Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 499 વર્ષ પછી હોળીના દિવસે ગુરૂ અને શનિનો દુર્લભ યોગ, વિષ્ણુજી સાથે ગુરૂ-શનિની પણ પૂજા કરો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > 499 વર્ષ પછી હોળીના દિવસે ગુરૂ અને શનિનો દુર્લભ યોગ, વિષ્ણુજી સાથે ગુરૂ-શનિની પણ પૂજા કરો
ધર્મદર્શન

499 વર્ષ પછી હોળીના દિવસે ગુરૂ અને શનિનો દુર્લભ યોગ, વિષ્ણુજી સાથે ગુરૂ-શનિની પણ પૂજા કરો

Palak Thakkar
Last updated: March 8, 2020 12:34 pm
By Palak Thakkar
2 Min Read
Share
holika dahan upay
SHARE

ફાગણ પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે,અને બીજા દિવસે મંગળવારે હોળી રમવામાં આવે છે.આ વર્ષે ગુરૂ અને શનિનો એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ સંયોગ 499 વર્ષ બાદ બની રહ્યો છે. હોળીએ આ બંને ગ્રહો પોત-પોતાની રાશિમાં રહેશે.

33425 A according to your sunsign do this work during holika dahan

ગુરૂ પોતાની ધન રાશિમાં અને શનિ પણ પોતાની જ રાશિ મકરમાં રહેશે. આ પહેલાં આ બંને ગ્રહોનો આવો યોગ 3 માર્ચ 1521ના રોજ બન્યો હતો, ત્યારે પણ આ બંને ગ્રહ પોત-પોતાની રાશિમાં જ હતાં. ગ્રહોના આ યોગમાં હોળી આવવાથી તે શુભફળ આપનારી રહેશે. દર વર્ષે જ્યારે સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં હોય છે, ત્યારે હોળી ઉજવવામાં આવે છે.

- Advertisement -

maxresdefault 1 3

હોળીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં ફાગણ મહિનાની પૂનમે પ્રહલાદનું જીવન વિષ્ણુ ભક્તિના કારણે જ બચ્યું હતું. ત્યારથી દર વર્ષે ફાગણ પૂનમે હોલિકા દહન સાથે જ વિષ્ણુ પૂજન કરવાની પરંપરા પ્રચલિત છે. વિષ્ણુજી સાથે જ મહાલક્ષ્મીજીની પ્રતિમા પણ રાખો. ભગવાનને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. પીળા ચમકદાર વસ્ત્ર ચઢાવો. મીઠાઈનો ભોગ ધરાવો અને ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.

- Advertisement -

shiv shringar2 5767604 m

આ વર્ષે ગુરૂ પોતાની રાશિ ધનમાં રહેશે. હોળીએ ગુરૂ ગ્રહ માટે ચણાની દાળનું દાન કરો. શિવજીને ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવો. પીળા વસ્ત્ર અને કેળાનું દાન કરો.શનિ માટે આ દિવસે ૐ શં શનૈશ્વરાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો. શિવલિંગ ઉપર કાળા તલ ચઢાવો. કોઇ ગરીબને કાળા અડદનું દાન કરો.

- Advertisement -

HOLI

હોલિકા દહન પહેલાં હોલિકાની વિધિવત પૂજા કરો. પરિક્રમા કરો. અનાજ, નારિયેળ વગેરે વસ્તુઓ ચઢાવો.

- Advertisement -
- Advertisement -
આજના યુવાનો માટે સફળતાના 5 મહામંત્ર, જે તમારું જીવન બદલી શકે છે
ઉધાર લેતા પહેલા ૧૦૦ વાર વિચારજો! ખોટી વ્યક્તિના પૈસા જીવન કરી દેશે બરબાદ
તમારામાં કયા પ્રાણીના ગુણ છુપાયેલા છે? તમારી રાશિ પરથી જાણો તમારું ‘સ્પિરિટ એનિમલ’
શું તમારી કુંડળીમાં શુક્ર નબળો છે? જાણો શુક્રવારના દાનનો અનોખો મહિમા
સત્સંગ કીર્તન: સખી આજનો લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે…
- Advertisement -
TAGGED:Auspicious ActivitiesDurlabh Yog In HoliGuru Shaniholi2020
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1779324499 Copy of Satya web temp 27.jpg.webp
ધર્મદર્શન

મૃત્યુની બરાબર ૫ મિનિટ પહેલાં માણસને શું દેખાય છે? ગરુડ પુરાણનો સૌથી મોટો ખુલાસો!

By Gujju Media
9 Min Read
1766726573 Copy of Satya web temp 50.jpg.webp
ધર્મદર્શન

શું તમે પણ રસોડામાં મીઠું અને હળદર એકસાથે રાખો છો? તો આજથી જ બદલો આ આદત

By Gujju Media
6 Min Read
1778747068 Copy of Satya web temp 15.jpg.webp
ધર્મદર્શન

મિત્રતામાં દગો એટલે નરકનું દ્વાર! જાણો કેમ વિશ્વાસઘાત કરનારાએ આવતા જન્મમાં ‘ગીધ’ બનવું પડે છે

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?