Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટ લાલ રહ્યું! ખૂલતાંથી લઈને બંધ થવા સુધીમાં માર્કેટ રહ્યું ડાઉન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > બિઝનેસ > શેરમાર્કેટ > સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટ લાલ રહ્યું! ખૂલતાંથી લઈને બંધ થવા સુધીમાં માર્કેટ રહ્યું ડાઉન
શેરમાર્કેટ

સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટ લાલ રહ્યું! ખૂલતાંથી લઈને બંધ થવા સુધીમાં માર્કેટ રહ્યું ડાઉન

Subham Agrawal
Last updated: June 6, 2022 7:47 pm
By Subham Agrawal
1 Min Read
Share
The stock market remained red on the first day of the week! The market remained down from opening to closing
SHARE

The stock market remained red on the first day of the week! The market remained down from opening to closingસોમવાર સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેર બજાર આખો દિવસ નીચું જ રહ્યું હતું. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે આજે ફરી સ્થાનિક શેરબજારમાં કડાકો બોલાયો હતો. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ થઈને બંધ થયા છે. સેન્સેક્સ આજે 93.91 અંક એટલે કે 0.17 ટકાના ઘટાડા સાથે 55,675.32 ના સ્તર પર અને નિફ્ટી 18.55 અંક એટલે કે 0.11 ટકાના ઘટાડાની સાથે 16,565.75 ના સ્તર પર બંધ થયા છે.

The stock market remained red on the first day of the week! The market remained down from opening to closing

આજના કારોબારી સત્રમાં ટાટા સ્ટીલના શેરમાં મોટો ઉછાળો આવતા તે ટોપ ગેઈનર રહ્યાં હતા જ્યારે એલઆઈસી સહિતની બીજી કેટલીક કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો હતો.  આજે સવારે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે જ ખૂલ્યું હતું. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ શેરબજાર 300 પોઇન્ટથી વધુના ઘટાડા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ 209.92 અંક ઘટીને 55,559 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 122.35 અંક ઘટીને 16,461 પર કારોબાર કરી રહ્યો છે.

- Advertisement -

The stock market remained red on the first day of the week! The market remained down from opening to closing

આજના કારોબારી સત્રમાં નિફ્ટી બેન્ક, ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને હેલ્થકેર સેક્ટરમાં ખરીદારી જોવા મળી રહી છે, જ્યારે કન્ઝયુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ, મીડિયા, આઈટી અને એફએમસીજી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો.  એમએન્ડએમ, એક્સિસ બેન્ક, સન ફાર્મા, ડો.રેડ્ડી, ઈન્ડસઈન્ડ બેન્ક અને મારુતિના શેર ટ્રેડ થઈ રહ્યા છે અને તેમા સારી વેચવાલી જોવા મળી હતી.

- Advertisement -
આજે આ 16 શેર કેમ ફોકસમાં રહેશે
RVNLને મળ્યો ₹221 કરોડનો મોટો ઓર્ડર: શું આ પ્રોજેક્ટ શેરના ભાવમાં તેજી લાવશે?
AI Stocks: Nifty IT માં 16% નો ગાબડું: શું આ ‘સેલ’ છે કે ‘જેલ’? આ બે સ્ટોક્સ પર ખાસ નજર
₹111 નો શેર ₹216 પર! શું હજુ પણ મીશોમાં તેજી આવશે?
શેરબજારમાં ઘટાડો: સેન્સેક્સ 325 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25,928 પર…
- Advertisement -
TAGGED:marketmarket downmarket remained downopening to closingSensex
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

BSNL 2708.jpg.webp
BSNL નો ₹1 વાળો પ્લાન ફરી લોન્ચ: નવા યુઝર્સ માટે 24 દિવસની વેલિડિટી અને રોમિંગ ફ્રી
ટેકનોલોજી
sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

stocks 54t54
શેરમાર્કેટ

આજે આ મોટા શેરો પર રહેશે બજારની નજર

By Gujju Media
4 Min Read
india 1 2.jpg.webp
શેરમાર્કેટ

શેરબજાર અપડેટ: જુલાઈની શરૂઆત પોઝિટિવ, નિફ્ટી અને સેન્સેક્સમાં મજબૂત શરૂઆત

By Gujju Media
3 Min Read
India 2026 06 18T181703.701.jpg.webp
શેરમાર્કેટ

રોકાણકારો માટે સુવર્ણ તક: આ 3 દિગ્ગજ કંપનીઓના શેર તેની બુક વેલ્યુ કરતા પણ સસ્તા ભાવે ઉપલબ્ધ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?