Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફૂડનો બગાડ કરતી જોવા મળી કીમ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > ફૂડનો બગાડ કરતી જોવા મળી કીમ
એન્ટરટેઈન્મેન્ટ

ફૂડનો બગાડ કરતી જોવા મળી કીમ

Chintan Mistry
Last updated: November 18, 2019 8:36 am
By Chintan Mistry
1 Min Read
Share
kimkardashian 75572959 1432354243605904 6042905359176591532 n
SHARE

કીમ કાર્દશિયાં એક સેલિબ્રિટી છે અને તેનો પરિવાર પણ ફેન્સની વચ્ચે લોકપ્રિય છે. આ સેલેબ્રિટી પરિવારના શો કીપિંગ અપ વિદ કાર્દશિયાં સ્ટાર્સની વચ્ચેની વિવાદ, ઝઘડા અને રસપ્રદ મોમેન્ટને ફેન્સ ઘણી પસંદ કરી રહ્યા છે. જોકે આ શોના લેટેસ્ટ પ્રોમોથી ફેન્સ ઘણાં ગુસ્સામાં છે અને દુખી થયેલા જોવા મળ્યા હતા. જોકે વીડિયોમાં આ ફેમિલી ફૂડ પ્રોડક્ટ્સને હવામાં અને ફ્લોર પર વેસ્ટ કરતી જોવા મળી હતી. કોલે કાર્દશિયાંએ ઈન્સ્ટાગ્રામ પર તેનો એક પ્રોમો શેર કર્યો છે. આ ક્લિપમાં જોવા મળે છે કે આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોપ્યુલર ફેમિલી જમવા માટે ઝઘડી રહી છે, આ વીડિયોમાં કિમ, કોર્ટની, કોલે અને ક્રિસ એકબીજા પર પાસ્તા, ડ્રિંક્સ અને બીજી ફૂડ આઈટમ્સ ફેંકતા જોવા મળ્યા હતા. કાર્દશિયાં ફેમિલી સાથેના આ વીડિયોમાં ઘણી મસ્તી કરતી જોવા મળી પરંતુ ફેન્સે આ વીડિયો સામે વિરોધ બતાવ્યો છે. ફેન્સે જણાવ્યું હતુ કે એવા ઘણાં લોકો છે જેમને ભૂખ્યા સૂવું પડે છે. અને તમે લોકો ફૂડ સાથે મસ્તી કરો છો…

“હું વધુ સારી રીતે સંભાળી શકી હોત”: ભૂતકાળના નિર્ણયો અને પુત્રી સાથેના સંબંધો પર તન્નાઝ ઈરાનીનો સ્વીકાર
શું ‘ગદર 2’ નો રેકોર્ડ તોડશે ‘બોર્ડર 2’? પહેલા 24 કલાકમાં જ સર્જાયો ટિકિટ બુકિંગનો નવો રેકોર્ડ
જિયોએ ફરી એકવાર પોતાના ગ્રાહકોને કરી દીધા ખુશ, આ પ્લાનમાં હવે કોલિંગની સાથે મળશે Netflix પણ ફ્રી
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની તબીયત લથડતા પ્રભાસે કેન્સલ કર્યું શૂટિંગ!
બોલિવૂડમાં વધુ એક સગાઈ: શાહીન ભટ્ટ અને ઇશાન મહેરાની જોડીએ જીત્યા ફેન્સના દિલ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433164 Copy of Satya web temp 9.jpg.webp
શું તમારા જરૂરી ઈમેલ સ્પામમાં જાય છે? આ ટ્રિક્સ અજમાવો
ટેકનોલોજી
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1781547593 Copy of Satya web temp 45.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

22 વર્ષની ઉભરતી અભિનેત્રી સંચિતા ઉગલેએ કરી આત્મહત્યા, ‘છાવા’ ફિલ્મમાં આવી હતી નજર

By Gujju Media
5 Min Read
sonu sood
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સોનૂ સુદે સુશાંતના મોત પર આપ્યુ મોટુ નિવેદન,એક્ટ્રેસ કંગના પર સાધ્યુ નિશાન

By Palak Thakkar
2 Min Read
Copy of Satya web temp 71.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

વર્ષ 2026ની શરૂઆત થશે ‘હક’ સાથે! જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે યામી ગૌતમની ફિલ્મ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?