Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કાજોલ અને તેની દીકરી ન્યાસાને કોરોના પોઝિટીવની વાત પર બોલ્યો અજય દેવગણ, આખરે જણાવી હકીકત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > કાજોલ અને તેની દીકરી ન્યાસાને કોરોના પોઝિટીવની વાત પર બોલ્યો અજય દેવગણ, આખરે જણાવી હકીકત
એન્ટરટેઈન્મેન્ટ

કાજોલ અને તેની દીકરી ન્યાસાને કોરોના પોઝિટીવની વાત પર બોલ્યો અજય દેવગણ, આખરે જણાવી હકીકત

Gujju Media
Last updated: June 22, 2023 10:59 pm
By Gujju Media
2 Min Read
Share
Nysa Devgan looks uber cool as she steps out with 990x557 1
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું તેના થોડા દિવસ પહેલા જ અજય દેવગણની પત્ની કાજોલ અને દીકરી ન્યાસા સિંગાપોરથી આવ્યા હતા. ન્યાસા સિંગાપોરમાં અભ્યાસ કરે છે. કાજોલ અને ન્યાસાની એરપોર્ટ પરની તસવીરો વાયરલ થઈ હતી. આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા. ત્યારે અમુક મીડિયા પોર્ટલ્સ પર એવા અહેવાલો વહેતા થયા હતા કે ન્યાસા અને કાજોલમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. પરિણામે તેમને હોસ્પિટલ લઈ જવાયા છે. ત્યારે આ સમયે અજય દેવગણે ખુદ આ તમામ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલે એક ટ્વીટ કરીને સત્ય હકીકત જણાવી છે.

manav.manglani 90080108 679218282851998 1518601765609374425 n

અજય દેવગણે ટ્વિટ કરીને લખ્યું, “આટલી ચિંતા કરવા માટે આભાર. કાજોલ અને ન્યાસા એકદમ સ્વસ્થ છે. તેમની તબિયતને લઈને જે અફવાઓ ફેલાવાઈ છે તે પાયાવિહોણી છે.” મહત્વનું છે બાકીના સેલેબ્સ અને દેશવાસીઓની જેમ અજય પણ પોતાના પરિવાર સાથે ક્વોરન્ટીનમાં સમય વિતાવી રહ્યો છે. ભારતના સૌથી વધુ સંક્રમિત શહેરોમાં મુંબઈનો સમાવેશ થાય છે. ત્યારે તમામ ફિલ્મી સિતારાઓ હાલ પોતપોતાના ઘરમાં બંધ છે. હાલ કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું નથી.

- Advertisement -

Thank you for asking. Kajol & Nysa are absolutely fine. The rumour around their health is unfounded, untrue & baseless?

— Ajay Devgn (@ajaydevgn) March 30, 2020

દુનિયાભરમાં હજારો લોકોને કોરોના વાયરસ ભરખી ગયો છે અને લાખો લોકો સંક્રમિત થયા છે. ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -
“આ માત્ર એવોર્ડ નથી, એક મોટી જવાબદારી છે,” જાણો આર. માધવનએ કોને આપ્યો સફળતાનો શ્રેય
અભિનેત્રી હેમા માલિની માતાને યાદ કરીને ભાવુક થઈ, સોશિયલ મીડિયા પર શેર કરી દુર્લભ ફોટાઓ.
ચર્ચામાં આવ્યું કિયારા અડવાણીનું ટૉપલેસ ફોટોશૂટ, મીમમાં કિઆરાના ફેસની જગ્યા પર વરૂણ ધવનનો ફેસ
વિચિત્ર ગેટઅપમાં જોવા મળ્યો રણવીર
તૈયાર થઈ જાઓ! આવતીકાલે સવારે 9:35 વાગ્યે રિલીઝ થશે Toxicનું ખતરનાક ટીઝર
- Advertisement -
TAGGED:ajay-devgn-reaction-on-reports-of-her-daughter-nyasa-and-kajol
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
Gold Price 2908.jpg.webp
સોનાના વધતા ભાવથી શેરબજારના આ 6 સ્ટોક્સમાં આવશે ‘મોટો ઉછાળો
શેરમાર્કેટ
1788070895 Copy of Satya web temp 13.jpg.webp
ગ્રહોના મોટા ગોચરથી બદલાશે આ 5 રાશિઓનું ભાગ્ય, સપ્ટેમ્બર મહિનામાં થશે અઢળક ધનલાભ
ધર્મદર્શન
1788071440 Copy of Satya web temp 8.jpg.webp
શું ‘રાકા’ પછી સાઉથ સિનેમાથી અંતર બનાવી લેશે જાહ્નવી કપૂર? જાણો અભિનેત્રીના કરિયરને લઈને શું છે મોટી ચર્ચા
એન્ટરટેઈન્મેન્ટ
High Blood Pressure Medicine 2908.jpg.webp
ડોક્ટરની સલાહ વગર BPની ગોળીઓ ક્યારેય ન છોડો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

kimkardashian 75572959 1432354243605904 6042905359176591532 n
એન્ટરટેઈન્મેન્ટ

ફૂડનો બગાડ કરતી જોવા મળી કીમ

By Chintan Mistry
1 Min Read
1778891497 Copy of Satya web temp 21.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

અક્ષય ખન્નાની ‘મહાકાલી’માં થઈ આ હેન્ડસમ હંકની એન્ટ્રી, ચોકલેટ બોયની ઈમેજ છોડી પહેલીવાર દેખાશે ખૂંખાર અવતાર

By Gujju Media
7 Min Read
1771493902 dharmishtha 1 18.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

રશ્મિકા-વિજયની જોડી હવે સાચા જીવનમાં બનશે જીવનસાથી! જાણો કેવું છે તેમનું લક્ઝુરિયસ વેડિંગ ઇન્વિટેશન કાર્ડ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?