Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બાદશાહના સોંગ પર એક યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ,યુવતીનો ડાન્સ જોઇને લોકો થઇ રહ્યા છે તેના દિવાના
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બાદશાહના સોંગ પર એક યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ,યુવતીનો ડાન્સ જોઇને લોકો થઇ રહ્યા છે તેના દિવાના
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બાદશાહના સોંગ પર એક યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ,યુવતીનો ડાન્સ જોઇને લોકો થઇ રહ્યા છે તેના દિવાના

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 6
SHARE

તાજેતરમાં જ રેપર બાદશાહ ફેન્સ માટે એક નવુ સૉન્ગ ‘ગેંદા ફુલ’ લઇને આવ્યો હતો જેમાં તેની સાથે બોલીવુડની હસીના જેક્લીન ફર્નાન્ડીસ નજરે આવી હતી. લોકોને બાદશાહનું આ સૉન્ગ એટલુ પસંદ આવ્યું કે રિલિઝ થતાં જ આ સૉન્ગ યુટ્યુબમાં ટૉપ ટ્રેન્ડિંગમાં સામેલ થઇ ગયું. આ સૉન્ગનો વિડિઓ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. યુટ્યુબ પર અત્યાર સુધી 16 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચુક્યાં છે.

https://www.instagram.com/p/B-ZZAgDjBa3/?utm_source=ig_web_copy_link

આ વચ્ચે યુટ્યુબ પર ગેંદા ફૂલ પર એક ખૂબસુરત યુવતીનો ડાન્સ વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવતી સાડીમાં ગેંદા ફૂલ પર ખૂબસુરત સ્ટેપ્સ કરતી નજરે આવી રહી છે. યુટ્યુબ પર આ વિડિયોને મોનામી ઘોષ નામના યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. વિડિયોમાં મોનામી ઘોષનો જબરદસ્ત ડાન્સ જોઇને લોકો તેના દિવાના થઇ રહ્યાં છે.

- Advertisement -

monami ghosh 91577447 151384236197999 8048558998951636100 n 2

જણાવી દઇએ કે મોનામીએ આ વિડિયોને 31 માર્ચે અપલોડ કર્યો હતો, જેને અત્યાર સુધી 20 લાખથી વધુ વાર જોવામાં આવી ચુક્યો છે. લોકો કમેન્ટ્સ દ્વારા સતત મોનામીના ડાન્સના વખાણ પણ કરી રહ્યાં છે. જો કે આવુ પહેલીવાર નથી બન્યું જ્યારે મોનામીએ કોઇ ડાન્સ વિડિયો શેર કર્યો હોય. તે અવારનવાર યુટ્યુબ પર પોતાના ડાન્સ વિડિયોઝ અપલોડ કરે છે અને તેના વિડિયો હંમેશા વાયરલ થાય છે.

- Advertisement -

badshah 20 song genda phool

આ સ઼ૉન્ગમાં જેક્લીન ફર્નાન્ડીઝનો અંદાજ જોઇને સૌકોઇ તેના ફેન બની ગયાં છે. લોકોને આ સૉન્ગ એટલુ પસંદ આવી રહ્યું છે કે હવે યુવાનો પણ આ સૉન્ગના ડાન્સ સ્ટેપ ફૉલો કરીને પોતાના ડાન્સ વિડિઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.

- Advertisement -
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં નીકળ્યો સાપ: મુંબઈમાં ભારે દોડધામ બાદ સુરક્ષિત રેસ્ક્યૂ
શું આ એક્ટર બનશે ‘ધુરંધર 2’ નો માસ્ટરમાઈન્ડ? ‘મોટા સાહેબ’ ના પાત્ર માટે થઈ ગઈ ફાઈનલ પસંદગી
હેપ્પી બર્થ ડે ટાઇગર શ્રોફ, ટાઇગરના જન્મદિવસ પર જાણો તેની લાઇફની કેટલીક રસપ્રદ વાતો
થઇ ગયું અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા ‘નું શૂટિંગ ચાલુ, તબ્બુએ સેટ પરથી ફોટા શેર કર્યા
ફિલ્મો અને વિજ્ઞાપનો દ્વારા અઢળક કમાણી કરે છે આ બોલિવુડ સ્ટાર,અભિનેતા પાસે છે 25થી વધુ બ્રાન્ડના વિજ્ઞાપનો
- Advertisement -
TAGGED:badshahBOLLYWOODDANCEgenda phoolHOTDANCEjacquelinefernandezMonamiGhosh
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Copy of Copy of Satya web temp 12.jpg.webp
બોલીવુડ

ધનુષની ‘તેરે ઇશ્ક મેં’ એ પ્રથમ બે દિવસમાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી.

By Gujju Media
4 Min Read
1775398597 Copy of Satya web temp 12.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘શ્રીવલ્લી’થી ‘ગીતાંજલિ’ સુધી, રશ્મિકા મંદાનાની તે 4 ફિલ્મો જેણે તેને બનાવી ‘ગ્લોબલ સ્ટાર’!

By Gujju Media
6 Min Read
jackie shroff krishna shroff 1
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બૉલીવુડમાં સૌથી સુંદર છે આ 7 સુપરસ્ટારની પુત્રીઓ છે

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?