What's Hot
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    October 2, 2023
    GROWTH.webp

    દેશમાં તહેવારોની સિઝનથી સમગ્ર અર્થતંત્રને વેગ મળશે, SMEsને મોસમી રોજગાર સર્જનથી વિશેષ લાભ મળશે.

    October 2, 2023
    credit card26

    બેંકે ક્રેડિટ કાર્ડના ફીચર્સ બદલ્યા છે, તરત કરો આ કામ

    October 2, 2023
    IQUEST

    IQest Enterprises Viatrisનો API બિઝનેસ હસ્તગત કરશે, ભારતમાં 6 ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે

    October 2, 2023
    NITI AAYOG.webp

    ‘2023-24માં GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે’, રાજીવ કુમારે કહ્યું- સરકારના સુધારાથી આર્થિક સ્થિતિને ફાયદો થયો

    October 2, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»વિશ્વ»કોરોના વાયરસની ભણતર પર પણ માઠી અસર.. વિશ્વભરમાં 30 કરોડ બાળકો શાળાએ જઈ શકતા નથી..
    વિશ્વ

    કોરોના વાયરસની ભણતર પર પણ માઠી અસર.. વિશ્વભરમાં 30 કરોડ બાળકો શાળાએ જઈ શકતા નથી..

    March 7, 20202 Mins Read
    Facebook WhatsApp
    Coronavirus19 1
    Share
    Facebook WhatsApp

    કોરોના વાઈરસની અસર સ્વાસ્થ્યની સાથે સાથે હવે ભણતર પર પણ થઈ રહી છે. ઈટલીએ પણ દેશભરની શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. ફ્રાન્સે 120 શાળાઓ બંધ કરી છે. યૂનેસ્કોના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં 30 કરોડ બાળકો સંક્રમણના ભયના કારણે શાળામાં જઈ શકતા નથી. જેના પ્રમાણે 14 દેશોએ શાળા પુરી રીતે બંધ કરી દીધી છે. સાથે જ 9 દેશોએ જરૂરિયાત પ્રમાણે રજા જાહેર કરી દીધી છે.

    98513c99 150e 43de 8412 4de04fcadef4

    ચીનની સરખમાણીએ દુનિયાના બાકીના દેશોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બુધવારે ચીનમાં 120 નવા કેસ સામે આવ્યા છે. ચીનમાં જાન્યુઆરીમાં સંક્રમણ ફેલાયા બાદ આ સૌથી ઓછો આંકડો છે. જાન્યુઆરી મધ્યમાં આટલા જ લોકો સંક્રમિત હતા. તો બીજી બાજુ દુનિયાભરમાં બુધવારે 2103 લોકોના મોત થયા છે. ઈટસી અને ઈરાન સૌથી વધારે પ્રભાવિત થયા છે.

    1 nmYZ mHgZ xTHAH3 dS1w
    ભારતીય મૂળના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને રોયલ સોસાયટી લંડનના શોધકર્તા ગગનદીપ કાંગે કહ્યું કે, ભારતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. તંત્રએ એવા વિસ્તારોની માહિતી આપવી જોઈએ, જ્યાં સંક્રમણ ફેલાયું હોય. કોરોનાવાઈરસના સંક્રમણથી ઠીક થયા બાદ પણ લોકો ફરીથી બિમાર થઈ રહ્યા છે. વુહાનના ડોક્ટરોનું માનવું છે કે ઘણા દર્દીઓને ફરી દાખલ કરવા પડી રહ્યા છે. આ લોકોમાં વાઈરસના લક્ષણો ફરી જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, વાઈરસના એસ ટાઈપના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એસ ટાઈપનો કોરોનાવાઈરસ એલ ટાઈપમાંથી જ પેદા થયો છે.

    ALSO READ  રશિયા અને ચીનના ટોચના રાજદ્વારીઓ મોસ્કોમાં મળે છે, યુક્રેન યુદ્ધ અને અમેરિકા પર ચર્ચા કરે છે

    RTS2ZZ8O 1 e1581665722820
    યેરુશલમમાં આવેલા બૈથલહમના ચર્ચને બંધ કરી દેવાયું છે. ઈરાનમાં પણ એક મહિના માટે શાળા, કોલેજ, બંધ રહેશે.. ભારતમાં રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડન 7 માર્ચથી બંધ થઈ જશે..વર્લ્ડ બેન્કે 84 હજાર કરોડની મદદની જાહેરાત કરી છે..

     

    You Might Also Like:

    1. વેઈટરથી લઈને ઈન્સ્ટાગ્રામના સીઈઓ સુધી, આ રહી એડમ મોસેરીની કારકિર્દીની સફર, વાંચો આખી સ્ટોરી
    2. મોરોક્કોમાં જીવલેણ ભૂકંપથી મૃત્યુઆંક 2000ને પાર, દેશમાં 3 દિવસના શોકની જાહેરાત
    China corona corona virus GUJARAT india

    Related Posts

    Screenshot 2023 10 02 at 7.17.11 PM

    TTP આતંકવાદી પાકિસ્તાન માટે ‘ભસ્માસુર’ બન્યો, એક મહિનામાં 123 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા

    By Gujju MediaOctober 2, 2023
    Screenshot 2023 10 02 at 6.56.28 PM

    ઈઝરાયેલની મહિલા સૈનિક પર પેલેસ્ટિનિયન કેદી સાથે સેક્સ કરવાનો આરોપ, મંત્રીએ આપ્યો આ મોટો આદેશ

    By Gujju MediaOctober 2, 2023
    bYocJs7i satyadaynews

    કેટલિન કારીકો અને ડ્રુ વેઈસમેનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો; આ શોધ માટે સન્માન મળ્યું

    By Gujju MediaOctober 2, 2023
    Screenshot 2023 10 02 at 3.01.08 PM

    તુર્કીએ બદલો લીધો, આત્મઘાતી હુમલાનો જવાબ આપ્યો, ઇરાક પર બોમ્બમારો કર્યો, ઘણા લડવૈયાઓ માર્યા ગયા

    By Gujju MediaOctober 2, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    By Gujju MediaOctober 2, 2023

    ટેક્નોલોજી કંપની ગૂગલે પીસી મેન્યુફેક્ચરિંગ કંપની એચપી સાથે મળીને ભારતમાં ક્રોમબુકનું ઉત્પાદન શરૂ કર્યું છે.…

    GROWTH.webp

    દેશમાં તહેવારોની સિઝનથી સમગ્ર અર્થતંત્રને વેગ મળશે, SMEsને મોસમી રોજગાર સર્જનથી વિશેષ લાભ મળશે.

    October 2, 2023
    credit card26

    બેંકે ક્રેડિટ કાર્ડના ફીચર્સ બદલ્યા છે, તરત કરો આ કામ

    October 2, 2023
    IQUEST

    IQest Enterprises Viatrisનો API બિઝનેસ હસ્તગત કરશે, ભારતમાં 6 ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે

    October 2, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    By Gujju MediaOctober 2, 2023
    GROWTH.webp

    દેશમાં તહેવારોની સિઝનથી સમગ્ર અર્થતંત્રને વેગ મળશે, SMEsને મોસમી રોજગાર સર્જનથી વિશેષ લાભ મળશે.

    By Gujju MediaOctober 2, 2023
    credit card26

    બેંકે ક્રેડિટ કાર્ડના ફીચર્સ બદલ્યા છે, તરત કરો આ કામ

    By Gujju MediaOctober 2, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.