Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 4 વર્ષની કાનૂની લડાઈ પછી આખરે વિવિયન ડીસેના અને પત્ની વાહબિઝ દોરાબજી થયા અલગ, કહ્યું- ‘હવે જીવનની સફર અલગ રહીને જ જશે…’
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > 4 વર્ષની કાનૂની લડાઈ પછી આખરે વિવિયન ડીસેના અને પત્ની વાહબિઝ દોરાબજી થયા અલગ, કહ્યું- ‘હવે જીવનની સફર અલગ રહીને જ જશે…’
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

4 વર્ષની કાનૂની લડાઈ પછી આખરે વિવિયન ડીસેના અને પત્ની વાહબિઝ દોરાબજી થયા અલગ, કહ્યું- ‘હવે જીવનની સફર અલગ રહીને જ જશે…’

Aryan Patel
Last updated: June 22, 2023 10:58 pm
By Aryan Patel
3 Min Read
Share
images 23
SHARE

મધુબાલા અને શક્તિ અસ્તિત્વ કે એહસાસ કીમાં મજબૂત પાત્રો ભજવનાર અભિનેતા વિવિયન ડીસેના છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં હતા પણ હવે, આ અભિનેતાએ સત્તાવાર રીતે તેની પત્ની ટીવી અભિનેત્રી વાહબિઝ દોરાબજીથી છૂટાછેડા લીધા છે. બંનેએ 2017માં પતિ-પત્નીના સંબંધોને ખતમ કરવાની જાહેરાત કરી હતી, ત્યારથી અત્યાર સુધી તેઓ બંનેના છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો.

vivian 768x575 1

18 ડિસેમ્બરે તે બંનેએ હવે સત્તાવાર રીતે છૂટાછેડા લઈ લીધા છે એટલે કે, આ બંને વચ્ચેનો પતિ-પત્નીનો સંબંધ દરરોજ માટે ખતમ થઈ ગયો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિયન ડીસેના અને વાહબિઝ દોરાબજી દ્વારા સંયુક્ત નિવેદન જારી કરીને, પતિ-પત્નીના સંબંધોને કાયમ માટે અંત કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. બંનેએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, ‘ખૂબ જ દુઃખ સાથે તમે લોકોને જણાવો છો કે, અમારી વચ્ચેના કાયદાકીય સંબંધો હવે કાયમ માટે સમાપ્ત થઈ ગયા છે. હવે અમારા બંનેના છૂટાછેડા થઈ ગયા છે અને અમે બંને પતિ-પત્નીના સંબંધોમાંથી મુક્ત છીએ. અમે બંનેએ છેલ્લા 3 વર્ષમાં ખૂબ મહેનત કરી છે કે, અમે એકબીજા સાથે રહી શકીએ કે નહીં. પણ હવે અમે બંને એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે, અમે અલગ-અલગ જીવનની સફર પર જઈશું.

- Advertisement -

vivian 2 768x593 1

વિવિયન ડીસેના અને વાહબિઝ દોરાબજીએ નોંધમાં આગળ લખ્યું કે, આ અમારા બંનેનો પરસ્પર સંમત નિર્ણય છે અને આમાં કોઈ પક્ષ પસંદ કરવાની કે કોઈની ટીકા કરવાની જરૂર નથી. એમાં આપણામાંથી કોઈનો વાંક નથી. અમે આશા રાખીએ છીએ કે, તમે લોકો અમને સમજશો અને સમર્થન કરશો. અમે બંને અમારું કામ એ જ રીતે કરતા રહીશું જે રીતે અમે કરતા આવ્યા છીએ અમે આશા રાખીએ છીએ કે, તમે પહેલા અમને પ્રેમ અને સમર્થન આપ્યું છે. આવનારા પ્રોજેક્ટમાં પણ તમે અમને એવો જ પ્રેમ અને સાથ આપશો.

- Advertisement -

vivian 1 768x454 1

આ બંનેના છૂટાછેડાની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. વિવિયન ડીસેના અને વાહબિઝ દોરાબજી પહેલીવાર પ્યાર કી એક કહાનીના સેટ પર મળ્યા હતા. આ સીરિયલમાં કાર્ય કરતી વખતે જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, જે પછી બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને આ કપલે 2013માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા, પણ આ કપલના લગ્ન માત્ર 4 વર્ષ ચાલ્યા અને 2017માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો અને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જે પછી આ બંનેના પતિ-પત્નીનો સંબંધ કાયમ માટે પૂરા થઈ ગયા અને હવે છૂટાછેડા થઈ ગયા છે.

- Advertisement -
હવે કપિલ શર્મા OTT પ્લેટફોર્મ પર ગલીપચી કરવા આવી રહ્યો છે, પણ PM મોદીને ટ્વિટ કરીને ફસાઈ ગયો.
સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી કોલ ડિટેલ આવી સામે,ચોંકાવનારી ઘટના આવી સામે
ડિનર ડેટ પર ઐશ્વર્યા શર્માનો સેલ્ફી પાર્ટનર બન્યો નીલ ભટ્ટ, બદલામાં મળી આ રિટર્ન ગિફ્ટ
‘શ્રીવલ્લી’થી ‘ગીતાંજલિ’ સુધી, રશ્મિકા મંદાનાની તે 4 ફિલ્મો જેણે તેને બનાવી ‘ગ્લોબલ સ્ટાર’!
બાદશાહના સોંગ પર એક યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ,યુવતીનો ડાન્સ જોઇને લોકો થઇ રહ્યા છે તેના દિવાના
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1793095722 abhishekh2.jpg.webp
અભિષેક શર્માના બેટથી છગ્ગા-ચોગ્ગાનો વરસાદ, વૈભવ સૂર્યવંશીએ પણ બોલરોના ઉડાવ્યા હોશ
સ્પોર્ટ્સ
Marco Rubio 2010.jpg.webp
એસ. જયશંકર સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ યુએસ વિદેશ મંત્રી માર્કો રુબિયોનું મોટું નિવેદન
બિઝનેસ
stock 1009.jpg.webp
TCS, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા ચમક્યા: ITના દમ પર શેરબજારે રચ્યો નવો ઈતિહાસ
શેરમાર્કેટ
Rahu chandra Yuti 3107.jpg.webp
૨૧ ઓક્ટોબરની સવારે કુંભ રાશિમાં ચંદ્ર-રાહુની યુતિથી સર્જાશે ‘ગ્રહણ યોગ
ધર્મદર્શન
“ઢાઈ કિલો કા હાથ” ફરી એક્શનમાં! સની દેઓલની નવી ફિલ્મ ‘સૂર્યા’નું ખૂંખાર ટીઝર સામે આવ્યું
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1571852391Anushka Sharma feat
બોલીવુડ

અનુષ્કાનો બૉસી લૂક ચર્ચામાં

By Chintan Mistry
1 Min Read
1784376159 Copy of Satya web temp 17.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘ધ ઓડિસી’નું વર્લ્ડવાઈડ કલેક્શન 386 કરોડને પાર, છતાં ટોચની 4 ફિલ્મોથી રહી પાછળ

By Gujju Media
4 Min Read
Meat consumption should be banned in the country Shatrughan Sinha made a big statement1
બોલીવુડ

‘દેશમાં માંસાહાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ’, શત્રુઘ્ન સિંહાએ આપ્યું મોટું નિવેદન

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?