Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એક ફિલ્મમાં જોવા મળી શકે છે ત્રણે મુખ્ય ખાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > એક ફિલ્મમાં જોવા મળી શકે છે ત્રણે મુખ્ય ખાન
બોલીવુડ

એક ફિલ્મમાં જોવા મળી શકે છે ત્રણે મુખ્ય ખાન

Chintan Mistry
Last updated: November 5, 2019 8:04 am
By Chintan Mistry
1 Min Read
Share
Untitled 1
SHARE

શાહરૂખ ખાનએ પોતાનો  ૫૪મો જન્મદિવસ મનાવ્યો……. ત્યારે તેના ચાહકો તેની નવી ફિલ્મની ઘોષણાની રાહ જોઇ રહ્યા હતા. તેવામાં એવી ચર્ચા છે કે, આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં શાહરૂખ ખાનની એન્ટ્રી થઇ ચુકી છે. આ ફિલ્મમાં તેનું ખાસ પાત્ર હશે.આમિર પોતાની ફિલ્મ લાલસિંહ ચડ્ડામાં શાહરૂખ ખાન માટે એક વિશેષ રોલ લખવામાં આવ્યો છે. કિંગ ખાનનો આ કેમીયો  નહીં પરંતુ ફિલ્મમાં મહત્વનો રોલ હશે. શાહરૂખના પાત્ર વગર આ ફિલ્મ અધુરી હશે.એક વધુ રસપ્રદ વાત  એ છે કે, સલમાન ખાનને પણ આ ફિલ્મમાં લેવાની વાત ચાલી રહી છે. આમિરની ઇચ્છા છે કે,   તેની લાલ સિંહ ચડ્ડામાં ત્રણેય ખાન નજરે ચડે. શાહરૂખે તો આમિરને ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે, જ્યારે સલમાન આ વિશે વિચારી રહ્યો છે. આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર મેઈન લીડ છે.

 

 

- Advertisement -

 

 

- Advertisement -
બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લંચ ડેટ પર ગયા, જુઓ બંનેના ફોટાઓ.
KGF ચેપ્ટર 2: અભિનેતા યશને 25 કરોડ મળ્યા, સંજય-રવીના પણ કરોડો પૈસા મળ્યા, જાણો તમામ સ્ટાર્સની ફી.
એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ,હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ
જાણો શા માટે અને કોની પર ગુસ્સે થયો દબંગ ખાન સલમાને સોશિયલ મિડિયા પર સાડા નવ મિનિટનો વીડિયો કર્યો શેયર
કાર્તિક-નોરાથી લઈને અજય-રામ ચરણ સુધીના આ સ્ટાર્સના ફેન્સ છે સાચા, તેમના શરીર પર છે ટેટૂ,જુઓ આ ફોટાઓ અને વધુમાં માહિતી.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

87422092 894385561012561 5138388672325830616 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લૉકડાઉનના કારણે આ એક્ટ્રેસનું બેંક એકાઉન્ટ થયુ ખાલી,માગી રહી છે સોશિયલ મિડીયા પર કામ

By Palak Thakkar
2 Min Read
isha3
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઈશા અંબાણી છે દેશની સૌથી ધનિક યુવતી: સિમ્પલ રીતે રહેવાનું કરે છે પસંદ

By Gujju Media
2 Min Read
shraddha kapoor daughter of bollywood villain shakti kapoor got her first movie via facebook interesting story1
બોલીવુડ

આ હિરોઈન છે ખૂંખાર વીલનની દીકરી, એક સમયે વેચતી હતી કોફી આજે કરે છે બોલિવૂડ પર રાજ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?