બૉલીવુડની અભિનેત્રીઓનો આ રીતે થાય છે મેકઅપ

ફિલ્મમાં બહુજ સુંદર દેખાતી બોલીવુડની અભિનેત્રીને તો તમે જોઈ જ હશે અને તમે એ પણ જાણતા હશો કે આની પાછળ મેકઅપનો બહુ મોટો ફાળો છે. પણ કદાચ તમે આ પહેલાં મેક-અપ રૂમની અંદર ના ફોટાઓ ક્યારેય નહિ જોયા હોય. અને આખરે તેમનો મેકઅપ કેવી રીતે થાય છે? મોટા પડદા પર દેખાવું હોય તો મેક-અપનો આશરો લેવો જ પડે. તો આજે અમે તમારી કેટલીક મનપસંદ અભિનેત્રીના મેકઅપ રૂમના ફોટાઓ લઈને આવ્યા છીએ. તો ચાલો જોઈએ…

૧. ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાયના હોઠ પર મેકઅપ લગાવતો મેકઅપ આર્ટીસ્ટ. તે આ ફોટામાં ગણી સુંદર લાગી રહી છે.

૨. સન્ની લિયોન

પોતાના હેર સ્ટાઇલિસ્ટની સાથે સન્ની લિયોન

3. સોનમ કપૂર

મેકઅપ અને આરામ બંને એક સાથે કરતી સોનમ કપૂર.

૪. સોનાક્ષી સિન્હા

મેકઅપ દરમિયાન સોનાક્ષી સિન્હા ઘણી પોજેટીવ દેખાઈ રહી છે.

૫. રાની મુખર્જી

મેકઅપને ફાઈનલ કરતી રાની મુખર્જી

૬. પ્રિયંકા ચોપરા

આંખોને સજાવતી અને અભિનય માટે ઉત્સુક પ્રિયંકા ચોપરા

૭. પૂનમ પાંડે

 

મેકઅપ આર્ટીસ્ટની તરફ જોઈ રહેલી બોલીવૂડ ની હોટ અભિનેત્રી પૂનમ પાંડે. અને એ પણ હોટ અંદાજમાં

૮. પરિણીત ચોપરા

એક લાંબી ઊંઘ લેતી પરિણીત ચોપરા. પણ એનો મેકઅપ હજી ચાલુ છે.

૯. કટરીના કૈફ

પોતાના મેકઅપ આર્ટીસ્ટ ની સાથે કટરીના કૈફ

૧૦. મનીષા કોઈરાલા

મેકઅપ માટે તૈયાર થતી મનીષા કોઈરાલા અને શ્રદ્ધા કપૂર

૧૧. કાજોલ

મેકઅપ દાદા સાથે કાજોલ

૧૨. દિપિકા

પોતાની જાતે મેકઅપ કરી દિપિકા પાદુકોણ

૧૩. અનુષ્કા શર્મા

સેલ્ફી અને મેકઅપ બંને જોડે, શું વાત છે અનુષ્કા

૧૪. જેકલીન ફર્નાડીસ

પોતાના મેકઅપ અને હેર આર્ટીસ્ટ ની જોડે જેકલીન ફર્નાડીસ

૧૫. એમી જેક્સન

એમી જેક્સન મેકઅપ અને હળવાસની પળો માં

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *