Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સેન્સેક્સ 1457 અંક અને નિફટી 15774 પર થયો બંધ! સપ્તાહનો પ્રથમ દિવસ ઘટની રહ્યો બંધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > બિઝનેસ > શેરમાર્કેટ > સેન્સેક્સ 1457 અંક અને નિફટી 15774 પર થયો બંધ! સપ્તાહનો પ્રથમ દિવસ ઘટની રહ્યો બંધ
શેરમાર્કેટ

સેન્સેક્સ 1457 અંક અને નિફટી 15774 પર થયો બંધ! સપ્તાહનો પ્રથમ દિવસ ઘટની રહ્યો બંધ

Subham Agrawal
Last updated: June 13, 2022 7:30 pm
By Subham Agrawal
1 Min Read
Share
Sensex closes at 1457 points and Nifty closes at 15774! The first day of the week was off
SHARE

ભારતીય શેરબજારો આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1457 અંક ઘટી 52846 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 427 અંક ઘટી 15774 પર બંધ રહ્યો હતો.

Sensex closes at 1457 points and Nifty closes at 15774! The first day of the week was off

સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 7.02 ટકા ઘટી 11390.90 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 5.27 ટકા ઘટી 864.20 પર બંધ રહ્યો હતો. જોકે નેસ્લે, બજાજ ઓટોના શેર વધીને બંધ રહ્યાં હતા. નેસ્લે 0.46 ટકા વધી 16857.25 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 0.01 ટકા વધી 3881.25 પર બંધ રહ્યો હતો.

- Advertisement -

Sensex closes at 1457 points and Nifty closes at 15774! The first day of the week was off

ભારતીય શેરબજારો શુક્રવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1017 અંક ઘટી 54303 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 276 અંક ઘટી 16201 પર બંધ રહ્યો હતો. ​​​​સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, રિલાયન્સ, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 3.96 ટકા ઘટી 1792.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 3.90 ટકા ઘટી 5667.85 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન પેઈન્ટ્સ, ડો.રેડ્ડી લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, ટાઈટન કંપની સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 0.78 ટકા વધી 2708.75 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 0.62 ટકા વધી 4353.00 પર બંધ રહ્યો હતો.

- Advertisement -
ગામડાંઓ બન્યા કમાણીનું કેન્દ્ર! શહેરો કરતા ગ્રામીણ માર્કેટમાં વધુ તેજી, આ 4 શેરોમાં થઈ શકે છે જોરદાર નફો
Tata Sons Listingની મોટી ખબર! RBIના નિર્ણય બાદ Tata Chemicalsમાં 20%નો ધમાકો
રોકાણની તક! મોટી કંપનીઓના શેર ઓછા ભાવે ઉપલબ્ધ, જાણો આ ‘સસ્તા’ શેર કયા છે?
બજારમાં ઘટાડો: યુએસ-ઈરાન ટકરાવની અસર, સેન્સેક્સ 200 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટીમાં પણ ગાબડું.
Jindal Sawના નેટ પ્રોફિટમાં 75% નો મોટો કડાકો: શેરમાં ભારે વેચવાલી
- Advertisement -
TAGGED:marketmarketdownniffty downsensex downshermarket
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

post office2.jpg.webp
પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમમાં પત્ની સાથે કરો રોકાણ! દર મહિને મળશે ₹9,250ની ગેરંટીડ કમાણી
બિઝનેસ
Pitru Paksha 2026.jpg.webp
પિતૃ પક્ષમાં આ 7 વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓ થશે પ્રસન્ન, જીવનમાં આવશે સુખ-શાંતિ
ધર્મદર્શન
bb2.jpg.webp
અમિતાભ બચ્ચનની કમાણીમાં મોટો ઉછાળો: ₹4 હજાર કરોડ પહોંચી નેટ વર્થ, ક્યાં કર્યું છે છૂપુ રોકાણ?
એન્ટરટેઈન્મેન્ટ
1790468821 asian.jpg.webp
એશિયન ગેમ્સમાં 11 વર્ષના સ્કૂલબોયનો કમાલ, મોટા ખેલાડીઓને હરાવીને જીત્યું ગોલ્ડ મેડલ
સ્પોર્ટ્સ
Gemini AI 2.jpg.webp
ગૂગલનું ધમાકેદાર નવું ફીચર, હવે તમારા તરફથી ફોન પર વાત કરશે અને કામ પતાવી દેશે ‘Gemini AI’
ગેજેટ
- Advertisement -

You Might Also Like

India 13.jpg.webp
શેરમાર્કેટ

પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સનો શેર બાયબેકનો નિર્ણય, રોકાણકારો માટે મોટી તક!

By Gujju Media
4 Min Read
1769584477 INDIA 1 13.jpg.webp
શેરમાર્કેટ

શા માટે નબળું રહ્યું લિસ્ટિંગ? Shadowfax એ લિસ્ટિંગ સાથે જ રોકાણકારોના ખિસ્સા ખાલી કર્યા, જાણો હવે શું કરવું?

By Gujju Media
3 Min Read
share 1404.jpg.webp
શેરમાર્કેટ

ભારતીય શેરબજારોમાં આજે કોઈ લે-વેચ નહીં થાય

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?