Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સુશાંત સિંહ રાજપુતના જીવનની એક ઝલક,સુશાંત કેવી રીતે બન્યો બોલિવુડનો પ્રસિદ્ધ અભિનેતા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સુશાંત સિંહ રાજપુતના જીવનની એક ઝલક,સુશાંત કેવી રીતે બન્યો બોલિવુડનો પ્રસિદ્ધ અભિનેતા
બોલીવુડ

સુશાંત સિંહ રાજપુતના જીવનની એક ઝલક,સુશાંત કેવી રીતે બન્યો બોલિવુડનો પ્રસિદ્ધ અભિનેતા

Palak Thakkar
Last updated: June 14, 2020 7:24 pm
By Palak Thakkar
3 Min Read
Share
528778 sushant insta 1552817164
SHARE

બોલિવુડ માટે સૌથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના જ ઘરમાં ગળેફાંસો લગાવી આત્મ હત્યા કરી છે.વાત કરીએ સુશાંત સિંહની તો સુંશાંત ભારતીય ટીવી અને ફિલ્મ અભિનેતા હતા.

e9cee060124eb0e23c63fda9e29a5475

વાત કરીએ સુશાંત સિંહ રાજપૂતની તો તેનો જન્મ પટના,બિહારમાં થયો હતો, તેના પિતા એક સરકારી અધિકારી છે.સુશાંતની 4 બહેનો છે જેમાથી એક રાજ્ય સ્તરની ક્રિકેટ ખિલાડી છે.સુશાંતે મિકેનિકલ ઇન્જીનિયરિંગનો અભ્યાસ કર્યા છે.

- Advertisement -

5d8ef6972100005b00fcab6d

વાત કરીએ તેના કરિઅરની તો સુશાંતે તેના કરિઅરની શરૂઆત બેકઅપ ડાંસરના રૂપમાં કરી હતી,અને તેને ફિલ્મફેર એવોર્ડ્સમાં તે ઘણી વખત ડાન્સ પણ કરી ચૂકી છે. તે જ સમયે, તેમને બાલાજી ટેલિફિલ્મસની કાસ્ટિંગ ટીમે પ્રથમવાર જોયો હતો અને ત્યારબાદ તેને કારકીર્દિની શરૂઆત ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ નામની સિરિયલમાં કામ મળ્યું પરંતુ તેની સિરિયલ પવિત્ર રિશ્તાથી ઘર ઘરમાં ઓળખ મળી.

- Advertisement -

sushant suicide ankita

ત્યારબાદ તેના જરા નચ કે દિખા, ઝલક દિખલાજા જોવા રિયાલીટી શોમાં પણ જોવા મળ્યો હતો.ત્યારે બાદ સુશાંતે બોલિવુડમાં પગ માંડ્યો તેને 2013માં કાય પો છે, 2013 શુધ્ધ દેશી રોમાંસ ,2014માં પીકે માં જોવા મળ્યો પરંતુ બોલિવુડમાં તેની સૌથી કમાણી કરનારી ફિલ્મ 2016માં આવેલી એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી રહી જેમા તેના અભિનયની ખૂબ પ્રશાંસા થઇ હતી.2017માં રબતા 2018માં કેદારનાથ અને તેની છેલ્લી ફિલ્મ જે ખૂબ સફળ રહી એ હતી છિછોરે જેમા તે લોકોને કપરી પરિસ્થિતિમાંથી લડવાનું સૂચવતો જોવા મળ્યો હતો.

- Advertisement -

865655 chhichhore2

તેની સાથે તેની ફિલ્મ ડાઇવ જે ઓટીટી પ્લોફોમ પર રિલીઝ કરવામાં આવી હતી. સુશાંત તેની પર્શનલ લાઇફને લઇને પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો તેના તેની કો એક્ટ્રેસ અંકિતા લોખંડે સાથે લાંબા સમયબાદ બેક્અપ પણ ચર્ચાનો વિષય બન્યો હતો તેની સાથે તેનું નામ કિર્તી સેનન, સારા અલી ખાન ,રિયા ચક્રવર્તી સાથે પણ જોડવામાં આવ્યું.

- Advertisement -
- Advertisement -

pjimage 6 1591756727

એવું જાણવા મળી રહ્યું છે કે સુશાંત છેલ્લા ધણા સમયથી ડિપ્રેશનમાં હતો તેની આપને જણાવી દઇએ કે એક જ અઠવાડિયા પહેલા સુશાંતની મેનેજન પણ આત્મહત્યા કરી જીવન ટૂકાવ્યું હતું હવે સુશાંતે શા માટે આવું મોટું પગલુ ભર્યું એ ચર્ચાનો વિષય બન્યો છે. કે એવુ તો શું કારણ હતુ કે સુશાંતે આત્મહત્યા જેવું મોટું પગલુ ભર્યું. પોતાના અભિનય અને હમેશાં હસ્તા ચહેરા સાથે સુશાંત હમેંશા તેના ફેન્સના દિલમાં જીવીત રહેશે

લોકડાઉનમાં બોલિવુડના આ અભિનેતા કરી રહ્યા છે શૂટિંગ,તસ્વીરો થઇ વાયરલ
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા બનશે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ સીઝન ૪ માં મહેમાન
2022માં બાળકોના રૂદનથી ગુંજી ઉઠશે આ સિતારાઓના ઘર, નવા વર્ષમાં માતા-પિતા બનશે.
કોરોના અસર,આગામી સમયમાં મોબાઈલ થશે મોંધા
હવે OTT પર નહીં, મોટા પડદા પર દેખાશે કાલીન ભૈયાનો દબદબો: ‘મિર્ઝાપુર’ ફિલ્મની જાહેરાત, મુન્ના અને ગુડ્ડુ પંડિતની ભવ્ય વાપસી
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSBOLLYWOODNEWS
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

mahindra scropia2.jpg.webp
ફોર્ચ્યુનર-સફારીની બાદશાહત ખતમ! ૫-સ્ટાર સેફ્ટી વાળી આ SUV બની લોકોની પહેલી પસંદ
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

rrr 3 e1641445625436 700x532 1 1
બોલીવુડ

સાઉથના આ સુપરસ્ટારના આગમનથી ટ્વિટર પર કપિલ શર્માનો શો ટ્રેન્ડ થયો, જેના કારણે ચાહકો કરી રહ્યા છે વખાણ.

By Aryan Patel
4 Min Read
Prabhas cancels shooting due to ill health of Bollywood actress Deepika Padukone!
બોલીવુડ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની તબીયત લથડતા પ્રભાસે કેન્સલ કર્યું શૂટિંગ!

By Subham Agrawal
2 Min Read
1771407509 dharmishtha 1 11.jpg.webp
બોલીવુડ

બોલિવૂડ માટે ચિંતાના સમાચાર: દિગ્ગજ લેખક સલીમ ખાન વેન્ટિલેટર પર, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?