Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દયા ભાભી બાદ હવે આ એક્ટ્રેસે પણ છોડ્યો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > દયા ભાભી બાદ હવે આ એક્ટ્રેસે પણ છોડ્યો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉ
એન્ટરટેઈન્મેન્ટ

દયા ભાભી બાદ હવે આ એક્ટ્રેસે પણ છોડ્યો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉ

Gujju Media
Last updated: June 22, 2023 11:04 pm
By Gujju Media
2 Min Read
Share
TMUC
SHARE

છેલ્લા ઘણા દિવસોથી ટેલીવિઝનની પૉપ્યુલર સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. શૉમાં દયાબેનનું પાત્ર નિભાવી રહેલી દિશા વાકાણી પહેલા જ શૉને અલવિદા કહી ચુકી છે. હવે સમાચાર છે કે આ સીરિયલની એક જાણીતી અભિનેત્રીએ પણ શૉ છોડી દીધો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભીડે માસ્ટરની દીકરી સોનૂનું પાત્ર નિભાવનારી નિધિ ભાનુશાળી આ શૉમાંથી બહાર થઇ ગઇ છે.

nidhi 2

ભણવા પર ધ્યાન આપવા માગે છે નિધિ:

- Advertisement -

nidhi

એક રીપોર્ટ પ્રમાણે નિધિ પોતાના અભ્યાસને કારણે શૉ છોડી રહી છે. નિધિ હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે અને ભણવામાં હોંશિયાર છે. નિધિ ભણતર પર ધ્યાન આપવા માગે છે જેથી કરીને સારી રીતે ગ્રેજ્યુએશન પૂરું કરીને કરિયરની વધુ ઊંચાઈએ લઈ જઈ શકે. તે ઘણીવાર સેટ પર પણ ભણતી જોવા મળતી હોય છે. નિધિ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ભણતર પર રાખવા ઇચ્છે છે. હાલ પ્રોડક્શન હાઉસ તો નિધિને રિલેક્સેશન આપવાના મૂડમાં છે. રિપોર્ટ પ્રમાણે, પ્રોડક્શન હાઉસ નિધિને શૂટિંગ માટે ઓછી વખત બોલાવે છે જેથી તે ભણવા પર ધ્યાન આપી શકે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નિધિ પોતાના નિર્ણય પર અડગ છે.

- Advertisement -

સોનુ વગર અધૂરી છે ટપ્પુ સેના:

tapu sena

- Advertisement -

ત્યારબાદ હવે મેકર્સ એક એક્ઝિટ એપિસોડની તૈયારીમાં છે જેમાંથી તેઓ નિધિનાં પાત્રને વિદાય આપશે. ટપ્પુ સેના શોના કેટલાક મજેદાર પાસાઓમાંથી એક છે. એટલે ટપ્પુ સેનાની એક મેમ્બર ઓછી થશે તો થોડું ઓછું આવશે. જણાવી દઇએ કે સીરિયલમાં નિધિ પોતાના પાત્રને શાનદાર રીતે નિભાવે છે. તેની માસૂમિયત દર્શકોને ઘણી જ પસંદ આવે છે. આ શૉમાં સોનૂનું પાત્ર નિધિ પહેલા ઝીલ મહેતા નિભાવી રહી હતી. તેણે લગભગ 6 વર્ષ સુધી આ સીરિયલમાં કામ કર્યું હતુ.

TMUC 1

- Advertisement -
- Advertisement -
સંજય લીલા ભણશાલીના બેનર હેઠળ બે ફિલ્મ્સની જાહેરાત
થલાપતી વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’નું એડવાન્સ બુકિંગ શરૂ, ૨૬૦0 રૂપિયા સુધી વેચાઈ રહી છે ટિકિટ
દ્રશ્યમ 3 માં મોટો ફેરફાર! અક્ષય ખન્ના આઉટ, હવે આ પાવરફુલ એક્ટર લેશે એન્ટ્રી
બોલિવૂડના આ દિગ્ગજ સ્ટાર્સનું હતું વર્ષ 2021 ખરાબ, તેઓએ પોતાના પ્રેમથી થવું પડ્યું હતું અલગ
અક્ષય કુમારનો ‘ભૂત બંગલા’માં ધમાકેદાર પ્રવેશ, પહેલા જ દિવસે બોક્સ ઓફિસ હચમચાવી!
- Advertisement -
TAGGED:nidhi bhanushali newssonu newsTaarak Mehta Ka Ooltah ChashmahTaarak Mehta Ka Ooltah Chashmah news
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1790350913 iNDIA 94.jpg.webp
NRI પાસેથી પ્રોપર્ટી ખરીદવાના નિયમોમાં મોટો ફેરફાર: 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા TDS નિયમો
બિઝનેસ
Stock Market 0308.jpg.webp
વારી એનર્જીઝ, JSW સિમેન્ટ અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ સહિત આ શેરોમાં જોવા મળશે હિલચાલ
શેરમાર્કેટ
chanakya niti 0106.jpg.webp
ગમે તેટલા સારા હોય છતાં આ ૪ પ્રકારના માણસોને ક્યારેય મદદ ન કરો, જાણો આચાર્યએ કેમ આપી આવી ચેતવણી
ધર્મદર્શન
Panchayat Series 2.jpg.webp
‘મિર્ઝાપુર’ પછી શું ‘પંચાયત’ સિરીઝ પર પણ બનશે ફિલ્મ? ‘પ્રધાનજી’એ કર્યો મોટો ખુલાસો
એન્ટરટેઈન્મેન્ટ
Pumpkin 2509.jpg.webp
વિટામિન A અને ફાઇબરનો ખજાનો: વજન નિયંત્રિત કરવા અને આંતરડા સુધારવા માટે દરરોજ ખાવાનું શરૂ કરો કોળું
હેલ્થ
- Advertisement -

You Might Also Like

kapil sharma show 6 1 22 1 700x394 1
એન્ટરટેઈન્મેન્ટ

હવે કપિલ શર્મા OTT પ્લેટફોર્મ પર ગલીપચી કરવા આવી રહ્યો છે, પણ PM મોદીને ટ્વિટ કરીને ફસાઈ ગયો.

By Aryan Patel
2 Min Read
Gujarati News 4.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

Dhurandhar 2 રિલીઝ પહેલા જ ‘ધુરંધર 2’ એ રચ્યો ઈતિહાસ: ₹245 કરોડની કમાણી

By Gujju Media
3 Min Read
kgf 2
બોલીવુડ

KGF ચેપ્ટર 2: અભિનેતા યશને 25 કરોડ મળ્યા, સંજય-રવીના પણ કરોડો પૈસા મળ્યા, જાણો તમામ સ્ટાર્સની ફી.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?