Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હેપ્પી બર્થ ડે ટાઇગર શ્રોફ, ટાઇગરના જન્મદિવસ પર જાણો તેની લાઇફની કેટલીક રસપ્રદ વાતો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > હેપ્પી બર્થ ડે ટાઇગર શ્રોફ, ટાઇગરના જન્મદિવસ પર જાણો તેની લાઇફની કેટલીક રસપ્રદ વાતો
બોલીવુડ

હેપ્પી બર્થ ડે ટાઇગર શ્રોફ, ટાઇગરના જન્મદિવસ પર જાણો તેની લાઇફની કેટલીક રસપ્રદ વાતો

Palak Thakkar
Last updated: March 2, 2020 8:20 am
By Palak Thakkar
2 Min Read
Share
TIGER 3
SHARE

હિરોપંતી ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરનાર એક્ટર ટાઇગર શ્રોફનો આજે જન્મદિવસ છે,મુંબઈમાં 1990માં બીજી માર્ચે જન્મેલા ટાઈટગર શ્રોફનું સાચું નામ જય હેમંત શ્રોફ છે. પરંતુ તેના ઘરનું નામ ટાઇગર હતું, તેથી તેને ઓનસ્ક્રીન પણ એજ રાખવાનું પસંદ કર્યું.

Tiger Shroff HD PHOTOS

ટાઇગરને ટીવી શો ફોજી માટે લીડ રોલ ઓફર કરવામાં આવ્યો હતો.પરંતુ કે પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત ટેલિવિઝનથી કરવા માંગતા ન હતા.પછી એક થી બે ઓફર ટાઇગરે નકારી અને ફાઇનસલી વર્ષ 2012માં સાજિદ નાડિયાડવાલાએ ટાઇગર શ્રોફને લીડ રોલમાં લઇને હિરોપંતી બનાવી.અને તે ટાઇગરની ડેબ્યુ ફિલ્મ સાબિત થઇ.

- Advertisement -

HEROPANTI 1

હિરોપંતી રિલીઝ થતાની સાથે જ ટાઇગર લોકોમાં લોકપ્રિય થઇ ગયા.અને ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી.ટાઇગરની એક્ટિંગની સાથે સાથે તેની ડાંસના પણ લોકો દિવાના થઇ ગયા,અને બોલિવુડમાં ટાઇગરની બોલ-બોલા વધી.

- Advertisement -

tigerjackieshroff 1 10

ત્યાર પછી બાગી,ફાલાઇગ જેટ,મુન્ના માઇકલ,બાગી 2,સ્ટુડટ ઓફ ધ યર 2માં જોવા મળ્યા.

- Advertisement -

tigerjackieshroff 1 11

પરંતુ ગયા વર્ષે રિલીઝ થયેલી ટાઇગરની ફિલ્મ વોરએ બોક્સઓફિસ પર ઘણા રેકોડ તોડ્યા.આ ફિલ્મમાં ટાઇગર રિત્તિક રોશન સાથે જોવા મળ્યો હતો.

- Advertisement -
- Advertisement -

tigerjackieshroff 1 3

તેની સાથે ટાઇગરે ત્રણ મ્યુઝિંક આર્બમ પણ કર્યા છે.જેમા તેને પોતાનો ડાન્સનો જાદુ બતાવ્યો છે.ટાઇગર હોલિવુડ સ્ટાર માઇકલ જેક્શનના બહુ મોટા ફેમ છે.અને માઇકલને તે પોતાના આઇડલ માને છે.

DISHA AND TIGER

- Advertisement -

ટાઇગર તેની પર્શનલ લાઇફની સાથે તેની પ્રોફેસનલ લાઇફને લઇને પણ ધણા ચર્ચામાં રહે છે.ટાઇગર અને બોલિવુડ હોટ એક્ટ્રેસ દિશા પટાણીના અફેરની વાતો હમેંશા ચર્ચાનો વિષય બને છે.

tigerjackieshroff 1 1

અત્યારે ટાઇગર તેની આવનારી ફિલ્મ બાગી 3ના પ્રમોશનમાં વ્યસ્ત છે, આ ફિલ્મમાં તે શ્રધ્ધા કપૂર અને રિતેશ દેસમુખ સાથે જોવા મળશે.

ભગવાન મારી બ્રાની સાઇઝ લઈ રહ્યા છે’ શ્વેતા તિવારીએ મજાકમાં શું કહ્યું?
45 વર્ષની ઉંમરે પતિ વગર બની હતી માતા, 49 વર્ષની ઉંમરે કુંવારી છે, આવી છે સાક્ષી તંવરની જિંદગી.
સૈફ અલી ખાનથી કરીના કપૂર ઊંડી ગઈ હતી, અભિનેત્રીના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી.
‘રામાયણ’ માટે ચાહકોની આતુરતાનો અંત: રણબીર-યશની ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ!
બૉલીવુડથી આવ્યા ફરી એક દુખદ સમાચાર, આ ફેમસ હોલીવુડ સીરિઝ હવે બનશે હિન્દીમાં?
- Advertisement -
TAGGED:Baaghi 3happy birthday tiger shroffLIFESTROYTiger Shroff
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Aadhaar Card.jpg.webp
આધાર કાર્ડમાં નામ, સરનામું કે DOB બદલવું છે? કામ શરૂ કરતા પહેલા જોઈ લો માન્ય ડોકયુમેન્ટ્સનું લિસ્ટ!
ગેજેટ
satya day social.jpg.webp
હવે નિવૃત્તિ માટે રોકાણ કરવું બન્યું વધુ આસાન: BHIM એપ પર શરૂ થઈ ‘Tatkal NPS’ સુવિધા
બિઝનેસ
Stock 2108.jpg.webp
૧૫ ઓક્ટોબરે રિલાયન્સ, IDBI બેંક અને વિપ્રોના શેર ફોકસમાં રહેશે
શેરમાર્કેટ
Premanand Maharaj.jpg.webp
નાની ભૂલોથી તૂટી શકે છે તમારું વ્રત, પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઉપવાસના કડક નિયમો!
ધર્મદર્શન
Imran Khan2.jpg.webp
ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ! હવે બોમ્બે હાઈકોર્ટમાં કાનૂની લડાઈ લડશે અભિનેતા
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

PicsArt 02 02 07.57.38 scaled
બોલીવુડ

‘પાપાની દેવદૂત’ અરુણિતા કાંજીલાલની ક્યૂટ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ છે, પનવદીપ રાજને કર્યું, આ કામ.

By Aryan Patel
2 Min Read
bollywood ar rahman arijit
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંતને મ્યુઝિકલ ટ્રિબ્યૂટ દ્વારા આપવામાં આવશે શ્રદ્ધાજંલિ, ડિઝની હોટસ્ટાર અને સોની મ્યુઝિક ઈન્ડિયાએ કર્યું આ કાર્યક્રમનું આયોજન

By Palak Thakkar
1 Min Read
not shah rukh khan but hrithik roshan to be part of satte pe satta remake 001
બોલીવુડ

ફિલ્મ સત્તે પે સત્તાની બનશે રિમેક

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?