Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અજય દેવગણે કરી મોટી અનાઉન્સમેન્ટ, 2021માં સુપર હિટ તમિળ ફિલ્મની હિન્દી રિમેકમાં જોવા મળશે અજય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > અજય દેવગણે કરી મોટી અનાઉન્સમેન્ટ, 2021માં સુપર હિટ તમિળ ફિલ્મની હિન્દી રિમેકમાં જોવા મળશે અજય
બોલીવુડ

અજય દેવગણે કરી મોટી અનાઉન્સમેન્ટ, 2021માં સુપર હિટ તમિળ ફિલ્મની હિન્દી રિમેકમાં જોવા મળશે અજય

Palak Thakkar
Last updated: February 28, 2020 12:44 pm
By Palak Thakkar 2 Min Read
Share
AJAY DEVGAN 1
SHARE

2020ની શરૂઆતમાં જ બોલિવુડમાં ધૂમ મચાવવા વાળી ફિલ્મ છે તાન્હાજી: ધ અનસંગ વોરિયર જેને બોક્સ ઓફિસ પર ખૂબ શાનદાર કમાણી કરી છે,તેની સાથે અજય દેવગણે 2021ની તેની પહેલી ફિલ્મનું અનાઉન્સમેન્ટ કરી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાત કન્ફ્રર્મ કરી છે કે તે તમિળ ફિલ્મ કૈથીની હિન્દી રિમેકમાં લીડ રોલ પ્લે કરશે.

AJAY DEVGAN

2019માં રિલીઝ થયેલ કૈથી ફિલ્મની હિન્દી રિમેકનું અનાઉન્સમેન્ટ ગયા વર્ષે જ થયું હતું. ફિલ્મની લીડ સ્ટારકાસ્ટ માટે સલમાન ખાન અને હ્રિતિક રોશનના નામની ચર્ચા થતી હતી. પરંતુ અજયે ફિલ્મના રોલને કન્ફર્મ કરતા ટ્વીટ કર્યું કે, ‘હા હું તમિળ ફિલ્મ કૈથીની હિન્દી રિમેક કરી રહ્યો છું. ફિલ્મ 2021ના 12 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

- Advertisement -

AJAY DEVGAN 3

વાત કરીએ ફિલ્મ કૈથીની તો આ ફિલ્મને પ્રોડ્યૂસર એસઆર પ્રભુ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ઓરિજિનલ ફિલ્મમાં લીડ રોલમાં કાર્તિ હતો.

- Advertisement -

KHATHI

 

- Advertisement -

આ એક્શન અને થ્રિલરની ભરપૂર ફિલ્મને લઈને પ્રોડ્યૂસર એસઆર પ્રભુનું કહેવું છે કે, ‘કૈથી ફિલ્મમાં કોઈ હિરોઈન નથી કોઈ સોન્ગ નથી અને તે 100% એક્શન જોનરની ફિલ્મ છે. આ હાઈ ઓક્ટેન ફિલ્મ ઓડિયન્સને જરૂર મનોરંજન પૂરું પાડશે.

ajaydevgn 73006375 559056138184144 7542271695624458371 n
અજય દેવગણ છેલ્લે ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મમાં દેખાયો હતો.

- Advertisement -
- Advertisement -

ajaydevgn 82695417 182199132998636 2098212613981720915 n

તેની અપકમિંગ ફિલ્મ્સમાં ‘મૈદાન’ છે જે ફૂટબોલ કોચની બાયોપિક છે.

ajaydevgn 56707547 2441452212787910 2960098493724540139 n

- Advertisement -

આ સિવાય તે ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મમાં જોવા મળશે. અજય દેવગણ એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’માં કેમિયો પણ કરવાનો છે.

You Might Also Like

આશી ત્રિપાઠીનું બોલીવુડમાં ધમાકેદાર ડેબ્યૂ! પંકજ ત્રિપાઠીએ કહ્યું- ‘મારી દીકરી સપના પૂરા કરશે

ગોવામાં સામંથા-રાજનું મંગળ પરિણય: ફેમિલી મેન ટીમે કર્યા બીજા લગ્ન

સ્ટાઇલિશ વેડિંગ લુક માટે ટ્રાય કરો ક્રિતી સેનનના ગ્લેમરસ આઉટફિટ્સ

ડેટા ક્રિએટિવિટી પર હાવી, સારી ફિલ્મોની નિષ્ફળતાનો રાજકુમાર રાવનો ભેદ

બાપ-દીકરાના સંબંધો પર અનુપમ ખેરે આપી સલાહ: કહ્યું- પિતા સાથે ક્યારેય દલીલ ન કરો

- Advertisement -
TAGGED:2021 BOLLYWOOD FILMAjay DevgnHindi remake of Tamil film Kaithi
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

