Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લાંબા બ્રેક પછી મોટા પડદા પર જોવા મળશે આ અભિનેત્રી,કંગના રનૌતની સાથે મળશે જોવા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લાંબા બ્રેક પછી મોટા પડદા પર જોવા મળશે આ અભિનેત્રી,કંગના રનૌતની સાથે મળશે જોવા
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લાંબા બ્રેક પછી મોટા પડદા પર જોવા મળશે આ અભિનેત્રી,કંગના રનૌતની સાથે મળશે જોવા

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 75
SHARE

બોલિવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જે લાંબા બ્રેક પછી બોલિવુડમાં કમબેક કરી રહી છે, તેમા થઇ એક છે.મૈંને પ્યાર કિયા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ ભાગ્યશ્રી બાદ ફરીવાર મોટા પડદા પર જોવા મળશે.

bhagyashree comeback

તેઓ કંગના રનૌત સ્ટારર થલાઈવી અને પ્રભાસ સ્ટારર પ્રભાસ 20 ફિલ્મમાં જોવા મળશે. આ વાતની જાણ ખુદ ભાગ્યશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ લાઈવમાં જણાવી હતી. ભાગ્યશ્રી આ પહેલાં 2015માં ટીવી શો લૌટ આઓ તૃષામાં જોવા મળ્યા હતા.

- Advertisement -

1589610052229

ભાગ્યશ્રીએ કહ્યું કે, મેં સપ્ટેમ્બર 2019માં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી લીધું હતું. હું આ ફિલ્મનો હિસ્સો છું તેનું અનાઉન્સમેન્ટ મેકર્સ એપ્રિલમાં કરવાના હતા પરંતુ લોકડાઉન થઇ ગયું. હવે આ કેટલું લાબું ચાલશે તે ખબર નથી. મેકર્સે મને મંજૂરી આપી દીધી કે હવે હું આ વાત મારા ફેન્સ સાથે શેર કરી શકું છું.

- Advertisement -

bhagyashree.online 95982167 1054368088290356 2506975068637132366 n

થલાઈવી ફિલ્મમાં પોતાના રોલ વિશે જણાવતા ભાગ્યશ્રીએ કહ્યું કે, હું એક સ્ટ્રોંગ કેરેક્ટર નિભાવી રહી છું. કંગના અને મારા ઘણા સીન સાથે જોવા મળશે. આ જોડી તમને ઘણી ગમશે. કંગના એક ઉમદા કલાકાર છે અને તેની સાથે કામ કરવામાં મજા આવી. લાંબા સમય બાદ ફિલ્મી પડદે કમબેક કરી રહી છું તો ઘણી ખુશી મળી રહી છે.

- Advertisement -

BHagyashree collage

પ્રભાસ સાથે કામ કરવા બાબતે ભાગ્યશ્રીએ કહ્યું હતું કે તેઓ ઘણા વિનમ્ર છે. તેમણે મારા ઘરે 20 કિલો હૈદરાબાદી મીઠાઈ મોકલાવી હતી.

- Advertisement -
- Advertisement -
સુશાંતના કેસને લઈને મોટા સમાચાર,CBI કરશે સુશાંતસિંહ કેસની તપાસ
કોણ છે આ સાઉથ સુપરસ્ટાર? જેણે 38 વર્ષમાં 1000 ફિલ્મો કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!
એક્ટ્રેસ તબ્બુએ કહ્યું: “હું આજે પણ અજય દેવગણના કારણે સિંગલ છું”: આવું નિવેદન આપવા પાછળનું કારણ છે કઈક આવું
આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂરને આપી કઈક આવા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા
નથી કોઈ સબસ્ક્રિપ્શનનો ખર્ચ, બસ પોપકોર્ન તૈયાર રાખો! યુટ્યુબ પર ફ્રીમાં ધૂમ મચાવી રહી છે આ બેસ્ટ ફિલ્મો
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSkanganaranautprabhas
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

dilip joshi
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

જેઠાલાલે કર્યુ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ,પહેલા જ દિવસે થઇ ગયો ફોલોઅર્સનો ઢગલો

By Palak Thakkar
2 Min Read
sonu sood 1590196418
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ફરી એકવાર જરૂરિયાત મંદોની મદદે આવ્યો સોનૂ સૂદ,આપ્યુ આ વચન

By Palak Thakkar
2 Min Read
Sonu Soods troubles increase know in which case an arrest warrant was issued12
એન્ટરટેઈન્મેન્ટ

સોનુ સૂદની મુશ્કેલીઓ વધી, જાણો કયા કેસમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?