પોતાના ઘરમાં આ રીતે આરામ કરે છે બોલીવુડ સ્ટાર્સ

જ્યારે પણ આપણે આપણા મનપસંદ અભિનેતાઓ પર નજર રાખીએ છીએ, ત્યારે આપણા મનમાં તેમના વિશેની ઘણી વાતો જાણવાની ઇચ્છા હોય છે. આ બધી બાબતોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બૉલીવુડ અભિનેતાઓ જે હંમેશાં જાહેર જીવનમાં સુપરસ્ટારની જેમ રહે છે, તે ઘરમાં કેવી રીતે રહેતા હશે. જ્યારે પણ કોઈ અભિનેતા મીડિયા સામે આવે છે ત્યારે તેને તેની ઈમેજનું ધ્યાન રાખવું પડે છે. પરંતુ ઘરમાં તેઓ કઈ રીતે રહે છે તે કોઈ નથી જાણતું. અને આવામાં ઘરમાં કેવી રીતે રહે રહે છે એ દરેકને જાણવાની ઈચ્છા હોય છે. તો ચાલો આજે અમે તમને કેટલાક ફોટાઓ બતાવશું જેનાથી તમે જાણી શકશો કે આ અભિનેતાઓ ઘરની અંદર કેવી રીતે રહે છે.

૧. સલમાન ખાન પોતાના સ્વાનને ઘરના સભ્ય તરીકે માને છે. અને તે તેમની સાથે વધુ સમય પસાર કરે છે.

2. અમિતાભ બચ્ચન પણ પોતાના ફાજલ સમયે પોતાના સ્વાન સાથે ઘરમાં રહેવાનું પસંદ કરે છે.

આ સિવાય અમિતાભ બચ્ચન દરરોજ સવારે તેમને જોવા માટે આવેલા ચાહકોનું સ્વાગત કરે છે.

3. ખિલાડી અક્ષય કુમાર ફિલ્મમાં આવતાં પહેલા એક રસોઇયા હતા એ વાત તો સૌ કોઈ જાણે છે. અને આજે પણ તેઓ ઘરે જાતે જ રસોઈ બનાવવાનું પસંદ કરે છે.

૪. આ છે કાજોલ અને અજયનો એ સમયનો ફોટો કે જયારે તેઓ લગ્ન કરવાના હતા. આ ફોટામાં તેઓ ખૂબ જ સામાન્ય લોકો લાગી રહ્યા છે.

5. સુપરસ્ટાર હૃતિક રોશન તેના બાળકો અને બહેનની સાથે ફાજલ સમયમાં હળવા મુડનો ફોટો.

6. આમિર ખાન તેના બાળકો, પત્ની કિરણ રાવ અને તેના પરિવારના અન્ય સભ્યો સાથે.

7. આ આલિયા ભટ્ટના ઘરનો ફોટો છે જેમાં તે ખૂબ જ આરામના મૂડમાં જોવા મળે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *