Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ડો. રણદીપ ગુલેરિયા કોરોનાના લક્ષણોને લઈને કરી ખાસ વાત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > કોરોના > ડો. રણદીપ ગુલેરિયા કોરોનાના લક્ષણોને લઈને કરી ખાસ વાત
કોરોનાગુજરાતભારત

ડો. રણદીપ ગુલેરિયા કોરોનાના લક્ષણોને લઈને કરી ખાસ વાત

Gujju Media
Last updated: April 19, 2021 12:54 am
By Gujju Media
2 Min Read
Share
randeep guleria 1200
SHARE

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને કોરોના રોજ નવા રેકોર્ડ તોડી રહ્યું છે તો સાથે જ મૃતકોની સંખ્યા પણ વધી રહ્યું છે. કોરોના પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકારો પણ અનેક પ્રયાસો છે, એવામાં જરૂરી છે કે દરેક નાગરિક કોરોનાના લક્ષણ દેખાય તો તરત પોતાનો ટેસ્ટ કરાવે.

corona 7

આ સમયે AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય તે અંગે જણાવ્યું છે જેમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવે છે તો તેણે તો તપાસ બાદ રિપોર્ટ પોઝિટિવ આવે તો સૌથી શુગર, હાર્ટ કે બીપીની તકલીફ હોય તો તરત કંટ્રોલ કરવાની જરૂર છે. આ સિવાય ઘરે પણ આઈસોલેશનની વ્યવસ્થા છે તો ઘરે જ રહેવું અને સાથે જોતા રહેવું તે તમારું ઓક્સીન લેવલ ઓછું ન થાય.
2

- Advertisement -

જે લોકોની ઉંમર વધારે હોય પણ બીમારી ગંભીર ન હોય તો તરત હોસ્પિટલ જવું જોઈએ? ઉંમર વધારે હોય પણ લક્ષણો સામાન્ય હોય તો ઘરે જ આઈસોલેટ રહેવું જોઈએ. શક્ય હોય તો તમે કોવિડ સેન્ટર જાઓ તે યોગ્ય છે. અહીં તમે સતત ડોક્ટરની દેખરેખમાં રહી શકો છો.

randeep guleria aiims
જેમને કોરોના થયાને 10 દિવસનો સમય થયો છે અને 3 દિવસથી તાવ આવ્યો નથી અને કોરોનાના કોઈ લક્ષણો પણ નથી તો તમે લોકોને મળી શકો છો. પરંતુ તમારો આરટી પીસીઆર ત્યારે પણ પોઝિટિવ હોઈ શકે છે. કેમકે આરટી પીસીઆર ડેડ વાયરસને પણ પિક કરે છે.

- Advertisement -

aiims delhi director

ડો. ગુલેરિયા કહે છે કે ભોજનથી વાયરસ ફેલાતો નથી. જ્યારે બહારથી કંઈ મંગાવો છો તે ડબ્બાને હૂંફાળા પાણીથી ધોઈ લો. શાક ધોઈને ફ્રિઝમાં રાખો અને સ્ટોર કર્યા બાદ હાથ સાફ કરવાની આદત રાખો.

- Advertisement -
UP Cabinet Meeting: યુપી કેબિનેટની બેઠકમાં 32 પ્રસ્તાવોને મળી મંજૂરી, જાણો યોગી સરકારના મહત્વના નિર્ણયો
કોરોનાવાઇરસની મહામારી વચ્ચે મોટેરા સ્ટેડિયમને લઈ મોટા સમાચાર,બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી શકે છે આ આયોજન
Himachal Pradesh – હિમાચલમાં કુદરતનો કહેર , 3 દિવસમાં 71 લોકોના મોત
એશિયા કપની પહેલી જ મેચમાં બાબર આઝમે રચ્યો ઈતિહાસ, તોડ્યા ઘણા મોટા રેકોર્ડ
Asia Cup 2023: એશિયા કપ 2023માં 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન મેચ! વાંચો ક્યા મેદાન પર મેચ યોજાશે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

lalu
ભારત

‘મુંબઈ મેં નરેન્દ્ર મોદી કે નેટ્ટી પર ચઢને જા રહે હેં હમ’: I.N.D.I.A.ની બેઠક પહેલા PM પર લાલુ પ્રસાદનો પ્રહાર

By Gujju Media
2 Min Read
ahmedabad mantras are mixed in ganga jal dont measure it with instruments says morari bapu1
ગુજરાત

‘ગંગાના પાણીમાં મંત્ર ભળેલા છે, તેને સાધનોથી ન માપો’, મોરારી બાપુએ પ્રદૂષણ બોર્ડના અહેવાલ પર નારાજગી વ્યક્ત કરી

By Gujju Media
1 Min Read
નાયબ મુખ્યમંત્રીએ RJDના આરોપો પર પ્રહાર કર્યાe
ભારત

બિહારમાં ખોરાક પર રાજકીય ઉથલપાથલ, નાયબ મુખ્યમંત્રીએ RJDના આરોપો પર પ્રહાર કર્યા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?