Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ‘તારક મહેતા’ની બબીતાને છે ધરપકડનો ખતરો, પોલીસ કરશે ધરપકડ! કોર્ટે આપ્યો ચુકાદો.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ‘તારક મહેતા’ની બબીતાને છે ધરપકડનો ખતરો, પોલીસ કરશે ધરપકડ! કોર્ટે આપ્યો ચુકાદો.
બોલીવુડ

‘તારક મહેતા’ની બબીતાને છે ધરપકડનો ખતરો, પોલીસ કરશે ધરપકડ! કોર્ટે આપ્યો ચુકાદો.

Aryan Patel
Last updated: January 31, 2022 9:16 am
By Aryan Patel
3 Min Read
Share
munmun dutta 2 700x525 1
SHARE

ફેમસ કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતાજી, જે ઘર-ઘર લોકપ્રિય છે, તે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. બબીતાજી પર ધરપકડનો ખતરો મંડરાઇ રહ્યો છે. નોંધનીય છે કે, અભિનેત્રીએ થોડા મહિના પહેલા તેમના એક વીડિયોમાં જાતિવાદી શબ્દનો ઉપયોગ કરીને જાતિ વિશે અપમાનજનક નિવેદન કર્યું હતું.

munmun dutta

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શો માં બબીતા ​​જીના રોલમાં જોવા મળેલી અભિનેત્રી મુનમુન દત્તાની જામીન અરજી હરિયાણાના હિસારમાં SC-ST એક્ટ હેઠળ સ્થાપિત સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે. સ્પેશિયલ કોર્ટના જજ અજય તેવટિયાએ આ કાર્યવાહી કરી છે. આવી સ્થિતિમાં હવે મુનમુનની પણ ધરપકડ થઈ શકે છે. મુનમુન દત્તા હાલમાં ધરપકડના ખતરામાં છે.

- Advertisement -

munmun dutta 4 768x932 1

લગભગ મે 2021ની વાત છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી મુનમુન અવારનવાર પોતાના ફોટાઓ અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. મુનમુન દત્તા યુટ્યુબ પર પણ વિડિયો પોસ્ટ કરે છે. તેની એક યુટ્યુબ ચેનલ છે. મુનમુને તેમની યુટ્યુબ ચેનલ પરથી 9 મે 2021ના રોજ એક વીડિયો શેર કર્યો હતો, જેણે ઘણો હંગામો મચાવ્યો હતો.

- Advertisement -

images 2022 01 30T193051.713

મુનમુન દત્તા તેમના એક યુટ્યુબ વીડિયોમાં જાતિ સૂચકનો ઉપયોગ કરતી જોવા મળી હતી. તેમનો વીડિયો ઘણો વાયરલ થઈ ગયો છે અને લોકોએ તેણીને ખૂબ ઘેરી લીધી છે. મુનમુન વિરુદ્ધ ઘણી જગ્યાએ ફરિયાદો નોંધાઈ હતી. દલિત અધિકાર કાર્યકર્તા અને વકીલ રજત કલસને થાણા શહેર હાંસીમાં એસસી એસટી એક્ટની કલમો હેઠળ મુનમુન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

- Advertisement -

munmun dutta 2 768x957 1

હરિયાણાની સાથે સાથે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વગેરેમાં મુનમુન દત્તા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હવે આ કેસમાં વિશેષ અદાલતે અભિનેત્રીને મોટો ઝટકો આપતાં તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

- Advertisement -
- Advertisement -

munmun dutta 4 700x435 1

હરિયાણાના હિસાર સહિત દેશના ઘણા રાજ્યોમાં એફઆઈઆર નોંધાયા પછી મુનમુને એક અરજી દાખલ કરીને ખાસ અપીલ કરી હતી કે તમામ કેસની તપાસ હરિયાણાના હાન્સીમાં એક જગ્યાએ થવી જોઈએ. આ સાથે મુનમુને તેમની સામે નોંધાયેલા તમામ કેસને ફગાવી દેવાનું પણ કહ્યું હતું, પણ સુપ્રીમ કોર્ટે તેને ઝટકો આપ્યો અને તેની અરજી ફગાવી દીધી.

munmun dutta 5

- Advertisement -

સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યા પછી મુનમુન હાઈકોર્ટમાં ગઈ હતી, પણ તેમના વકીલે હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી. આ પછી, મુનમુન અને તેના વકીલ હિસારમાં SC-ST એક્ટ હેઠળ સ્થાપિત કોર્ટમાં ગયા, પણ હવે અભિનેત્રીને અહીંથી મોટો ઝટકો લાગ્યો છે.

munmun dutta 14 11 21 2

મુનમુન દત્તા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆતથી જ શો સાથે જોડાયેલી છે. તેણીએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચામાં છે. ચાહકો તેમના ફોટાઓ પાછળ ઘણા પૈસા ખર્ચે છે.

સોશિયલ મિડિયા પર છવાયો નોરાનો જાદુ
મધુબાલાના જીવન પર ફિલ્મ બનાવશે ઈમ્તિયાઝ અલી
પ્લેબેક સિંગર KKએ લાઈફ્નું ગાયેલું સૌથી છેલ્લું સોંગ આજે થયું રીલીઝ
મનોરંજન ઉદ્યોગ માટે રાહતના સમાચાર, હવે 65થી વધુની ઉંમરના કલાકારો કરી શકશે શૂટિંગ
જનતા કર્ફ્યુના સપોર્ટમાં આવ્યા બીગ-બિ, અમિતાભ બચ્ચને ટ્વીટ કરી આપ્યો મોટો સંદેશ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

mahindra scropia2.jpg.webp
ફોર્ચ્યુનર-સફારીની બાદશાહત ખતમ! ૫-સ્ટાર સેફ્ટી વાળી આ SUV બની લોકોની પહેલી પસંદ
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

malaika arora and arbaaz khan
બોલીવુડ

જો તક મળશે તો હું ફરી ખાન પરિવારની વહુ બનીશ, મલાઈકાએ છૂટા છેડા લીધા પછી પણ સાસરિયાંના વખાણ કર્યા.

By Aryan Patel
3 Min Read
bollywood ar rahman arijit
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંતને મ્યુઝિકલ ટ્રિબ્યૂટ દ્વારા આપવામાં આવશે શ્રદ્ધાજંલિ, ડિઝની હોટસ્ટાર અને સોની મ્યુઝિક ઈન્ડિયાએ કર્યું આ કાર્યક્રમનું આયોજન

By Palak Thakkar
1 Min Read
PicsArt 01 29 10.24.46 scaled
બોલીવુડ

મહેશ ભટ્ટની આ ગંદી આદતથી પરેશાન સની દેઓલ, ફરી સાથે કામ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?