Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દ્રશ્યમ-2ની રિલીઝ ડેટ થઇ જાહેર! ફરી એકવાર અજય અને ટબુની જોડી મચાવશે ધમાલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > દ્રશ્યમ-2ની રિલીઝ ડેટ થઇ જાહેર! ફરી એકવાર અજય અને ટબુની જોડી મચાવશે ધમાલ
બોલીવુડ

દ્રશ્યમ-2ની રિલીઝ ડેટ થઇ જાહેર! ફરી એકવાર અજય અને ટબુની જોડી મચાવશે ધમાલ

Subham Agrawal
Last updated: June 21, 2022 6:34 pm
By Subham Agrawal
1 Min Read
Share
Release date of Drishyam-2 announced! Once again, Ajay and Tabu will make a fuss
SHARE

અજય દેવગણ, શ્રિયા સરન, તબ્બુ અને ઈશિતા દત્તા ફરી એકવાર ‘દ્રશ્યમ 2’માં જાદુ કરવા માટે તૈયાર છે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં પૂર્ણ થયું છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ મેકર્સે તેની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ 18 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અજયે વિજય સલગાંવકરનો રોલ કર્યો હતો. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ‘દ્રશ્યમ 2’ રોમાંચ, ડ્રામા અને એક્સાઈટમેન્ટની દૃષ્ટિએ પહેલા ભાગ કરતાં વધુ હશે. વિજય અને તેના પરિવારની કહાણી લોકોની કલ્પના બહારની છે.  આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. તેમાં અજય દેવગણ, તબ્બુ, શ્રિયા સરન અને ઈશિતા દત્તા સિવાય રજત કપૂર અને અક્ષય ખન્ના પણ છે. તમને જણાવી દઈએ કે અક્ષય ખન્ના સિવાય તમામ કલાકારો ‘દ્રશ્યમ’માં પણ હતા. મેકર્સે અક્ષયને ફિલ્મમાં નવા રોલ માટે કાસ્ટ કર્યો છે.

Release date of Drishyam-2 announced! Once again, Ajay and Tabu will make a fuss

‘દ્રશ્યમ 2’ વાયાકોમ 18, ગુલશન કુમાર, ટી-સિરીઝ અને પનોરમા સ્ટુડિયો દ્વારા રજૂ કરવામાં આવે છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, કૃષ્ણ કુમાર છે. તે સંજીવ જોશી, આદિત્ય ચોક્સી અને શિવ ચનાના દ્વારા સહ-નિર્માતા છે. આ ફિલ્મ 18 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

- Advertisement -
જાણો 2020 માં કોણ કરશે બોલીવુડમાં એન્ટ્રી, તેમાથી એક તો છે નેશનલ એવોર્ડ વિજેતા
કબીર સિંહ બાદ જર્સીમાં જોવા મળશે શાહીદ
ધનુષ-ઐશ્વર્યાના નથી થઈ રહ્યા છૂટાછેડા, અભિનેતાના પિતાએ કહ્યું- આ ખોટા સમાચાર છે, મેં બંને સાથે વાત કરી છે.
લોકડાઉનમાં ફિલ્મ 3 ઇડિયટ્સે અમેરિકામાં મચાવી ધૂમ
સોનમ કપૂરની અજબ-ગજબ ફેશન! મુંબઈના રસ્તા પર બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, લુક જોઈ ચાહકોનું ચકરાયું માથું
- Advertisement -
TAGGED:ajaydevganBOLLYWOODdrashyam 2relese daterelesedate declaretabu
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

amitabhbachchan 52034000 560973491081852 1963773337661212503 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સદીના મહાનાયકે કોરોના વાઇરસના ખૌફ સામે લડવા આપી મોટી સલાહ

By Palak Thakkar
1 Min Read
1771927094 dharmishtha 1 21.jpg.webp
બોલીવુડ

શું આ એક્ટર બનશે ‘ધુરંધર 2’ નો માસ્ટરમાઈન્ડ? ‘મોટા સાહેબ’ ના પાત્ર માટે થઈ ગઈ ફાઈનલ પસંદગી

By Gujju Media
2 Min Read
Prabhas cancels shooting due to ill health of Bollywood actress Deepika Padukone!
બોલીવુડ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની તબીયત લથડતા પ્રભાસે કેન્સલ કર્યું શૂટિંગ!

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?