર્નીએ, કેનેડાના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?