wight2.jpg.webp
99% લોકો કરે છે ભૂલ! સ્થૂળતા પહેલાં દેખાતા આ 10 સંકેતોને ઓળખીને રહો ફિટ અને હેલ્ધી
હેલ્થ
india 2025 11 27T173143.074.jpg.webp
iPhone 17ની કિંમત વધારા પાછળનું મુખ્ય કારણ, DRAMના ભાવમાં 20-50%નો ઉછાળો
ટેકનોલોજી
eye.jpg.webp
સાવધાન! કિડની ડેમેજ થતાં પહેલાં શરીર આપે છે આ 5 પ્રારંભિક સંકેતો, અવગણવાની ભૂલ ન કરશો
હેલ્થ
sonam2.jpg.webp
અનિલ કપૂરના ઘરમાં ફરી ખુશી! સોનમ કપૂરે સ્ટાઇલિશ અંદાજમાં કરી બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત
બોલીવુડ
1764299890 Copy of Satya web temp 42.jpg.webp
એક્ટર સુનીલ શેટ્ટીએ સાઉથની ફિલ્મો રિજેક્ટ કરવા પાછળનું આપ્યું ચોંકાવનારું કારણ
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

kruti 13.jpg.webp
બોલીવુડ

કરીના કપૂર: કતાર F1 ઈવેન્ટમાં 45ની ઉંમરે છલકાવી અદાઓ, ચાહકોએ કહ્યું ‘ક્વીન’

By Gujju Media 3 Min Read
Copy of Copy of Satya web temp 12.jpg.webp
બોલીવુડ

ધનુષની ‘તેરે ઇશ્ક મેં’ એ પ્રથમ બે દિવસમાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી.

By Gujju Media 4 Min Read
shirya sharn.jpg.webp
બોલીવુડ

શ્રિયા સરનનાં નામ પર બનાવટી પ્રવૃત્તિ, અભિનેત્રીએ ચાહકોને કર્યા એલર્ટ

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

kappor bhai.jpg.webp
બોલીવુડ

₹252 કરોડના ડ્રગ્સ પાર્ટી કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈનું નામ આવ્યું, પોલીસનું તેડું; આ સિતારાઓ પર પણ લટકી તલવાર

By Gujju Media 3 Min Read
india 33.jpg.webp

Sellwin Traders – આ શેર તેના એક વર્ષના નીચલા સ્તરથી 357% વધ્યો

By Gujju Media
Copy of Satya web temp 42.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘નાના લોકો’ સાથે કામ કરવાનો દાવો કરનાર તાન્યા મિત્તલ એકતા કપૂરના શોથી કરશે ડેબ્યૂ

By Gujju Media 4 Min Read
- Advertisement -
બોલીવુડ

‘દબંગ 4’નું ડિરેક્શન કરશે સલમાન ખાન!! દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ

‘દબંગ 4’માં ડબલ રોલ! સલમાન ખાન પોતે કરશે ફિલ્મનું ડિરેક્શન, દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ! બોલિવૂડના…

By Gujju Media
હેલ્થ

99% લોકો કરે છે ભૂલ! સ્થૂળતા પહેલાં દેખાતા આ 10 સંકેતોને ઓળખીને રહો ફિટ અને હેલ્ધી

શું તમારું શરીર તમને વારંવાર આ 10 ચેતવણીઓ આપે છે? જો હા, તો વજન વધે તે…

By Gujju Media
ટેકનોલોજી

iPhone 17ની કિંમત વધારા પાછળનું મુખ્ય કારણ, DRAMના ભાવમાં 20-50%નો ઉછાળો

હાઈ ડિમાન્ડ અને લો સ્ટોક: iPhone 17ની કિંમતો વધારવા Apple વિચારી રહી છે. ઉત્પાદન અને વેચાણ…

By Gujju Media
હેલ્થ

સાવધાન! કિડની ડેમેજ થતાં પહેલાં શરીર આપે છે આ 5 પ્રારંભિક સંકેતો, અવગણવાની ભૂલ ન કરશો

કિડનીના પ્રારંભિક સંકેતો: કિડની ખરાબ થતાં પહેલાં આંખોમાં જ દેખાય છે બીમારીના લક્ષણો, જાણી લેશો તો…

By Gujju Media
બોલીવુડ

અનિલ કપૂરના ઘરમાં ફરી ખુશી! સોનમ કપૂરે સ્ટાઇલિશ અંદાજમાં કરી બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત

સોનમ કપૂર બીજી વાર બનશે માતા, સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નેન્સીની જાહેરાત, ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ અનિલ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?