Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઉર્વશી રૌતેલાએ ફેન્સને આપી ડાન્સ ચેલેન્જ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ઉર્વશી રૌતેલાએ ફેન્સને આપી ડાન્સ ચેલેન્જ
બોલીવુડ

ઉર્વશી રૌતેલાએ ફેન્સને આપી ડાન્સ ચેલેન્જ

Chintan Mistry
Last updated: November 11, 2019 6:53 am
By Chintan Mistry
1 Min Read
Share
72599029 793817344421632 2523658225399297379 n
SHARE

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના એક ડાન્સ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર હાહાકાર મચી ગયો છે. આ વીડિયોમાં તેણે ‘બિમાર દિલ’ ગીત પર જોરદાર ડાન્સ કર્યો છે. આ વીડીઓમાં તે રેડ કલરના આઉટફિટમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં ઉર્વશી રૌતેલા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો આ ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/B4pEP7agpzo/?utm_source=ig_web_button_share_sheet

લોકો ઉર્વશીના આ વિડિઓને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 19 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો ઉર્વશીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ઉર્વશી રૌતેલાએ ડાન્સ વીડિયો શેર કરી પોતાના ફેન્સને આ સોન્ગ પર ડાન્સ કરવાની ચેલેન્જ આપી છે. ઉર્વશી રૌતેલા તેના યુનિક ડાન્સિંગ મૂવ્સ માટે પણ જાણીતી છે. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે. ઉર્વશી રૌતેલાએ 15 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કર્યુ હતુ અને તે મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. ઉર્વશી હવે જલ્દી ફિલ્મ ‘પાગલપંતી’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય જ્હોન અબ્રાહમ, ઇલિયાના ડિક્રુઝ, કૃતિ ખરબંદા, અનિલ કપૂર અને પુલકિત સમ્રાટ પણ જોવા મળશે.

- Advertisement -
અલ્લુ અર્જુન અને રશ્મિકાએ ‘પુષ્પા’ માટે કેટલી રકમ લીધી? બોલિવૂડ સ્ટાર્સ ફીના મામલામાં પાછળ રહી ગયા છે.
જહાન્વી કપૂરે કરાવ્યું ખૂબસૂરત ફોટોશૂટ, બ્લૂ રંગના આઉટફિટ ગ્લેમર્સ લાગી રહી છે જહાન્વી કપૂર
બોલિવુડ અભિનેતા સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
જ્યારે એક્ટર અજાણ્યા લોકોને મળ્યા, 2 ફિલ્મો ઓફર કરી, એકે સામાન ઉપાડ્યો, ઐશ્વર્યાએ તેને ખોળામાં બેસાડી
દુનિયાભરમાં વાગ્યો ‘ધુરંધર’નો ડંકો: આદિત્ય ધરના નિર્દેશને ફરી એકવાર બોલીવુડને અપાવ્યું ગૌરવ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
Daan leela
દાણ માંગે કાનુડો દાણ માંગે… ગુજરાતી ભજન
ભજન
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

EMtj1vnUwAApJ6e
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

નોરા ફતેહીની કિસ્મત ચમકી, ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે મચાવશે તરખાટ

By Palak Thakkar
1 Min Read
PicsArt 12 30 12.35.45 scaled
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવૂડના આ દિગ્ગજ સ્ટાર્સનું હતું વર્ષ 2021 ખરાબ, તેઓએ પોતાના પ્રેમથી થવું પડ્યું હતું અલગ

By Aryan Patel
4 Min Read
aaradhya bachchan 3 12 21 5
બોલીવુડ

રાષ્ટ્રગીત ગાતી વખતે ઐશ્વર્યાએ કરી મોટી ભૂલ, લોકોએ સારી રીતે સાંભળ્યું, દીકરી આરાધ્યાના વખાણ.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?