Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: નવા અંદાજમાં જોવા મળી કેટરીના કૈફ.. કેટરીનાનો આ અંદાજ જોઈ તમે પણ થઇ જશો હેરાન..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > નવા અંદાજમાં જોવા મળી કેટરીના કૈફ.. કેટરીનાનો આ અંદાજ જોઈ તમે પણ થઇ જશો હેરાન..
બોલીવુડ

નવા અંદાજમાં જોવા મળી કેટરીના કૈફ.. કેટરીનાનો આ અંદાજ જોઈ તમે પણ થઇ જશો હેરાન..

Nandini Mistry
Last updated: March 27, 2020 7:04 am
By Nandini Mistry
2 Min Read
Share
BeFunky collage 21
SHARE

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ ચૂક્યો છે જેના કારણે ઈટાલી અને સ્પેનમાં હજારો લોકોના મોત થયા છે. આ જીવલેણ વાયરસ હવે ભારતમાં પોતાનો પગપેસારો કરી રહ્યો છે અને અહીં પણ મોતનો આંકડો વધી રહ્યો છે. જેને રોકવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવાયું છે.

https://www.instagram.com/p/B-KHTu_hu9Y/?utm_source=ig_web_copy_link

સામાન્ય વ્યક્તિથી લઈને સેલેબ્સ સુધીના લોકો પોતાના ઘરમાં સમય પસાર કરી રહ્યા છે અને જાતે જ કામ કરી રહ્યા છે. હામાં જ એક્ટ્રેસ કેટરીના કૈફે પોતાનો વિડીયો શેર કર્યો છે, જેમાં તે ઘરમાં ઝાડુ મારતી દેખાય છે. વિડીયોમાં પહેલા કેટરીના ઝાડુ લઈને કચરો વાળતા દેખાય છે અને થોડા સમય બાદ ઝાડુથી બેટિંગ કરતા દેખાય છે.

- Advertisement -

90090948 620174295204713 5428027880806398070 n

કેટરીનાના આ વિડીયો પર કમેન્ટ કરતા અર્જુન કપૂરે લખ્યું, એ કાંતાબેન 2.0, જ્યારે વરુણ ધવનને કેટનો આ વિડીયો પસંદ આવ્યો અને તેણે તેના પર રોકિંગ ઈમોજી બનાવ્યું. જ્યારે ફિલ્મ ડિરેક્ટર જોયા અખ્તરે તેના પર કમેન્ટ કરીને લખ્યું, બેબી જેવું લોકડાઉન ખતમ થઈ જાય તુ મારા ઘરે આવીને મારો કબાટ સાફ કરી શકીશ? મનીષ પૉલે કેટરીનાની પોસ્ટમાં લખ્યું, બ્રૂમ મચાલે, બ્રૂમ મચાલે બ્રૂમ.

- Advertisement -

https://www.instagram.com/p/B-FEZmEBq73/?utm_source=ig_web_copy_link

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર કેટરીનાએ ઘરનું કામ કરતો વિડીયો શેર નથી કર્યો. આ પહેલા પણ કેટરીનાએ વાસણ ધોતો વિડીયો શેર કર્યો હતો. કેટરીનાએ આ વિડીયોમાં જણાવ્યું હતું કે, તેની મેઈડ સેલ્ફ આઈસોલેશનમાં છે આ કારણે તે જાતે વાસણ ધોઈ રહી છે.

- Advertisement -

 

ધમકી બાદ સલમાનના ઘર બહાર ગોઠવાયો હતો શાર્પ શૂટર!
ઓસ્કર 2026: ભારતનો ડંકો! ‘હોમબાઉન્ડ’ ટોપ 15માં શોર્ટલિસ્ટ, 86 દેશોની ફિલ્મોને પછાડી
આ કારણે શાહરૂખે અજયની માગી હતી માફી, પણ માફ નાતા કર્યા, આ મામલો ‘કરણ અર્જુન’ સાથે જોડાયેલો છે.
બોલિવૂડના આ દિગ્ગજ સ્ટાર્સનું હતું વર્ષ 2021 ખરાબ, તેઓએ પોતાના પ્રેમથી થવું પડ્યું હતું અલગ
દેવોં કે દેવ” મહાદેવ ફેમ મોહિત રૈનાએ ગર્લફ્રેન્ડ અદિતિ સાથે કર્યા લગ્ન, આ સુંદર લગ્નના ફોટાઓ સામે આવ્યા.
- Advertisement -
TAGGED:katrina and salmanKatrina KaifSALMAN KHANviral vidio
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 04 07.26.14 scaled
બોલીવુડ

2022માં આ સિલેબસના આંગણે ગુંજશે કિલકારી, યાદીમાં છે ભારતી સિંહથી લઈને કાજલ અગ્રવાલ સુધીના નામ.

By Aryan Patel
3 Min Read
SRK 5e86c5ab4e2a5
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોના વાયરસ સામેની લડાઇમાં બોલિવુડના કિંગખાને આપ્યું આર્થિક યોગદાન

By Palak Thakkar
3 Min Read
bollywood chhatrapati shivaji maharaj jayanti 2025 sharad kelkar riteish deshmukh akshay kumar actors who played shivaji on screen
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

શરદ કેલકરથી લઈને અક્ષય કુમાર સુધી, આ સ્ટાર્સે પડદા પર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવી છે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?