Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સેટેલાઇટ શંકરના સ્ક્રિનિંગમાં જોવા મળી રેખા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સેટેલાઇટ શંકરના સ્ક્રિનિંગમાં જોવા મળી રેખા
બોલીવુડ

સેટેલાઇટ શંકરના સ્ક્રિનિંગમાં જોવા મળી રેખા

Chintan Mistry
Last updated: November 8, 2019 8:58 am
By Chintan Mistry
1 Min Read
Share
1 e1573203498676
SHARE

2015 માં સલમાન ખાનની ફિલ્મ ‘હિરો’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ સૂરજ પંચોલી હવે ફિલ્મ ‘સેટેલાઇટ શંકર’માં જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજવામાં આવી હતી, જેમાં રેખા, જેકી શ્રોફ, સૂરજ પંચોલીની મમ્મી ઝરીના વહાબ, સંજય ગુપ્તા અને સંજય લીલા ભણસાલી જેવી હસ્તીઓ જોવા મળી હતી. રેખા સોનેરી સાડીમાં સ્ક્રિનિંગ પર પહોંચી હતી. હંમેશાની જેમ તે ખૂબસૂરત દેખાતી હતી. પરંતુ તેની સુંદરતા કરતા પણ વધુ, તેના જેશચરે(gesture) લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ક્યારેક તે સૂરજની માતા ઝરીનાને કિસ કરતી જોવા મળી હતી, તો ક્યારેક ‘સેટેલાઇટ શંકર’ ના પોસ્ટરને ગળે લગાવતી જોવા મળી હતી.

2

તેના જેશચરે(gesture) ત્યાં હાજર લોકોને ખુબ આકર્ષિત કર્યા હતા.’સેટેલાઇટ શંકર’માં સૂરજ પંચોલી આર્મી મેનની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રીલિઝ થશે. આ ફિલ્મ ઈરફાન કમાલ દિગ્દર્શિત એક એક્શન ડ્રામા ફિલ્મ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો રોલમાં જોવા મળશે.

- Advertisement -
ઈમ્તિયાઝ અલીની દીકરી છે ગ્લેમરસ! ઇન્સ્ટા પર શેર કર્યા હોટ લુકના ફોટોસ
આવા કપડા પહેરીને ભાઈ અર્જુનને મળવા આવી જાહ્નવી કપૂર, ખુશીએ પણ પહેર્યો નાનો ડ્રેસ.
સુશાંતને મ્યુઝિકલ ટ્રિબ્યૂટ દ્વારા આપવામાં આવશે શ્રદ્ધાજંલિ, ડિઝની હોટસ્ટાર અને સોની મ્યુઝિક ઈન્ડિયાએ કર્યું આ કાર્યક્રમનું આયોજન
સલમાન ખાનને ત્રણ વાર કરડનાર સાપનું શું થયું? પિતા સલીમ ખાને સમગ્ર સત્ય કહ્યું
ફૅમિલી નાઇટ એન્જૉય કરતી જોવા મળી પ્રિયંકાચોપડા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 1
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડહેલ્થ

બોલિવુડમાં પ્રવેશ્યું કોરોના, કોરોનાની ચપેડમાં આવી બોલિવુડ સિંગર કનિકા કપૂર

By Palak Thakkar
1 Min Read
ocaen.jpg.webp
બોલીવુડ

ઓસ્કર 2026: ભારતનો ડંકો! ‘હોમબાઉન્ડ’ ટોપ 15માં શોર્ટલિસ્ટ, 86 દેશોની ફિલ્મોને પછાડી

By Gujju Media
3 Min Read
Bollywood actor plane
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

દમદાર એક્ટિંગ સાથે બોલિવૂડના કલાકારો ઉડાવી શકે છે પ્લેન

By Mitu Prajapati
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?