Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઉનાળામાં તમારા પગની લો વિશેષ કાળજી,આ ટીપ્સથી તમારા પગને બનાવો સુંદર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ઉનાળામાં તમારા પગની લો વિશેષ કાળજી,આ ટીપ્સથી તમારા પગને બનાવો સુંદર
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઉનાળામાં તમારા પગની લો વિશેષ કાળજી,આ ટીપ્સથી તમારા પગને બનાવો સુંદર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
Featured Image Manicure and Pedicure 1280x720 1
SHARE

ગરમીમાં શુષ્કતા, પગની એડીઓ ફાટી જવી આવી સમસ્યા સામાન્ય છે. શિયાળામાં પગની સંભાળ રાખવી સરળ છે કારણ કે આ સમયે મોટાભાગના લોકો મોજાં અથવા બંધ જૂતા પહેરે છે. ઉનાળો આવતાની સાથે જ પગની વિશેષ કાળજી લેવાની જરૂર છે. તમે ઘરે કેટલીક ટીપ્સથી તમારા પગને સુંદર અને નરમ બનાવી શકો છો.

pedicure infection feature

દર અઠવાડિયે તમારા પગની આંગળીઓ અને અંગૂઠા સાફ કરો. નખ પર ક્યૂટિકલ તેલ ઘસવું અને તમારા પગને નવશેકું પાણીમાં 10 મિનિટ સુધી પલાળી રાખો.. પેડિક્યુર કીટમાંથી ક્યૂટિકલ્સ દૂર તથા દર બે અઠવાડિયામાં બ્યુટી પાર્લરમાં જઈને પેડિક્યુર પણ કરાવી શકાય છે.

- Advertisement -

What to Know About Pedicures

પગને નરમ રાખવા માટે એક્સ્ફોલિયેટ કરો. દરરોજ તમારા પગ સાફ કરીને ડેડ સ્કિનને દૂર કરો. પગને સારી રીતે સ્ક્રબ કરો અને ઘૂંટીઓને સારી રીતે રગડીને સાફ કરો. નવશેકું પાણીમાં પગ પલાળવાથી ડેડ સ્કિન સરળતાથી દૂર થાય છે.

- Advertisement -

maxresdefault 50

પગને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો. રાત્રે પગ પર ફૂટ ક્રીમ લગાવવીને સૂઈ જવાથી પગ સુવાળાં બની જાય છે. તમારા પગની આંગળીઓ પર સારી રીતે મસાજ કરો.

- Advertisement -

woman leg sunscreen shutterstock 607366064

તમારા પગને ખૂબ ગરમ પાણીમાં પલાળશો નહીં. ગરમ પાણી તમારા પગની સ્કિનને સૂકવી શકે છે. પગ સાફ કરવા માટે, ગરમ પાણીને બદલે હળવા ગરમ પાણીનો ઉપયોગ કરો

- Advertisement -
- Advertisement -
કોરોનામહામારી વચ્ચે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કરી મોટી જાહેરાત
રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર સુનામી! ‘દ્રશ્યમ ૩’એ પહેલા જ દિવસે દુનિયાભરમાં વસૂલ્યા ૯૫ કરોડ
સાઉથના ‘પાવર સ્ટાર’ પવન કલ્યાણને ગમી આ 2 બોલિવૂડ ફિલ્મો, નામ જાણીને ચોંકી જશો!
લોકડાઉનમાં વધતા વજન સામે એક ચપટી હિંગ કરશે મદદ,જાણો હીંગના ફાયદા
ડેઈલી ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરવાથી મળશે ભરપૂર પોષક તત્વો
- Advertisement -
TAGGED:#CoronaAlertfeethealthLOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

કાનૂની વિવાદમાં ફસાયેલી નંદમુરી બાલકૃષ્ણની ‘અખંડા 2’, હવે ક્યારે થશે રિલીઝ?

By Gujju Media
4 Min Read
1779670902 Copy of Satya web temp 8.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

નકલી રોમાન્સ છોડી, આજના યુવાનોના સંબંધોનો અરીસો બતાવે છે ‘ચાંદ મેરા દિલ’!

By Gujju Media
9 Min Read

બોલિવૂડમાં ધનુષનું કમબેક, પહેલા જ દિવસે ₹16.50 કરોડની કમાણી, ‘તેરે ઇશ્ક મેં’ની જોરદાર શરૂઆત

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?